Western Times News

Gujarati News

સંજેલીમાં અઠવાડિયામાં બે દિવસ દુકાનો બંધ રાખવા માઇક ફૂંકાતા લોકોમાં આશ્ચર્ય

શુક્ર રવિ બંધ અને અન્ય દિવસોમાં ૮થી ૨ દુકાન ખુલ્લી રાખવી. ભંગ કરનારને દંડઅને સીલ કરવામાં આવશે

પ્રતિનિધિ સંજેલી : સંજેલી તાલુકામાં એક સપ્તાહમાં સરપંચ સહિત ચાર કેસ નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્યારે નગરમાં અચાનક શુક્રવાર અને રવિવારે દુકાનો વાહનો બંધ રાખવા તેમજ અન્ય દિવસોમાં સવારે ૮થી ૨ વાગ્યા સુધી દુકાનો તેમજ વાહન વ્યવહાર ચાલુ રાખવા માટે નું બજારમાં ગલીએ ગલીએ માઇક દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો.નિયમનો ભંગ કરનારને ૫૦૦૦ નો દંડ તેમજ દુકાન સીલ કરવાનું અચાનક માઇક ફરતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું.

સંજેલી તાલુકામાં થોડા દિવસ અગાઉ વેપારી એસોસિએશન દ્વારા બપોર સુધી દુકાન ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યું હતો.જેમાં સૂરસૂરિયું થયું હતું ત્યારે ફરી બીજી વખત નિયમને કડક કરી આગેવાન દ્વારા સંજેલીમાં શુક્રવારના રોજ ભરાતા હાટ બજારને લઈને શુક્રવાર રવિવારે બંધ અને અન્ય દિવસોમાં સવારના ૮ થી બપોરના ૨ વાગ્યા સુધી જ વેપાર ધંધા રોજગાર શરૂ રાખવા તેમજ વાહનોને પણ અવર જવર તેટલા સમય સુધી શરૂ રાખવા અને ત્યારબાદ બંધ કરવાના નિર્ણય લીધો છે.સંજેલીમાં અઠવાડિયામાં બે દિવસ દુકાનો બંધ રાખવા માઇક ફૂંકાતા લોકોમાં આશ્ચર્ય.

શુક્ર રવિ બંધ અને અન્ય દિવસોમાં ૮થી ૨ દુકાન ખુલ્લી રાખવી. ભંગ કરનારને દંડઅને સીલ કરવામાં આવશે

સંજેલી તાલુકામાં એક સપ્તાહમાં સરપંચ સહિત ચાર કેસ નોંધાતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્યારે નગરમાં અચાનક શુક્રવાર અને રવિવારે દુકાનો વાહનો બંધ રાખવા તેમજ અન્ય દિવસોમાં સવારે ૮થી ૨ વાગ્યા સુધી દુકાનો તેમજ વાહન વ્યવહાર ચાલુ રાખવા માટે નું બજારમાં ગલીએ ગલીએ માઇક દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો.નિયમનો ભંગ કરનારને ૫૦૦૦ નો દંડ તેમજ દુકાન સીલ કરવાનું અચાનક માઇક ફરતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું.

સંજેલી તાલુકામાં થોડા દિવસ અગાઉ વેપારી એસોસિએશન દ્વારા બપોર સુધી દુકાન ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યું હતો.જેમાં સૂરસૂરિયું થયું હતું ત્યારે ફરી બીજી વખત નિયમને કડક કરી આગેવાન દ્વારા સંજેલીમાં શુક્રવારના રોજ ભરાતા હાટ બજારને લઈને શુક્રવાર રવિવારે બંધ અને અન્ય દિવસોમાં સવારના ૮ થી બપોરના ૨ વાગ્યા સુધી જ વેપાર ધંધા રોજગાર શરૂ રાખવા તેમજ વાહનોને પણ અવર જવર તેટલા સમય સુધી શરૂ રાખવા અને ત્યારબાદ બંધ કરવાના નિર્ણય લીધો છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.