Western Times News

Gujarati News

કોવિડ વેકસિન બનાવવાનું કામ અંતિમ ચરણમાં: ટ્રંપ

વોશિંગ્ટન, અમેરીકી કંપની જાેનસન એન્ડ જાેનસને કોવિડ ૧૯ની વેકસીન બનાવવાની દિશામાં એક વધુ સફળતા હાંસલ કરી લીધી છે કંપનીનો દાવો છે કે જે વાલંટિયરને ટીકા લગાવવામાં આવ્યા હતાં તે કલીનિકલ ટ્રાયલના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે. વ્હાઇટ હાઉસમાં આયોજિત પત્રકાર પરિષદ દરમિયાન આ સંબંધમાં માહિતી આપતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે જાેનસન એન્ડ જાેનસન કંપનીએ જાહેરાત કરી છે કે તેમના વાલંટિયર ટીકાના કલીનિકલ ટ્રાયલના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે આ અમેરિકામાં ચોથું વાલંટિયર છે જે અંતિમ તબક્કાના ટ્રાયલમાં પહોંચી ગયું છે ટ્રંપે અમેરિકાના અન્ય નાગરિકોથી વિનંતી લગાવી છે કે તે વેકસીન ટ્રાયલના રજિસ્ટ્રેશન માટે આગળ આવે.

આ દરમિયાન તેમણે એ પણ કહ્યુંકે અમે અમેરિકાના ઇતિહાસમાં સૌથી તેજ આર્થિક સુધારને આગળ વધાર્યું છે અમારો દ્‌ષ્ટિકોણ વિજ્ઞાન સમર્થક છે બિડેનનો દ્‌ષ્ટિકોણ વિજ્ઞાન વિરોધી છે ટ્રંપે કહ્યું કે બિડેને ચીન અને યુરોપની યાત્રા પર પ્રતિબંધ અને રણનીતિઓનો વિરોધ કર્યો છે તેમની પાસે બસ કયારેય ખતમ ન થનાર લોકડાઉન છે જયારે અમે લોકડાઉન કરી રહ્યાં નથી અમે હકીકતમાં તે દરથી વધી રહ્યાં છે જેને આપણે પહેલા કયારેય અનુભવ્યો ન હતો અમારી યોજના વાયરસને કચડી દેવાની હશે બિડેનની યોજના અમેરિકાને કચડી દેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.