Western Times News

Gujarati News

International

વોશિંગ્ટન, ભારતમાં દેખાયેલા નોવેલ કોરોના વાયરસના સૌથી ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિયંટને લઈને અમેરિકાના ચેપી રોગના નિષ્ણાત ડૉ. એન્થોની ફૌસીએ ચેતવણી...

બીજીંગ, ચીનમાં કોરોના સંક્રમણ ફરી વધવા લાગ્યું છે આ વખતે સંક્રમણનું કેન્દ્ર ગુઆંગદોંગ પ્રાંત બનેલ છે.અહીં કોરોનાના ડેલ્ટા વેરિએટના કારણે...

નવી દિલ્હી: ભારતીય નૌસેના બુધવારથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં અમેરિકી નૌસેના કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ (સીએસજી) રોનાલ્ડ રીગન સાથે બે દિવસીય વ્યાપક...

નવી દિલ્હી: આંધ્ર પ્રદેશમાં ૪ લોકોના સમગ્ર પરિવારે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આત્મહત્યા ઉપરાંત આત્મહત્યા કરવા...

વોશિંગ્ટન: ભારતમાં દેખાયેલા નોવેલ કોરોના વાયરસના સૌથી ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિયંટને લઈને અમેરિકાના ચેપી રોગના નિષ્ણાત ડૉ. એન્થોની ફૌસીએ ચેતવણી...

લંડન: બ્રિટનની કોર્ટથી ભારતના ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને મોટો ઝટકો લાગ્યો છે. યૂકે હાઈકોર્ટે બુધવારે નીરવ મોદીની ભારત પ્રત્યર્પણ...

નવીદિલ્હી: પાકિસ્તાન પર પરોક્ષ રીતે નિશાન સાંધતા ભારતે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કાયમી શાંતિની સ્થાપના માટે આતંકીઓની સલામત આશ્રયસ્થાનોને તાત્કાલિક...

લાહોર: પાકિસ્તાનમાં છુપાયેલા મુંબઈ હુમલાના આરોપી હાફિઝ સઈદના લાહોરના જાેહર ટાઉનમાં સ્થિત ઘરની નજીક એક મોટો વિસ્ફોટ થયો હતો. એક...

ઇસ્લામાબાદ: ભૂકંપનાં જાેરદાર આંચકાથી પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ હચમચી ઉઠ્‌યું હતું. સ્થાનિક સમય મુજબ સવારે ૬.૩૯ વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા....

સાઉથ આફ્રિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ, તેમને મહિલાના દાવાને સાબિત કરતા કોઈ પુરાવા મળ્યા નથી જાેહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકામાં એક મહિલાએ...

પવનકુમાર બાધેએ ઈમરાન સરકાર પર નિશાન સાધતા કહ્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓની દુર્દશાને તેમની સતત ઘટતી વસતી પરથી સમજી શકાય છે...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની સેનામાં જ આંતરિક ડખા સર્જાયા હોવાનુ બહાર આવ્યા બાદ પાકિસ્તાની સરકારની ઉંઘ ઉડી ગઈ છે. પાકિસ્તાની સેનાના પ્રમુખ...

વોશિંગ્ટન: અમેરિકાના અલાબામામાં ઉષ્ણકટીબંધીય વાવાઝોડું ક્લોડેટને પગલે ૧૨ લોકોનાં મોત થયા છે. અમેરિકાના દક્ષિણ પૂર્વના રાજ્યોમાં આ તોફાનને કારણે સૌથી...

લંડન: બ્રાઝિલમાં મહામારીને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૫ લાખને પાર થઈ ગઈ છે. અહીં અત્યાર સુધીમાં ૫ લાખ...

બીજીંગ: યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશ્નર ફોર હ્મુમન રાઈટ્‌સે એક ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવ અિાૃધકાર પંચના કહેવા...

વોશિંગ્ટન: અમેરિકામાંથી ફરી એકવાર હિંસાનાં સમાચાર સામે આવ્યા છે. આ વખતે અમેરિકાની સરહદ નજીક મેક્સીકન શહેરનાં રેનોસામાં અનેક વાહનોમાં આવેલા...

સ્ટોકહોમ: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ બે જુદી જુદી કોરોના રસી લેવા અંગે સારા સમાચાર આપ્યા છે. ડબ્લ્યુએચઓનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે ભારત સરકારના આયુષ મંત્રાલયે એક જિંગલ પ્રતિયોગિતા આયોજિત કરી છે ન્યૂયોર્ક: દુનિયાભરમાં આજે સાતમો આંતરરાષ્ટ્રીય યોગ...

ઇસ્લામાબાદ: પાકિસ્તાન નેશનલ એસેંબલીના વિરોધ પક્ષના નેતા શહબાજ શરીફે ઇમરાન ખાનની સરકારના બજેટ પ્રસ્તાવને ખોટો ગણાવ્યો છે. તેમણે એસેંબલીમાં આપેલ...

નવીદિલ્હી: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કોરોના મહામારીના કારણે ભારતમાં વિનાશ વેરાયો છે. સૌથી વધુ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.