Western Times News

Gujarati News

નવી દિલ્હી, યુકેમાં તાજેતરમાં ગુમ થયેલા ભારતીય શીખ વિદ્યાર્થીનો મૃતદેહ લંડનના એક તળાવમાંથી મળી આવ્યો છે. આ સ્ટુડન્ટને શોધવા માટે...

નવી દિલ્હી, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે (૨૨ ડિસેમ્બર) જણાવ્યું હતું કે કતારની અદાલતે આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ...

દહેગામ તાલુકાના કડજોદરા ગામના એક ખેતરમાં દીપડા ઘૂસી જતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દીપડાએ ખેતરમાં કામ કરતાં છ લોકો...

* ઓનિક્સ રિન્યુએબલ એ છેલ્લા ૧૫ વર્ષથી ઇન્ડસ્ટ્રીયલ તથા ગવર્નમેન્ટ સેક્ટરમાં સર્વિસ આપતી અગ્રગણ્ય કંપની છે. ઓનિક્સ રિન્યુએબલ દ્વારા ૧૦૦...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં લગ્ન પ્રસંગમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર જાેવા મળી હતી. પુનિતનગર જાેગાસર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન આ...

જૂનાગઢમાં ખોડલધામ સમિતિનો સમારોહ જૂનાગઢ, ખોડલધામ દ્વારા અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ સાકાર થાય તે હેતુ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ જૂનાગઢ જિલ્લાના...

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આડેધડ પા‹કગ અને દબાણ સામે પોલીસે લાલ આંખ કરતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે ટ્રાફિકની...

ધારાસભ્યો સાથેની પરામર્શ બેઠકમાં ઉર્જા મંત્રીએ જાહેરાત કરી-આકસ્મિક સેવાઃ વીજ પુરવઠો ખોરવાશે તો 108ની ગતિએ વીજ ટીમ પહોંચશે-૧૦૮ જેવું ઉર્જા...

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેસનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તેના નિયમોના ઉલ્લંઘનના મામલે જે તે ઝોનમાં દૈનિક ધોરણએ તપાસ હાથ ધરાઈ...

(એજન્સી)અમદાવાદ, વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ તથા પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્મૃતિ મહોત્સવના ઉપક્રમે સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાપ્રતિષ્ઠાનમના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી...

આંબલી-બોપલ રોડ પરના બંગલામાં ૨૩.૫૧ લાખની ચોરી-ઘરમાંથી પાંચ સોનાની વીંટી, પાંચ સોનાના હાર, એક ડાયમંડ જડિત સોનાનો સેટ, પાંચ સોનાની...

ભારતનું ત્રિમાસિક દેવું ૨૦૫ લાખ કરોડને આંબી ગયું (એજન્સી)નવી દિલ્હી, હાલમાં ભારત ભલે દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે પણ...

(એજન્સી)નવી દિલ્હી, સાહિત્ય અકાદમીએ વિવિધ ભાષાઓ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર ૨૦૨૩ની જાહેરાત કરી હતી, જેમાં સાહિત્ય અકાદમીએ હિન્દી માટે સંજીવ,...

બુધવારે રાત્રે સુરક્ષા દળોએ સુરનકોટ અને બુફલિયાજમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગુરુવારના...

જે શેરના ભાવમાં ગેરરીતિ અને નાની કંપનીના શેરને ગેરકાયદેસર રીતે બજારમાં ઉતારી કુત્રિમ તેજી રચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે....

દાહોદની લીમડી એપીએમસીમાં ખાતરની અછતના પગલે ખેંચતાણ-ખેડૂતો ખાતર માટે ખાઇ રહ્યા છે ધક્કાઃ  દાહોદ, લીમડી એપીએમસીમાં આવેલ સરકારી દુકાનોમાં હાલ...

ડીસા APMCમાં વિવિધ જણસીની આવક ઘટી (એજન્સી)બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જિલ્લાના ખેડૂતો અલગ અલગ...

આ પ્રકારના બોન્ડ જાહેર કરનાર દેશની બીજી મહાનગર પાલિકાઃ દેવાંગ દાણી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.ર૦૦ કરોડના ગ્રીન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.