મંગેતરને બાઇકની ટાંકી પર બેસાડીને જાેખમી સવારી વડોદરામાં ધૂમ સ્ટાઈલમાં યુવતીને બાઇક પર આગળ બેસાડીને સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ...
૧૦૦ લોકોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી હતી દર મહિને નવી નવી અરજીઓ આવતી હોય છે, અરજીઓના સચોટ કારણો તપાસાયા...
લોકોને પસંદ આવી હતી રેખા અને અક્ષયની કેમેસ્ટ્રી ખિલાડિયોં કે ખિલાડીમાં અક્ષય કુમાર અને રેખાએ એક ગીત માટે શુટ કર્યુ...
શાહરૂખ ખાન 2023નો સૌથી લોકપ્રિય ભારતીય સ્ટાર છે, ત્યારબાદ છે આલિયા ભટ્ટ મુંબઈ—મૂવીઝ, ટીવી અને સેલિબ્રિટી વિશેની માહિતી માટે વિશ્વના...
નાઝિલા સિતાશીની હાલમાં ચારેબાજુ ચર્ચાઓ થઇ રહી છે શોમાં મુનવ્વરની મિત્રતા મન્નારા ચોપડા સાથે જાેઇ શકાય છે અને ત્યારબાદ આનું...
દિવાળી બાદ સિંગતેલના ભાવમાં કડાકો રાજકોટમાં કપાસિયા તેલના ભાવમાં ભડકાથી લોકોની દિવાળી બગડી શકે છે, આજે એક જ દિવસમાં ડબ્બે...
હસમુખ પટેલ સાહેબના નામ વાળો ઓર્ડર મળી જશે! ગાંધીનગર દ્વારા ઇસ્યુ કરવામાં આવતો દફતરી આદેશ જેવો જ બનાવટી દફતરી આ...
સારા પણ મોટાભાગની ભારતીય મેચોમાં જાેવા મળે છે, ચાહકોનું માનવું છે કે તે ત્યાં માત્ર શુભમનને સપોર્ટ કરવા જાય છે...
ગ્રાહકો પાસેથી ડીલીવરી ચાર્જ પર 18 ટકા સર્વિસ ટેક્સ વસૂલાશે મુંબઇ, ફૂડ ડીલીવરી કંપની સ્વીગી અને ઝોમેટોએ ડિલીવરી ચાર્જ લેવાનું...
ટ્વીન-એન્જિન, ૧૧૦-સીટનું બોઈંગ ૭૩૭-૨૦૦ જેટ ૪૦ મિનિટની ફ્લાઇટમાંથી અડધું હતું ત્યારે કેબિનનું દબાણ અચાનક ઘટી ગયું હતું નવી દિલ્હી, તમે...
મેક્સિકો અને અમેરિકામાં એક વિચિત્ર ગરોળી રીગલ હોર્ન્ડ લિઝાર્ડ ખૂબ જ અજીબ ગરોળી હોય છે, તે પોતાની આંખોમાંથી લોહીની ધાર...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૭ મું અંગદાન-બે કિડની અને એક લીવરનું દાન મળ્યુ છે સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં...
દીક્ષા લેનાર પાર્ષદ નિશ્ચલ ભગત વિદ્યાનગર સ્થિત BVM કોલેજમાંથી એન્જીનિયરીંગની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ઉદેપુર IIM માંથી એમ.બી.એ. થયા છે....
આઉટલુક લાઇટ દ્વારા માઇક્રોસોફ્ટ આઉટલુકની તમામ મહત્વપૂર્ણ સુવિધાઓ નાની એપ્લિકેશનમાં પ્રદાન કરવામાં આવે છે હવે સ્થાનિક ભાષામાં બોલીને ટાઇપ કરો...
UKમાં જે જાેબ માટે લોકોની અછત હોય તે જાેબમાં બહારથી માણસો લાવવા હોય તો ઓછામાં ઓછા ૨૬,૦૦૦ પાઉન્ડનો પગાર આપવો...
સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કોર્ટે કહ્યું કે બાળકો તેમના માતા-પિતાની અપેક્ષાઓ પર ખરા ઉતરતા નથી, જેના કારણે તેઓ...
આ યુદ્ધવિરામના કારણે ગાઝા સુધી માનવીય સહાય પણ પહોંચી શકશે મંજૂર થયેલા કરારમાં ૩૦ બાળકો, આઠ માતાઓ અને ૧૨ અન્ય...
ગુજરાતના સંગીતજ્ઞ શ્રી મોનિકા શાહ, કોલકત્તાના કંકણા બેનરજી અને પુણેના આરતી અંકલીકરને તાનારીરી એવોર્ડથી સન્માનિત કરાયા રાજ્ય સરકાર કલા ક્ષેત્ર...
વિવિધ આરોગ્ય કેમ્પમાં ૩૩ હજારથી વધુ વ્યક્તિઓની તપાસ કરાઇ :‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ અંતર્ગત ગુજરાતના આઠ જિલ્લાઓની ૨૫૩ ગ્રામ પંચાયતોમાં...
ગ્રીન-ક્લીન ગુજરાતનો સંકલ્પ સાકાર કરવાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું સ્તુત્ય કદમ-ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ અંદાજે 3050 કિલોમીટરના સ્ટીલ નેટવર્કથી...
(પ્રતિનિધિ) ભરૂચ, ભારતીય સંસ્કૃતિમાં તિથિઓ મુજબ અનેક તહેવારો અને અનેક પદયાત્રાનું મહત્વ રહ્યું છે. જેના કારણે ભરૂચના મકતમપુર વિસ્તારમાં છેલ્લા...
ચાર બાયોસીએનજી પ્લાન્ટ સ્થાપશે: ગાયના છાણનું બાયોફ્યુઅલમાં રૂપાંતર: અમૂલનો પ્રયાસ આત્મનિર્ભર સરક્યુલર ઈકોનોમી બનાવશે આણંદ, અમૂલ કલીન ફયુઅલ બાયોસીએનજી કાર રેલીનું...
રોજ ર૦ થી રપ ઓફિસોમાં કુંભ મુકાઈ રહ્યા છે સુરત, ખજાેદ સ્થિત સુરત ડાયમંડ બુર્સનું ડિસેમ્બરમાં વિધિવત રીતે ઉદ્ઘાટન થાય...
(માહિતી) રાજપીપલા, આદિવાસી બાહુલ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘરઆંગણે પહોંચાડીને...
મોડાસામાં સહકાર સપ્તાહ ઉજવણી અંતર્ગત (પ્રતિનિધિ) મોડાસા, મોડાસામાં ૭૩ મા અખિલ ભારત સહકાર સપ્તાહ ઉજવણી અંતર્ગત શ્રેષ્ઠ વહીવટી કામગીરીની સ્પર્ધામાં...
