Western Times News

Gujarati News

.... ન્યાયતંત્રના મૂલ્યોની હત્યા થશે તો કોણ રોકશે વકીલો ?! કે પ્રજા ?! તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! સુપ્રિમ...

મુંબઈ,  અર્થપૂર્ણ અને સંબંધિત વાર્તાઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા માટે જાણીતું, સોની સબ ગુણવત્તાયુક્ત સામગ્રી અને મનોરંજન માટેનું સ્થળ બની ગયું...

જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા કેન્દ્રને અલ્ટિમેટમ (એજન્સી)નવી દિલ્હી,  કેન્દ્રીય કર્મચારીઓ એ દેશમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા...

યુપીએ શાસનના ૧૦ વર્ષમાં ભારતીય અર્થતંત્રને વ્યાપક નુકસાન થયું-કોલસા કૌભાંડથી સરકારની તિજોરીને ૧.૮ લાખ કરોડનું નુકસાન નવી દિલ્હી, લોકસભામાં આજે...

અમદાવાદના માંડલ બાદ પાટણના રાધનપુરમાં પણ અંધાપાકાંડ (એજન્સી)રાધનપુર, રાજ્યમાં વધુ એક આંખની હોસ્પિલની ગંભીર બેદરકારીનો આંધાપાકાંડ સામે આવ્યો છે. અમદાવાદના...

છેલ્લા બે વર્ષમાં પકડાયેલા નશીલા પદાર્થોમાં ૫૫૬ આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા નથી (એજન્સી)અમદાવાદ, શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થ પકડવા મામલે...

ગાંધીનગરમાં બિલ્ડર ગ્રુપના ૨૭ સ્થળોએ આઈટીના દરોડા- વડોદરામાં જોય બાઈક ના બ્રાન્ડ નેમથી ઈ બાઈકનું ઉત્પાદન કરતી વોર્ડ વિઝાર્ડ કંપનીના...

મ્યુનિસિપલ કમિશનર કરતા વધુ વિવાદાસ્પદ ભૂમિકા સ્વયં સુપર કમિશનર બની બેઠેલા કમિશનરના અંગત સચિવની હોય તેમ માનવામાં આવે છે-ઈજનેર અધિકારીઓની...

ગૃહમંત્રી અમિત શાહ આગામી સપ્તાહમાં રૂ.૧પ૪૮ કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં મ્યુનિ. કોર્પોરેશનના વિકાસકામો પ્રજા...

જૂનાગઢ લવાયેલા મૌલાનાના ટ્રસ્ટમાં એક સાથે 52 લાખ જમા થયા હતા જુનાગઢ, એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જુનાગઢ પોલીસ દ્વારા...

·         પબ્લિક ઇશ્યૂ બુધવાર, 7 ફેબ્રુઆરી, 2024થી શુક્રવાર, 9 ફેબ્રુઆરી, 2024 સુધી ખુલ્લો છે ·         કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકે ઇક્વિટી શેર દીઠ રૂ. 468ના અપર પ્રાઇઝ...

તસ્વીર ગુજરાતના ખેડા જીલ્લામમાં આવેલ નડીયાદની આયુર્વેદીક હોસ્પિટલ પી. ડી. પટેલની છે !! જયાં વિશ્વકક્ષાની અત્યઆધુનિક, માનવતાવાદી અભિગમ સાથે આધ્યાÂત્મક...

મહેસાણા, ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના બહાને લાખોની છેતરપિંડી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કન્સલ્ટન્સીના ભાગીદારોએ ૬૨ લાખની છેતરપિંડી આચરી હોવાની...

ભુજમાં છેલ્લા ૩૨ વર્ષથી હોસ્પિટલ રોડ પર ‘બિલકુલ દાબેલી’ના નામે ધીરુભાઈ ચંદેની લારી આવેલી છે, કચ્છ, દરેક પ્રદેશની એક પોતાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.