Western Times News

Gujarati News

અમદાવાદ, રાજ્ય સરકારના અંદાજ મુજબ આઠ દરિયાકાંઠાના જિલ્લાઓના ૪૪૧ ગામોમાં આશરે ૧૬. ૭૬ લાખ લોકો સાયક્લોન બિપોરજાેયથી પ્રભાવિત થવાની ધારણા...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બીપોરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં...

શ્રી રૂપાલાએ કોચીન ફિશિંગ હાર્બરના આધુનિકીકરણ અને અપગ્રેડેશનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા...

Ahmedabad: અરબી સમુદ્રનું વાવાઝોડૂ બિપોરજોય સૌરાષ્ટ્ર-કચ્છની વધુને વધુ નજીક આવી રહ્યું છે અને પોરબંદરનાં દરીયાકાંઠેથી 300 કિલોમીટર દુર પશ્ચીમ-દક્ષિણ પશ્ચીમે...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા વન વિભાગના આરએફઓ અજયસિંહ એલ ભાટીને બાતમી મળેલ કે અંબાજી તરફથી અનામત ખેરના લાકડા ભરીને...

(પ્રતિનિધી) ભરૂચ, આમોદ ભાજપ શાસિત નગરપાલિકામાં કોન્ટ્રકટરોને લીલાલેર હોય તેમ લાગી રહ્યું છે.સિવિલના કામો રાખીને બેફામ ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રકટરો દ્વારા...

સુરત, કતારગામ નંદુદોશીની વાડીમાં ધર્મ ડાયમંડનો રત્નકલાકાર નાઈટ પાળીના ૮ કારીગરને ચા માં કેફી પદાર્થ પીવડાવી બેભાન કરી અંદાજ રપપ...

ગાંધીનગર, પાટનગરના ઈન્દ્રોડા ગામમાં ફરી એકવાર પાણીના પોકાર પડવા લાગ્યા છે ઈન્દ્રોડા ગામના વાડીવાળો વાસ સહિતના આસપાસના વિસ્તારમાં પાણીનો નથી...

લોકસભા ચૂંટણી પહેલાં સેમી ફાઈનલ જેવો જંગ જામશે-ઉત્તર ગુજરાતના પ જિલ્લામાં નવી ૧૬૬ ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં બાયડ, રાજયની ગ્રામ પંચાયતોમાં...

એક પછી એક સરકારી કચેરીઓ અન્યત્ર ખસેડાતા મોડાસા નગરનો મુખ્યમાર્ગ સૂમસામ મોડાસા, મોડાસા ટાઉન હોલ પોલીસ ચોકી ચાર રસ્તાથી જુની...

( પ્રતિનિધિ)મોડાસા, યુવાઓને વધુ વેગવાન બનાવવા યુવાનોનું પારિવારિક યુવા સંમેલન ૧૧ જૂન, રવિવારે મોડાસા ખાતે યોજાયું . મુખ્ય અતિથિ ગોપાલ...

(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા શહેરના મુસ્લિમ બિરાદરો હજયાત્રાએ જતા હોઈ એમને આગેવાનો, મિત્રો,સ્વજનો અને શુભેચ્છકો દ્વારા શુભ યાત્રા માટે શુભકામનાઓ પાઠવવામાં...

હાલ અપાતું કપાસિયા તેલ આગામી સમયમાં બંધ કરાશેઃ શિક્ષણ મંત્રી ગાંધીનગર, શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીડોરે આગામી સમયમાં મધ્યાહન ભોજન...

ક્રાઈમ બ્રાંચે જુહાપુરામાંથી એક પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે યુવકને ઝડપી પાડ્યોઃ રથયાત્રાના આગલા દિવસ સુધી હથિયાર ઝડપવાનું અભિયાન ચાલશે...

વકીલો વિરૂધ્ધની ફરીયાદમાં ૬૧ વકીલોના ખુલાસા પુછાયા (એજન્સી)અમદાવાદ, ધારાશાસ્ત્રીી એડવોકેટસ એકટ અનુસાર કામગીરી ન કરેલા હોય તો તેવા ધારાશાસ્ત્રીઓ વિરૂધ્ધ...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) (પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભારત વિકાસ પરિષદ સાબરકાંઠા-ગાંધીનગર વિભાગનો અભ્યાસ વર્ગ તા-૧૧/૬/૨૦૨૩ ને રવિવાર ના રોજ હિંમતનગર શાખાના...

જાહેર સ્‍થળોએ સીક્યુરીટી ગાર્ડ અને C.C.T.V કેમેરા કાર્યરત રાખવા આદેશ પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરની હકુમત સિવાયના સમગ્ર અમદાવાદ જિલ્‍લાના ગોડાઉનોમાં...

મુંબઈ, બોલીવુડ ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલને દરેક ફિલ્મમાં એકથી એક યાદગાર રોલ કર્યા છે. તેણે વર્ષ ૨૦૦૫માં આવેલી ફિલ્મ પરિણીતાથી...

મુંબઈ, બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દિપીકા પાદુકોણે વર્ષ ૨૦૧૭માં હોલીવુડ એક્ટર વિન ડિઝલની સાથે ટઠટઃ રિટર્ન ઑફ ઝેન્ડર કેજથી હોલીવુડમાં ડેબ્યૂ...

 ‘બિપરજોય વાવાઝોડા’ની સંભવિત અસરોને ધ્યાને લઈ ખેડૂતોની ખેતપેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર  સમિતિઓને સતર્ક રહેવા સહકાર મંત્રી...

ગોલથરા પ્રાથમિક શાળામાં ૧ર૪ બાળકોનું શાળા નામાંકન કરાવ્યું  -રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-ર૦ર૩ અન્વયે બાલવાટિકા અને ધોરણ-૧ માં મળીને અંદાજે કુલ ૧ર.૭૦ લાખ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.