Western Times News

Gujarati News

દેવું કરો ઘી પીઓ.... તહેવારોનું પ્રભુત્વ અકબંધ છેલ્લાં કેટલાંક વર્ષાેથી દેશના મોટાભાગના લોકોના જીવનધોરણમાં ખાસ્સું પરિવર્તન જાેવા મળ્યું છે. કોરોના...

નવનિર્મિત ચકલાસી અને વસો બસ સ્ટેશનનું લોકાર્પણ (તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લાના અંદાજિત રૂપિયા ૨૯૬.૬૭ લાખના ખર્ચે નવનિર્મિત ચકલાસી...

સરદારનગર વોર્ડમાં કુતરા કરડવાની ટકાવારી સૌથી વધુ: થલતેજમાં કેસ ઓછા (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદ શહેરમાં ર૦૦૮ની સાલથી કુતરા...

૫૮૦૦ કરોડનાં વિકાસકાર્યોની આપશે ભેટ: ૩૧મી ઓક્ટોબરે તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે...

કરજણ ખાતે પ્રાકૃતિક ખેતી અંગે પરિસંવાદ યોજાયો-કરજણ ખાતે પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રનો પ્રારંભ (માહિતી) વડોદરા, વડોદરા જિલ્લાના કરજણ ખાતે...

(તસ્વીરઃ મઝહર મકરાણી, દાહોદ) (પ્રતિનિધિ) દાહોદ, દાહોદના દેસાઈવાડમાં એક ફ્લેટમાં દાહોદના વેપારી મિલાપભાઈ શાહે શરીરે પહેરેલ સોનાના દાગીના લૂંટવા માટે...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા માંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટ માંથી રેતી ભરીને આવતા વાહનોની સંખ્યા મોટ?ા પ્રમાણમાં...

(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટે બિસ્માર રોડ, રખડતા ઢોર અને પાર્કિગ મુદ્દે અમદાવાદ મહાનગર પાલિકા સહિત રાજ્ય સરકારની નબળી કામગીરી પર આકરું...

સરદાર પટેલ જયંતી પર પાટીદારોનું ભવ્ય આયોજનઃ પાટીદારોએ એકત્ર કરેલી માટી મા ઉમિયાના ચરણોમાં મૂકાશે: ૫૧ રાજવીઓનું વિશેષ સન્માન કરાશે...

ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં-પીરાણા, રાયખડ, રખિયાલ, ચાંદખેડામાં વધારે પ્રદૂષણ. (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ દિવસે દિવસે વધી...

એક ટિફિન બોક્સમાં વિસ્ફોટકો ભરીને બ્લાસ્ટ કરાયો હોય તેવી શક્યતા થિરૂવનંથપૂરમ્‌, મધ્ય-પૂર્વમાં ઈઝરાયલ-ગાઝા યુદ્ધના કારણે વાતાવરણ ગરમ છે ત્યારે ભારતના...

પરિવારજનોની હત્યા કર્યા બાદ આપઘાત કરનાર મનીષ તાંત્રિક વિધિમાં ફસાયો હોવાની આશંકા સેવાઈ રહી છે સુરત,  સુરતના અડાજણમાં એક જ...

ગેરકાયદે ઢોરવાડા બાંધ્યા હશે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ થશે કાર્યવાહીઃ ૫થી વધુ ઢોર રાખવા હોય તો લેવું પડશે લાયસન્સ...

પ્રધાનમંત્રી મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ...

અમદાવાદમાં 29 ઓક્ટોબર, 2023ના રોજ યોજાયેલી અરવિંદ સ્માર્ટસ્પેસેસ દ્વારા પ્રસ્તુત પ્રથમ 'રન ટુ ઇન્સ્પાયર' મેરેથોન એક નોંધપાત્ર ઘટના સાબિત થઈ જેણે દૂર-દૂરથી દોડના ઉત્સાહીઓને...

અમદાવાદ, અમદાવાદ પબ્લિક સ્કૂલ ઈન્ટરનેશનલના પ્રિ-પ્રાઈમરી વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે દાદા દાદી દિવસની ઉજવણી કરી. ઉજવણીની થીમ રેટ્રો હતી....

આ હેતુસર નાગરિકો જિલ્લા સ્વાગતમાં https://swagat.gujarat.gov.in/Citizen_Entry_DS.aspx?frm=ws પર પોતાની રજુઆતો ઓનલાઇન મોકલી શકશે.  ગાંધીનગરમાં રાજ્ય સ્વાગત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે...

રાજ્યમાં ગાય, ભેંસ અને ઊંટડીના દૂધ માટે જેમ અમૂલ બ્રાન્ડનુ ઉત્તમ સહકારી માળખુ ઉપલબ્ધ છે, બકરીના દૂધ માટે પણ અમૂલનું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.