Western Times News

Gujarati News

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) મોડાસા તાલુકાના સરડોઈ ગામે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.છે. કથાવાચક પૂ.સત્યાચાર્યજીના વ્યાસ પીઠે યોજાનાર...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામમાં ભીમ અગિયારસના દિવસે ઓર્ગેનિક આમ્રફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. વડતાલની...

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના ભાઈઓ બહેનોએ મોડાસા શહેરમાં તમાકુથી બચવા જાગૃતિ ઝુંબેશ ચલાવી (પ્રતિનિધિ)મોડાસા, ૩૧ મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) વિજ્ઞાન ટેકનોલોજી, એન્જીન્યરીંગ અને ગણિત આધારિત ભારતની સૌથી મોટી કિવઝની ગ્રાન્ડ ફીનાલેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી...

અમદાવાદ, ગુજરાત રાજયના શિક્ષણ જગત સાથે ૧૯૮૩ના કોલેજકાળથી વિવિધ ભૂમિકાઓ સાથે કાર્યરત શિક્ષણવિદ્‌ ડો. જગદીશ ભાવસારની ગુજરાત રાજયના રાજયપાલએ તાજેતરમાં...

*પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન શ્રેણી-1* *વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત આજે વાત રિન્યુએબલ એનર્જી વિશે* ગુજરાતે ક્લાઇમેટ ચેન્જ અને પુનઃ...

કંપનીએ નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 41.26 કરોડનું ચોખ્ખું વેચાણ નોંધાવ્યું છે, વાર્ષિક ધોરણે 101%ની વૃદ્ધિ; નાણાંકીય વર્ષ...

નિયમિત શારીરિક પ્રવૃત્તિ, જેમ કે, સાઈલિંગ અનેક ગંભીર બીમારીઓ સામે તમારું રક્ષણ કરે છે તે સુવિખ્યાત છે. મોજમસ્તીભરી, ઓછા પ્રભાવવાળી...

ગુજરાતમાં ઇતિહાસમાં અત્યારસુધીનું સૌથી મોટુ અંગદાન -વડાપ્રધાનશ્રીના હસ્તે SOTTO ને મળેલ બહુમાન એ રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિને વેગવંતી બનાવી –મંત્રી...

સુજલામ સુફલામ જળસંચય અભિયાનનું છઠ્ઠુ ચરણ સંપન્ન -મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં શરૂ થયેલ જળસંચય અભિયાનના છઠ્ઠા ચરણમાં 104 દિવસના અંતે...

ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં અમદાવાદ શહેરનું ૬૬.૮૨ % અને ગ્રામ્યનું ૭૧.૧૫ % પરિણામ અમદાવાદ ગ્રામ્યમાં ૨૩,૩૬૫ અને શહેરના ૩૧,૩૯૭ વિદ્યાર્થીઓએ...

ગુજરાત પવન ઊર્જા દ્વારા વીજ ઉત્પાદનમાં દ્વિતીય ક્રમે: સ્થાપિત કુલ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સની ૯૪૫૫.૭૧ મેગાવોટ ક્ષમતા સાથે દેશમાં દ્વિતીય સ્થાને...

મુંબઈ, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણા વર્ષથી રિલેશનશિપમાં છે અને દિવસ જતાં તેમના સંબંધો વધુ મજબૂત બન્યા છે. ઉંમર...

નવી દિલ્હી, રાજસ્થાનના પાલી જિલ્લામાંથી લગ્નનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. આ લગ્નમાં વરરાજાે ૧૩ દિવસ સુધી માંડવામાં બેસીને...

વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮૦.૩૯ ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ ૬૭.૦૩ ટકા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર: શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ નું ૭૩.૨૭ ટકા...

નવી દિલ્હી, યુકે દ્વારા તેની ઈમિગ્રેશન પોલિસીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જાેકે, તેની અસર હાયર એજ્યુકેશન માટે યુકે જવાનું...

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.