Western Times News

Gujarati News

નેત્રંગમાં રૂ.૭૦ લાખના ખર્ચે નવીનીકરણ થનાર રસ્તાનું સાંસદે ખાતમુહુર્ત કયુઁ (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) રાજ્ય સરકારે ભરૂચ જીલ્લાના વાલીયા-ઝઘડીયા તાલુકા...

સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ રાજ્યવ્યાપી મહાયજ્ઞ બન્યોઃ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જાેષી (માહિતી) અમદાવાદ, આપણા શાસ્ત્રોમાં થયેલ ઉલ્લેખ પ્રમાણે મૃતકની...

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી દ્વારા PC-PNDT એક્ટ અંતર્ગત લિંગ પરીક્ષણ કરતી બે હોસ્પિટલોના સોનોગ્રાફી મશીન કરાયા સીલ મુખ્ય જિલ્લા...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના અમદાવાદ-પાલનપુર સેક્શનમાં ટ્રેક્શન પરિવર્તનને દૂર કરવા અને હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફારને કારણે અમદાવાદ-પાલનપુર સેક્શન પરની 17 ટ્રેનોના પરિચાલન સમયમાં...

અમદાવાદ, તલાટી-કમ મંત્રીની પરીક્ષા માટે રાજ્યના યુવા ઉમેદવારોને અસરકારક પરિવહન સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. તારીખ...

કચ્છ, કચ્છના અંતિમ રાજા મહારાવ પ્રાગમલજી ત્રીજાની તિથિ મુજબની આજે જન્મ જયંતિ છે, ત્યારે દરબારગઢ ખાતે આવેલા પ્રાગમહલના આંગણામાં રાજાની...

મુંબઈ, આલિયા ભટ્ટે દુનિયાની સૌથી મોટી ફેશન ઈવેન્ટ મેટ ગાલાના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું હતું. આલિયા ભટ્ટે ભારતીય ડિઝાઈનર...

મુંબઈ, સીએ વિક્રમ બજાજ દ્વારા પ્રમોટ કરાયેલ મુંબઈ સ્થિત બીએસઈ એસએમઈ લિસ્ટેડ કંપની ગ્રોઈંગ્ટન વેન્ચર્સ ઈન્ડિયા લિમિટેડ તાજા ફળોની આયાત...

મુંબઈ, સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવુડમાં ડેબ્યૂ કરનારી પલક તિવારી ક્યારેક ફિલ્મોને લઈને તો ક્યારેક...

અમદાવાદ, સર્વિસ યુનિયનો હંમેશા પોસ્ટ વિભાગનો અભિન્ન ભાગ રહ્યા છે. આ યુનિયનો તેમના સભ્યોના સામાન્ય સેવા હિતોને આગળ વધારવામાં મહત્વની...

Morena Madhya Pradesh Firing News: મુરૈના જીલે લેપા ગામમાં જમીનના ઝઘડામાં એક વ્યક્તિએ બંધૂકમાંથી ગોળીઓ છોડી એક જ પરિવારના 6 ...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં હિંદુઓનું ધર્મ પરિવર્તન રોકાવાનું નામ નથી લઈ રહ્યું. હવે સિંધુ પ્રાંતના મીરપુર ખાસમાં રહેતા ૫૦ પરિવારોના ઓછામાં ઓછા...

હૈદરાબાદ, કોલકત્તા નાઇટ રાઇડર્સે શાનદાર વાપસી કરતા ઈન્ડિયન પ્રીમિયર લીગ-૨૦૨૩ની ૪૭મી લીગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ૫ રને પરાજય આપ્યો છે....

બેંગલુરુ, ચૂંટણીવાળા રાજ્ય કર્ણાટકમાં ભગવાન હનુમાન ચૂંટણી મુદ્દાના કેન્દ્રમાં આવી ગયા છે. પોતાના ઘોષણાપત્રમાં બજરંગ દળ જેવા સંગઠનો પર પ્રતિબંધ...

પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની શુઆટ્‌સ યૂનિવર્સિટીમાં નિમણૂંકમાં મોટી ગરબડને લઈને સ્પેશિયલ ટાસ્ટ ફોર્સમાં ફરિયાદ નોંધાઈ હતી. નોંધાયેલી ફરિયાદમાં કહેવાયુ છે...

નવી દિલ્હી, એરલાઈનના કારણે પેસેન્જરો હેરાન થયા હોય તેવા કિસ્સા અવારનવાર આવતા રહે છે. ક્યારેક કોઈક એરપોર્ટ પર સામાન રહી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.