Western Times News

Gujarati News

Search Results for: નવીદિલ્હી,

નવીદિલ્હી: દેશમાં કોરોનાવાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આજે તો તેમા રેકોર્ડબ્રેક કેસનો આંક નોંધાયો છે. આપને જણાવી દઇએ...

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના ૪૯,૪૪૭ નવા કેસ નોંધાયા નવીદિલ્હી, ભારતમાં કોરોના નવા કેસો દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે....

નવીદિલ્હી: કિસાન નેતા રાકેશ ટિકૈતના કાફલા પર ગઇકાલે રાજસ્થાનના અલવર જીલ્લા પર હુમલો થયો કેટલાક લોકાએે તેમની ગાડી રોકી તેમના...

નવીદિલ્હી: દિલ્હી વિશ્વ વિદ્યાલયના સેંટ સ્ટીફંસ કોલેજમાં ૧૩ છાત્ર કોરોના વાયરસથી સંક્રમિત જણાતા સનસનાટી મચી ગઇ છે. કોલેજ પ્રશાસને સાવધાની...

નવીદિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં ઝડપથી વધી રહી છે. આને જાેતા વૈજ્ઞાનિકોએ મેથેમેટિકલ મૉડલ સ્ટડીના આધારે કહ્યુ છે કે...

નવીદિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૮૯,૧૨૯ કેસ નોંધાયા...

નવીદિલ્હી: દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમની બાયપાસ સર્જરી બાદ શનિવારે સવારે એઈમ્સ આઈસીયુમાંથી એક વિશેષ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા....

નવીદિલ્હી: ચૂંટણી પંચે આસામના બીજેપી નેતા હેમંત બિસ્વા સરમા પર ૪૮ કલાક પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. બીપીએફ નેતા...

નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાર્વર્ડ કેનેડી સ્કૂલના એમ્બેલડર નિકોલસ બર્ન્સની સાથે વર્ચ્યૂઅલ વાતચીતમાં ભાજપ પર મોટા આરોપ લગાવ્યા...

નવીદિલ્હી,: હવામાન પલટાની વચ્ચે આ સિઝનનું પહેલું લો પ્રેશર બંગાળની ખાડીમાં સર્જાયું છે. હવામાન વિભાગના જણાવ્યાનુંસાર તે ચક્રવાતી તોફાનમાં બદલાઈ...

નવીદિલ્હી: કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો હર્ષવર્ધને આજે કોરોના વેકસીનનો બીજાે ડોઝ લીધો હતો તેમની સાથે તેમની પત્ની નૂતન ગોયલે પણ વેકસીનનો...

નવીદિલ્હી: ભારતીય મહિલા ટી૨૦ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કોવિડ-૧૯ તપાસમાં પોઝિટિવ આવી છે. ત્યારબાદથી તે હોમ આઇસોલેશનમાં છે. ૩૨ વર્ષીય...

નવીદિલ્હી: રોડ સેફ્ટી વર્લ્‌ડ સીરીઝ ભારતીય ખેલાડીઓ માટે મુસીબત બની ગઈ છે. અત્યાર સુધી ૪ ભારતીય ખેલાડી કોરોના પોઝિટિવ થઈ...

નવીદિલ્હી: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઘટાડા બાદ હોળી-ધુળેટીના બીજા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જનતાને રાહત આપી છે. આજે...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરથી સંક્રમિત થનારા લોકોની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાતા એક્ટિવ કેસોની સંખ્યા ૫ લાખ ૪૦ હજારથી પણ...

નવીદિલ્હી: તાજિકિસ્તાનમાં યોજાઈ રહેલી ૯મી મંત્રી સ્તર હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સમાં સામેલ થવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર દુશાન્બે પહંચી...

નવીદિલ્હી: ભાજપથી નારાજ ચાલી રહેલ રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યાં છે અનેકવાર તેમણે ટ્‌વીટ કરી...

કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયે ૭ રાજ્યોને  વિશેષ પ્રોત્સાહક ગ્રાન્ટના ૪૬૫ કરોડ ફાળવ્યા - રૂ. ૧૦૦ કરોડ એકલા ગુજરાતના ફાળે. કુલ...

નવીદિલ્હી: ભારતમાં અતિ ધનવાન (અલ્ટ્રા હાઇનેટ વર્ષ ઇન્ડીવીજયુઅલ્સ)ની સંખ્યા ૨૦૨૫ સુધીાં ૬૩ ટકા વધીને ૧૧૯૩૮ થઇ શકે છે આ બાબતે...

નવીદિલ્હી: ડીજીટલ ઇન્ડિયા જેવી મહત્વપૂર્ણ યોજનાઓને સાકાર કરવા માટે બનેલા ભારત નેટ પ્રોજેકટને સરકારી કંપનીઓએ ફેલ કરી દીધો છે ભારત...

નવીદિલ્હી: લગભગ બે વર્ષથી કોંગ્રેસથી અલગ રહેલ નવજાેત સિહ સિધ્ધુુ એકવાર ફરી પંજાબની રાજનીતિમાં તાબડતોડ બેટીંગ કરતા જાેવા મળશે સિધ્ધુને...

નવીદિલ્હી: વિશ્વની રસી બનાવતી સૌથી મોટી કંપની સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયાના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું કે ભારતમાં કોરોના વાઈરસની ત્રીજી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.