Western Times News

Gujarati News

મુંબઈ, ગ્લોબલ સ્ટાર બની ચુકેલી પ્રિયંકા ચોપડા તેના એક ઈન્ટરવ્યુના કારણે ચર્ચામાં આવી છે. તેણે જણાવ્યું હતું કે કેટલાક બોલિવૂડ...

વોશિંગ્ટન, અમદાવાદઃ મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસતા લોકોની સંખ્યા છેલ્લા એકાદ-બે મહિનાથી સતત વધી રહી છે ત્યારે અમેરિકાની વિવિધ...

નવી દિલ્હી, એક ખાલિસ્તાની આતંકીની હત્યા પર ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા કૂટનીતિક તણાવ વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકાના...

હાંગઝોઉ, એશિયન ગેમ્સમાં ભારતનું દમદાર પ્રદર્શન સતત ચાલુ છે. ચીનના હોંગઝોઉમાં યોજાયેલા એશિયાડમાં ભારતે આજે ફરીથી ગોલ્ડ મેડલ પોતાના નામે...

બાળકોના શારીરિક-માનસિક પોષણ માટે સપ્તાહના ૫ દિવસ દૈનિક ૨૦૦ ગ્રામ મુજબ વાર્ષિક ૨૦૦ દિવસ ફ્લેવર્ડ દૂધ ઉપલબ્ધ ચાલુ વર્ષના બજેટમાં...

"હરી ઓમ હરી"  ફિલ્મમાં અમદાવાદની વાઇબ્રન્ટ શેરીઓથી લઈને જેસલમેરના મોહક લેન્ડસ્કેપ્સ સુધીના આકર્ષક સ્થળો જોવા મળશે અમદાવાદ, સંજય છાબરીયાના એવરેસ્ટ...

2018 થી સપ્ટેમ્બર 2023 સુધીમાં, ગુજરાત સરકારે હૃદયરોગના દર્દીઓના પરીક્ષણ અને સારવાર માટે અંદાજે ₹1614 કરોડનો ખર્ચ કર્યો ગુજરાત સરકારે...

ભારતની પલક ગુલિયાએ ગોલ્ડ અને એશા સિંઘે સિલ્વર મેડલ જીત્યો અને પાકિસ્તાનની કિશમલા તલતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હાંગઝોઉ, ચીનમાં...

ક્વેટા, પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં શુક્રવારે એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટ દરમિયાન ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા અને 30 અન્ય ઘાયલ...

મુંબઈ, હંમેશા વિવાદમાં ઘેરાયેલી રહેતી અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ચંદ્રમુખી 2 પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે....

મહેસાણા જિલ્લાના જાેટાણા ગામે તાલુકા કોંગ્રેસ પ્રમુખના પરિવારને બંધક બનાવી લૂંટ કરી હતી મહેસાણા, મહેસાણા જિલ્લાના જાેટાણા ગામે તાલુકા કોંગ્રેસ...

ભારતની પ્રથમ ઓર્ગેનાઈઝ સહકારી રીટેઈલ ચેઈન શરૂ કરવા સાધારણ સભામાં જાહેરાત અમદાવાદ, ગુજકોમાસોલ સરકારના સહયોગથી અને નાફેડ સાથે મળીન ગુજકો...

(પ્રતિનિધિ)હાલોલ, પંચમહાલ પોલીસની એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે હાલોલ- પાવાગઢ બાયપાસ રોડ પર જાંબુડી ગામ તરફ જવાના માર્ગ પર બે...

ગેહલોત સરકારના પ્રધાનના ઘરે ઈડીની તપાસ-EDએ યાદવના ઘરના કબાટના લોકર તોડી નાખ્યા હતા. અને તપાસ હાથ ધરી હતી (એજન્સી)જયપુર, રાજસ્થાનના...

(એજન્સી)દહેરાદુન, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આ દિવસોમાં રાજ્યમાં રોકાણ માટે દેશ-વિદેશમાંથી મોટી બેઠકો યોજી રહ્યા છે. આ સંબંધમાં તેમને...

કેબલ મોટર સાથે જાેઈન્ટ કરવા ગામમાં મોટર રિપેરીંગના કારખાને મુકયો હતો,-કારખાનાની લોખંડની બારીની ગ્રીલ તોડી તસ્કર ટોળકીએ ચોરીને અંજામ આપ્યો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.