Western Times News

Gujarati News

મોરબી તાલુકાના ગામડામાં હજુ પણ અંધશ્રધ્ધા પ્રવર્તે છે ! મોરબી, મોરબીના ગામડામાંથી સરપંચનો ફોન આવેલ કે એક નાની દીકીરીને તેના...

જામનગર, ધ્રોલમાં માર્કેટીગ યાર્ડમાં મહાવીર ટ્રેડીગ કંપની નામની દુકાન ચલાવતા રાકેશ મનહરભાઈની શેઠની દુકેાનમાં બારીની લોખંડની ઝાળી તોડી તિજાેરીમાંથી રૂા.૧૦...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ચકલાસી નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આજે સવારે કાર અને એસ.ટી. બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે...

જી-20ના ભારતના પ્રમુખપદના નેજા હેઠળ તથા 14-18 જુલાઈ, 2023 દરમિયાન ગાંધીનગરમાં  આયોજિત નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નર્સ (એફએમસીબીજી) તથા ફાયનાન્સ...

સુરત , વાહક જન્ય રોગ  નિયંત્રણ  વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોનાં  નિયંત્રણ માટે તા.૦૧/૦૭/ર૦ર૩ થી તા.૦૭/૦૭/ર૦ર૩ દરમ્યાન સુરત મહાનગરપાલિકા હદ  વિસ્તાર...

અમદાવાદ, ગુજરાતમા રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ ૨૬,૫૦૦ શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં...

અમદાવાદ, શહેરના દક્ષિણ બોપલમાં આવેલી રાજવી એમેરાલ્ડ સોસાયટીમાં આવેલા બંગલામાં પેઈંગ ગેસ્ટ તરીકે કેટલાક શખસોને સ્થાનિકોએ માર મારતા હોબાળો મચી...

મુંબઈ, મૌની રોય સોશિયલ મીડિયા પર અવાર-નવાર સ્ટાઈલિશ અંદાજમાં પોતાની તસવીરો શેર કરે છે. એક્ટ્રેસે બાર્બી ડોલ લુકમાં પોતાની તસવીરો...

મુંબઈ, આ વર્ષના માર્ચ મહિનામાં દુબઈ શિફ્ટ થનારી એરિકા ફનાર્ન્ડિઝ પોતાના ર્નિણયથી ખુશ છે. વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે...

મુંબઈ, ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કર અને એક્ટર શોએબ ઈબ્રાહિમ ૨૧ જૂનના રોજ દીકરાના પેરેન્ટ્‌સ બન્યા છે. દીપિકા અને શોએબનો દીકરો...

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી અત્યારે પ્રખ્યાત શેફ અને કૂકબુક રાઈટર તરલા દલાલના રોલ માટે ચર્ચામાં છે, જે ફિલ્મ 'તરલા'માં...

મુંબઈ, પ્રખ્યાત ટીવી અભિનેતા શક્તિ અરોરા સૌથી પ્રતિભાશાળી અને પ્રિય અભિનેતાઓમાંનો એક છે. તાજેતરમાં કુંડલી ભાગ્યમાં તેના અભિનયથી ચાહકોનું દિલ...

નવી દિલ્હી, અત્યારે ઉત્તર ભારતમાં ચોમાસાનો પ્રકોપ જાેરદાર જાેવા મળ્યો છે. અહીં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.