Western Times News

Gujarati News

(એજન્સી)નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ વિવાદ મામલે કોઈ રાહત મળી નથી. ગુજરાત હાઈકોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને...

અર્ધલશ્કરી દળ અને મણિપુર સશસ્ત્ર પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા ં ગામમાં સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવાયો ઈમ્ફાલ,  હિંસાગ્રસ્ત મણિપુરમાં ૨ સશસ્ત્ર...

મેટા સામે થ્રેડ્‌સ સંદર્ભે કાનુની કાર્યવાહીની મસ્કની ધમકી વોશિંગ્ટન,  મેટાએ ગઈકાલે ટિ્‌વટરને ટક્કર આપવા માટે થ્રેડ્‌સ એપ લોન્ચ કરી હતી...

સામંથા એક વર્ષ સુધી કોઈ પણ ફિલ્મમાં કામ નહીં કરે-સામંથા આરોગ્યના કારણોસર લઈ રહી છે બ્રેક, માયોસિટિસથી સંપૂર્ણ રીતે સાજી...

નેરુરકરે અનુપમાની નિધિ શાહની એક્ટિંગના કર્યા વખાણ-જાે તમને યાદ હોય તો શોમાં ઘણા સારા એક્ટર્સ હતા, એક્ટર તરીકેની મારી ટ્રેનિંગ...

ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર દીકરાની તસવીર શેર કરીને તેણે આ વિશેની જાણકારી આપી છે, તેના મિત્રોએ તેના પર અભિનંદનનો વરસાદ કર્યો...

૪૨ વર્ષનો થયો ભારતનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની-ધોનીએ ક્રિકેટની દુનિયામાં શું મેળવ્યું છે તેનું સપનું દરેક વ્યક્તિ જુએ છે, પરંતુ...

જીઓ સ્ટુડિયોઝના બેનર હેઠળ અને એસપી સીનેકોર્પના પ્રોડક્શન હેઠળની ફિલ્મ છે  "બચુભાઈ" આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અવનવા વિષયો પર ફિલ્મો...

વૈશ્વિક શાંતિ, સદભાવ અને પોતાના અધ્યાત્મ સશક્તિકરણ હેતુ આબુ, શાંતિવન ખાતે બ્રહ્માકુમારી બહેનોની રાજયોગ તપસ્યા પ્રારંભ. સમગ્ર માનવ જાતના કલ્યાણ...

સંત એકનાથજી મહારાજનું જીવનચરીત્ર કાશીની યાત્રા કરીને એકનાથજી જ્યારે પ્રયાગનું ગંગાજળ કાવડમાં લઈને રામેશ્વર જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં એક...

SVPI એરપોર્ટ પર વિવિધ પ્રકારના વિમાનોની ઉંચી ઉડાન! અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ઉત્તરોત્તર વિકાસની હરળફાળ ભરી...

“આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની તમામ શાળાઓમાં ૭૫,૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર બાળકો દ્વારા કરવામાં આવે...

ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશને ભરૂચનાં ઝગડીયા બ્લોકમાં નવી સામાજિક પહેલ શરૂ કરી હેલ્થકેર રિસર્ચ સુધારવા, સમુદાયનું સશક્તિકરણ કરવા અને તેમનાં જીવનમાં...

ગુજરાતમાં ત્રણ બેઠકો માટે યોજાનાર રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનારે તા. ૧૩ જુલાઈ સુધીમાં નામ-નિર્દેશનપત્રો નિર્વાચન અધિકારીશ્રીને પહોંચાડવાના રહેશે ગુજરાત...

ભારતના જી-20ના પ્રમુખપદની ઉજવણીના ભાગરૂપ અને ગાંધીનગરમાં 14-18 જુલાઈ, 2023 દરમિયાન આયોજિત ત્રીજી નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નર્સ (એફસીબીબીજી) તથા...

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતના છ શહેરોમાં રૂ.8000 કરોડથી વધુના ખર્ચે 281 વિકાસકાર્યો પૂર્ણ વિશાળ રોડ અને રેલવે નેટવર્ક, આંતરરાષ્ટ્રીય...

રિવર ક્રુઝનું લોકાર્પણ કરવા સાબરમતી નદીને ૬૦ હજાર મિલીયન લીટર શુદ્ધ પાણીથી ભરવામાં આવી ભારે વરસાદ કે ઉપરવાસના પાણીના આવક...

શહેરા, શહેરા તાલુકાના ઢાંકલીયા ગામે આવેલા તોરણ ફળિયામાં પાછલા ઘણા સમયથી ઘરઆંગણા પાસેનો વીજપોલ તુટી જતા સ્થાનિક નાગરિક દ્વારા એમજીવીસીએલ...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ચાંગાસ્થિત ચારૂસેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના લાભાર્થે રૂ....

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાણીયાવાડા ગામ પંચાયત વિસ્તારમાં આવેલ ગોકચુવાણ ગામે ગામના ગૌચરના સર્વે નંબર ૫૯,૬૫ તથા સર્વે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.