Western Times News

Gujarati News

મુંબઈ, અનુષ્કા અને વિરાટ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં અનેક ધાર્મિક મુલાકાતો પર જાેવા મળ્યા છે. હવે અનુષ્કાએ પણ કહ્યું છે કે...

ઈન્ડસ ટાવર્સે પ્રથમ બુક્સ સાથે સહયોગમાં ગુજરાતમાં લાઈબ્રેરી-ઈન-અ-ક્લાસરૂમ પહેલ શરૂ કરી ગુજરાતના શિક્ષણ મંત્રી (પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત) પ્રો. ડો....

વોશિંગ્ટન, અમેરિકામાં ગેરકાયદેસર રીતે લોકોની ઘૂસણખોરી હોય કે ડ્રગ્સની તસ્કરી, મેક્સિકોની બોર્ડર તેના માટે કુખ્યાત છે. મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં મોટા...

સગીરને પ્રેમજાળમાં ફસાવી,શારીરિક શોષણ કરી ૧૨ લાખ પડાવ્યા પ્રેમમાં દગાખોરી કરી શોષણ કરનાર યુવતી સામે સગીરે પોલીસ કમિશનરને ફરિયાદ કરી...

અમદાવાદ-ગાંધીનગર અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વરસાદની આગાહી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે...

બોરસદના સુપર માર્કેટમાં ત્રાટકેલા તસ્કરો ૨૧ લાખની મત્તા ચોરી ફરાર (એજન્સી)બોરસદ, બોરસદ શહેરમાં હવે દિવસે-દિવસે તસ્કર રાજ સ્થાપિત થઇ રહ્યું...

ચોરીની પીકઅપ,૧૭ બેટરીઓ,વાહનોની કમાન, પાઈપો સહિત રૂપિયા ૪ લાખના ચોરીનો મુદ્દામાલ જપ્ત રાતે ઘરેથી નીકળતા પત્નીને આ ચોર કહીને જતો...

જામનગર, અહીં ચાંદી બજાર વિસ્તારમાં રહેતા રમાબેન રમેશચંદ્ર મહેતા નામની વૃધ્ધાનેેે પેન્શન સહાય અપાવી દેવાના રૂા.૪.ર૦ લાખના દાગીના લઈને મહિલા...

જામનગર, અહીં ખાનગી નોકરી કરતાં વ્યક્તિને ઇન્સ્ટાગ્રામમાં (Instagram) ક્રિપ્ટો કરન્સી વેચવાની (Crypto currency sale cheating gang) ફેક પ્રોફાઈલ (Fake profile...

(એજન્સી)અમદાવાદ, શહેરમાં રખડતાં કૂતરાનો પ્રશ્ન હલ કરવા માટે મ્યુનિ. સત્તાધીશોએ કૂતરાંના ખસીકરણ માટે કોન્ટ્રાકટ પધરાવી દીધા પછી ખસીકરણની કામગીરી ટેન્ડરની...

પાલનપુર, દાંતા તાલુકાના હેડો ગામના લુંગીબેનને પ્રસુતાની પીડા ઉપડતા ૧૦૮ને કોલ કરવામાં આવ્યો હતો. આ કોલ દાંતા ૧૦૮ની ટીમને મળ્યો.danta-108-ambulance-delivery...

જયારે છેલ્લાં ત્રણ વર્ષમાં રાજયની રૂપિયા પ૦ હજાર કરોડથી વધુની કિમતના ૮૪ નેશનલ હાઈવે પ્રોજેકટ પુર્ણ થયા છે. ગાંધીનગર, તાજેતરમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.