Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) અમદાવાદ, ઇસ્લામ ધર્મ ના મહાન પયગમ્બર હઝરત મોહમ્મદ (સ.અ.વ.સ) ના (જન્મદિન) જશને ઈદે મિલાદુન્નબી નિમિતે પૂર્વ ના મલેકશબાન દર્ગા...

અમદાવાદ, અમદાવાદના ઘુમામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના ઘટી છે. ઇમારતની કામગીરી દરમિયાન પાલખ તૂટતા ત્રણ શ્રમિકના મોત થયા છે.ઝવેરી ગ્રીન્સ નામની...

સુરત, સુરતના જાણીતા બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વાયરલ ઓડિયોમાં બિઝનેસ એસોસિએટ્‌સ પર આરોપ લગાવ્યો હતો. શ્રી કુબેરજી બિલ્ડર્સના નરેશ...

અમદાવાદ, રાજ્યમાં છાશવારે ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ સાયબર યુનિટે પાર્ટી ડ્રગ્સ ઓનલાઈન ઓર્ડર કરવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો...

મુંબઈ, પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનો પ્રથમ વીડિયો સામે આવ્યો છે. એક્ટ્રેસે ખુદ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર વેડિંગ ડેનો...

નવી દિલ્હી, ઘરઆંગણે ભારતને વિશ્વકપ-૨૦૧૧માં ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર યુવરાજ સિંહનું માનવું છે કે વર્તમાન ટીમના પ્રત્યેક સભ્યએ આગામી...

નવી દિલ્હી, ખાદ્ય સુરક્ષાના મુખ્ય કાર્યકારી અધિકારી ફૂડ સેફ્ટી એન્ડ અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા જી કમલા વર્ધન રાવે ભારપૂર્વક...

નવી દિલ્હી, ભારતના વિદેશમંત્રી એસ જયશંક હાલ અમેરિકાના પ્રવાસે છે. એસ જયશંકરે ભારતમાં અલ્પસંખ્યકોની સ્થિતિ પર ભાર મૂકતા ધર્મના આધારે...

અમદાવાદમાં પ્રસિદ્ધ મલ્ટિસ્પેશિયાલિટી સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુળ, અમદાવાદ 29 સપ્ટેમ્બર, 2023ના રોજ વૉકેથોનનું આયોજન કર્યું હતું. વિશ્વ હૃદય દિવસના પ્રસંગે આયોજિત...

આ એક્સ્પોમાં 19 જેટલા બિલ્ડર્સ- ડેવલપર્સ કંપનીઓના કુલ 31 સ્ટોલ્સ છે, જયારે 100થી વધુ પ્રોપર્ટીનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. નવગુજરાત સમય અને અમદાવાદ મિરર દ્વારા બે દિવસીય પ્રોપર્ટી એક્સ્પોનું આયોજન કરાયું...

અમદાવાદ, અમદાવાદ મનપા સંચાલિત તમામ હોસ્પિટલોમાં હવે જેનરિક દવાઓ મળશે. સ્ટેન્ડિંગ કમીટિની બેઠકમાં ર્નિણય લેવાયો કે છસ્ઝ્ર સંચાલિત તમામ હોસ્પિટલોમાં...

લંડન: કેનેડામાં ખાલીસ્તાની અલગતાવાદી સંગઠનો દ્વારા ભારતીય દુતાવાસ અને તેના ઉચ્ચ અધિકારીઓ સામે ‘વોન્ટેડ’ તથા દેશ છોડી દેવાની ધમકી તથા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.