Western Times News

Gujarati News

જમાલપુર ડેપો ખાતે ચાર્જીગ સ્ટેશન સ્થાપવામાં આવશે (એજન્સી)અમદાવાદ, રોજના એક કરોડની ખોટ કરતી એએમટીએઅસમાં જમાલપુર ડેપોમાં ઈલેકટ્રીક ચાર્જીગની સીસ્ટમ નાખવા...

મુંબઈ નજીકના થાણે જિલ્લાના નયા નગરમાં ઘરની સામે ચપ્પલ રાખવાના નાના વિવાદમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી.નયા નગર પોલીસે...

વોશિગ્ટન,અમેરીકામાં ગન કલ્ચરે ડાટ વાળ્યો છે. ત્યારે આવીજ એક ચોંકાવનારી ઘટના અમેરીકાના જ્યોર્જિયામાંથી સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે જ્યોર્જિયાની...

ડૉક્ટરોના મતે યુવાનોમાં બે પ્રકારના હૃદયરોગના હુમલાઓ જાેવા મળતાં હોય છે. તેમના હૃદયની ધમની ઉપરની ચામડી ફાટી જવાથી જ્યારે એન્જિયો...

8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અગાઉ અને સંસ્થાએ એની કામગીરીના 40માં વર્ષમાં ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે સંસ્થાની કામગીરીની ઉજવણી કરવા...

અમદાવાદ, શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. ત્યારે AMC દ્વારા એક મહત્ત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. શહેરના...

અમદાવાદ, અત્યારે હાટકેશ્વર બ્રિજની સ્થિતિ પણ ઘરમાં રાખેલા વપરાતા ન હોય તેવા ટ્રેડમિલ જેવી થઈ ગઈ છે. આનો કોઈ યોગ્ય...

•  મોટા ભાગના ગુજરાતી ફિલ્મ કલાકારોની વ્યસ્તતાને ધ્યાનમાં રાખીને લેવાયેલ નિર્ણય •  તીહાઈ - ધ મ્યુઝિક પીપલના શ્રી અભિલાષ ઘોડા...

અનૈતિક સંબંધોના આક્ષેપમાં પવિત્રતા સાબિત કરવા ધગધગતો સળિયો પકડ્યો નવી દિલ્હી, આજે પણ દેશના અનેક ખૂણે બર્બર પરંપરાઓ જાેવા મળે...

નવી દિલ્હી, બિહાર જિલ્લાના સમસ્તીપુરમાં ફરીથી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હવે રેલ્વે લાઈનની ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે....

મુંબઈ, મુંબઈના ઈષ્ટદેવ ગણાતા બાબુલ નાથ મંદિર સ્થાનિક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. લોકોને આ મંદિર પ્રત્યે ખૂબ જ...

પ્રયાગરાજ, પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યાકાંડમાં પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. હત્યાકાંડમાં વધુ એક આરોપીનું પોલીસે એકાઉન્ટર કર્યુ છે. એન્કાઉન્ટરમાં...

રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રોપદી મુર્મુજી દ્વારા દિલ્હી ખાતે યોજાયેલા ‘સ્વચ્છ સુજલ શક્તિ સન્માન ૨૦૨૩’ સમારોહમાં કચ્છ જિલ્લાના રાજીબેન વણકરને પ્લાસ્ટિક વેસ્ટ...

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર, 15 મુખ્ય સેવિકા અને આંગણવાડી તેડાગર બહેનોનોને માતા યશોદા પુરસ્કાર, 3 મહિલા ઉદ્યમીઓનું એવોર્ડ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.