Western Times News

Gujarati News

અમદાવાદ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની જામેલી જાેરદાર મેચ ગુજરાતે ૫ વિકેટે સાથે જીતી...

માહિતી વિભાગના સંયુક્ત સચિવ શ્રી કે.એલ.પટેલ અને નાયબ સચિવ શ્રી દીપ પટેલ, અધિક માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ પટેલ તથા અધિક...

વડોદરા, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે અમૂલના બ્રાન્ડ હેઠળ માર્કેટમાં તમામ દૂધની પ્રોડક્ટ વેચે છે તેણે દૂધના ભાવમાં...

સ્વ. કાન્તિ ભટ્ટ લિખિત 16,000 લેખોના ડિજિટલ સગ્રહનું ઉદ્‍ઘાટન અમદાવાદઃ પ્રખ્યાત રામકથાકાર સંતશ્રી મોરારીબાપુએ શુક્રવાર તા. 30મી માર્ચના રોજ ભારતીય...

મુંબઈ: યુએસ કોન્સ્યુલ જનરલ માઈક હેન્કી અને યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) ભારતના ડેપ્યુટી મિશન ડાયરેક્ટર કેરેન ક્લિમોવસ્કીએ મુંબઈના...

ગાંધીનગર, આધશકિતની આરાધનાનો પવીત્ર પર્વ ચૈત્રી નવરાત્રીનો શુભ અવસર ચાલી રહયો છે. ત્યારે આવા ધામિર્ક દિવસોમાં ગાંધીનગર જીલ્લાનાં દહેગામ તાલુકાના...

કલોલના નાંદોલીમાં પ્રજ્ઞાચક્ષુ પુત્રીનું મોત નીપજાવી જનેતાનો આપઘાતનો પ્રયાસ-દિવ્યાંગ દીકરીના દુઃખથી ડીપ્રેશનમાં રહેતી માતાનું કૃત્ય ગાંધીનગર, પ્રજ્ઞાચક્ષુ દીકરીનું મોત નીપજાવી...

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી)(પ્રતિન્ધિ) અંબાજી, અંબાજી ધામ ગુજરાત અને ભારત દેશ નું ‘ગોલ્ડ્‌ર્ન શક્તિપીઠ’ તરીકે જગ વિખ્યાત છે બ્રહ્માંડ મા...

બપોરના સમયે  વાહનચાલકોને ગરમીમાં શેકાવુ ન પડે એ માટે મહત્ત્વના સિગ્નલ બંધ રાખવા સંદર્ભે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ટ્રાફિક વિભાગ સાથે...

ભીડભાડવાળી જગ્યા, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ પાસે મોબાઈલ ફોન સાચવજાે (એજન્સી) અમદાવાદ, શહેરમાં ભીડભાડવાળી જગ્યા પર મોબાઈલ ચોરી કરતી અનેક...

બાળકી સાંજે ૫ વાગ્યાની આસપાસ રમવા માટે ગઈ હતીઃ એક શખસ ચોકલેટની લાલચે બાળકીને લઈ ગયો રાજકોટ,  શહેરમાં પરપ્રાંતિય શ્રમિક...

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં શુક્રવારે એક ઘરમાંથી ૭ લોકોના મૃતદેહ જપ્ત થયા. આ તમામ એક જ પરિવારના સભ્ય...

(એજન્સી)ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં એક હિન્દુ ડોક્ટરની હત્યાનો મામલો સામે આવ્યો છે. છેલ્લા એક મહિનામાં આ સતત બીજી હત્યા છે, જેને એક...

(એજન્સી)અમદાવાદ, ગુજરાતના અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવા બદલ ૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 'મોદી...

ર૦૧૦ પછી આરબીટેશનના ૬૧ પૈકી પ૬ કેસના ચુકાદા કોર્પોરેશનની વિરૂધ્ધમાં આવ્યા (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર...

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં આઇએએસ અને આઇપીએસની બદલીઓ ક્યારે આવશે એની ચર્ચા અને ઇંતેજારી પૂરી થઇ ગઇ છે. રાજ્યમાં મોટાપાયે આઈએસ અધિકારીઓની...

છાસવારે હવામાનમાં પલટો આવતા તૈયાર થયેલ ખેત પેદાશો તેમજ શાકભાજીને ભારે નુકસાન થવા પામ્યું છે અમદાવાદ,  વરસાદની અસર હવે શાકભાજીમાં...

અરીજીત સિંહ, તમન્ના ભાટિયા, રશ્મિકા મંદાનાએ આપ્યું પર્ફોમન્સઃ મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડ્યા હતા અમદાવાદ, અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં આજથી આઈપીએલ...

સવારના ૬થી ૧૦ અને સાંજના ૪થી૭ સુધી કાયાકિંગ બોટનું ભાડું પ્રતિવ્યક્તિ રૂ.૬૦૦ અમદાવાદ, હવે નદીના વહેતાં નીરમાં હલેસાં મારીને બોટ...

નવીદિલ્હી, ભારતીય મૂળના અમેરિકન બિઝનેસમેન અજય બાગા વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટના હોદ્દા માટે એકમાત્ર ઉમેદવાર હોવાની વાતની પુષ્ટિ વર્લ્ડ બેન્ક કરી...

બોરસદ, બોરસદ શહેર પોલીસે ગઈકાલે સાંજના સુમારે બસસ્ટેન્ડ પાસે બે કોથળાઓ સાથે બેઠેલી બે આદિવાસી મહિલાઓને ઝડપી પાડીને તપાસ કરતા...

અમદાવાદ, ભારતના અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ્સ પૈકીના એક અપસ્ટોક્સે (upstox) (જે આરકેએસવી સિક્યોરિટીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ તરીકે પણ જાણીતી છે) આજે...

જયપુર, મેદાનના કદના સંદર્ભમાં, રાજસ્થાનના જયપુરમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.