રાજ્યની તમામ મનપા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે 16.32 હજાર કરોડથી વધુના ૯૨૭ કામ મંજૂર
Gandhinagar, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૪ વર્ષમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી...
