Western Times News

Gujarati News

એક-બે નહીં ૧૩ લગ્ન કરી લુટેરી દુલ્હને કર્યો દગો (એજન્સી)હરદોઈ, ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં પોલીસે એક લૂંટારુ દુલ્હન સહિત ત્રણ...

ટાઈમ મેગેઝિને બહાર પાડી વિશ્વના ટોપ ૧૦૦ પ્રતિભાશાળી લોકોની યાદી (એજન્સી)નવી દિલ્હી, ટાઈમ મેગેઝિને વર્ષ ૨૦૨૫ માં વિશ્વના સૌથી પ્રભાવશાળી...

UPના આ શહેરમાં વોટ્સએપથી હથિયારો વેચાતા હતાઃ ગેંગનો પર્દાફાશ (એજન્સી) મુઝફ્ફરનગર, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની ખાલાપર પોલીસે આંતરરાજ્ય સ્તરે હથિયારોની દાણચોરી...

જમ્મુ -કાશ્મીરમાં ભારે વરસાદથી ૮ના મોત-પરિવહન સેવાઓ ખોરવાઈ, સેકડોં વાહનો ફસાયા, જરૂરી વસ્તુઓનો પુરવઠો પણ મળી રહ્યો નથી અનેક ઘરોમાં...

કર્મચારી લોડર મશીનમાં આવી જતાં ઈજાગ્રસ્ત થયો હતો (એજન્સી)અમદાવાદ, અમદાવાદ જિલ્લાના વિસલપુર ગામની સીમમાં આવેલી દિÂગ્વજય કન્સ્ટ્રક્શન કંપનીમાં કપચીના ઢગલામાંથી...

જેક્સનવિલે, ફ્લોરિડાથી લઈને લોસ એન્જેલસ સુધી ૭૦૦ થી વધુ ધરણાં-રેલીનું આયોજન કરાયું હતું (એજન્સી) વોશિંગ્ટન, અમેરિકામાં ફરી એકવાર અમેરિકન પ્રમુખ...

માતાએ દીકરી સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી-માતાએ માસુમ દીકરી સાથે 30 હજારની ઉઘરાણીથી કંટાળીને જીવન ટુંકાવ્યું (એજન્સી)મહેસાણા, મહેસાણાના કડી...

સવારે પાંચ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી સતત ૧૭ કલાક બાળકો પાસે કામ કરાવવામાં આવતુ હતું. -સુરતના વરાછામાં બાળમજૂરીના મોટા...

આરોપીઓએ દુકાનોના ૧૦ હજાર અને મકાનના ૬ હજાર લેખે ભાડુ વસૂલ્યું છે. સલીમખાન સહિત 5 આરોપીની જમાલપુરમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે...

મુંબઈ, સમંથા રુથ પ્રભુ અને વરુણ ધવનની ‘સિટાડેલઃ હની બની’ એ પ્રિયંકા ચોપરાની સિટેડાલ ળેન્ચાઇઝીનું ઇન્ડિયન એડપ્શન છે. જેનું ડિરેક્શન...

મુંબઈ, અનન્યા પાંડેને મંગળવારે ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ શેનેલની પહેલી ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવી છે. ૨૬ વર્ષની અનન્યા...

મુંબઈ, બોલિવૂડની ઘણી લોકપ્રિય કોમેડી ફ્રન્ચાઇઝીમાં ‘નો એન્ટ્રી’નો પણ સમાવેશ થાય છે. તેની સિક્વલની ઘણા વર્ષાેથી રાહ જોવાઈ રહી છે,...

મુંબઈ, ભૂમિ પેડનેકર અને ઇશાન ખટ્ટર ઓટીટી પ્લેટફર્મ પર રોયલ અંદાજમાં જોડી જમાવવા જઈ રહ્યાં છે. તે બંને એકબીજા સાથે...

મુંબઈ, સમીરા રેડ્ડી ફિલ્મ કરતાં તેના ઇસ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા વીડિયોના કારણે છેલ્લાં ઘણા વખતથી વધુ જાણીતી અને લોકપ્રિય થઈ...

સુરેન્દ્રનગર, પાટડી તાલુકાના બામણવા અને જરવલા ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફલો થતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડુતોના...

ભાવનગર, ઘોઘાના રાજપરા-ખારા ગામે બે દિવસ પૂર્વે પ્રેમ સબંધના મામલે યુવાનની હત્યામાં સંડોવાયેલાં મુખ્ય બે આરોપીને પોલીસે ઝડપી પાડયા હતા....

નવી દિલ્હી, અવાર નવાર ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં સાસુ પર તેની પુત્રવધૂને હેરાન કરવાનો આરોપ લાગે છે. પરંતુ ક્યારેક...

નવી દિલ્હી, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ વધારવાના યુએસના નિર્ણયને ભારતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં રજૂઆત કરી હતી. ભારતે દાવો કર્યાે...

નવી દિલ્હી, વેપારીઓ હવે સાત દિવસમાં જીએસટી રજિસ્ટ્રેશન કરાવી શકશે અને જોખમી બિઝનેસના કિસ્સામાં બિઝનેસ સંકુલના રૂબરુ વેરિફેકશનના ૩૦ દિવસમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.