Western Times News

Gujarati News

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨-અમદાવાદ જિલ્લો-સ્વસ્થ સમાજ નિર્માણમાં શિક્ષણની નિર્ણાયક ભૂમિકા રહેલી છે.’’ - મંત્રી શ્રી દેવાભાઈ માલમ  સમગ્ર...

ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૧ માપવામાં આવી હતી (એજન્સી)કાબુલ, ભૂકંપે અફઘાનિસ્તાનમાં ભયંકર તબાહી...

ત્યારે કૈલાશ પાટીલ ચેકપોઈન્ટ પર સાથીઓની નજર ચુકવીને નાસી છૂટ્યા શિંદે જૂથની ચુંગાલથી છૂટીને ધારાસભ્ય મહામુસીબતે મુંબઈ પરત ફર્યા નવી...

માલ લોડીંગના રેવેન્યુમાં 1500 કરોડ રૂપિયાના આંકડાને પાર કરી બનાવ્યો નવો કિર્તિમાન પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે પોતાના રેવેન્યુને વધારવા માટે...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર, હેલ્થ, ટેક્ષ જેવા વિભાગો સામે ભ્રષ્ટાચારના સતત આક્ષેપ થતા રહે છે. જયારે...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ચૂંટણી નજીકમાં આવે ત્યારે સૌ ટીકીટવાંચ્છુ દાવેદારોને એમ થાય કે આ વખતે તો મારો નંબર જરૂર લાગશે. આવુ...

પાલિકામાં રહીશોનો હલ્લાબોલઃ ઝાડા-ઉલ્ટી, તાવ, ટાઈફોઈડના કેસ નોંધાયા (પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ શહેરના અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણી આવે છે....

હેન્ડપંપ રીપેર કરવા તંત્રને રજુઆત છતા પરિણામ શુન્ય (પ્રતિનિધિ) શહેરા, શહેરા તાલુકાનાં લાભી સુથાર ફળિયામાં પાછલાં દસ દિવસથી હેન્ડપંપ બગડી...

બિનખેતીની જમીન પરના પ્લોટોના વેચાણ દસ્તાવેજાેમાં વેચાણ કિંમત મુજબની સ્ટેમ્પ ડ્યુટી ભરાય છે ખરી? (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં પાછલા...

કેવો ધર્મ પ્રભુને ગમે? ધર્મથી ધારણા થાય, દાંપત્ય કુટુંબ ને રાષ્ટ્ર | સૃષ્ટિના સર્જકનું એ બંધારણ ગણાય || ધર્મ શબ્દની...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વિઠ્ઠલગઢ અને જ્યોતિપરા ગામ આસપાસના વિસ્તારમાં ભયાવહ ચક્રવાત જાેવા મળ્યું હતું. જેને લઈ લોકોમાં કુતૂહલની સાથે...

અમદાવાદ , અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્ઝ એનાલિટિક ટેસ્ટની ખાસ પ્રકારની કીટ વસાવી છે. જેના આધારે ડ્રગ્ઝ લીધેલા વ્યક્તિનો ટેસ્ટ...

સુરત , સુરતના કાપોદ્રા વલ્લભાચાર્ય રોડ ઉપર આજે સવારે દોડતી સીએનજી રિક્ષાના એન્જિનમાં મૂકેલી દારૂની બોટલ ફૂટતા આગ ફાટી નીકળી...

મહેસાણા, મહેસાણા ખાતે દૂધ સાગર ડેરી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ...

પોરબંદર,ઓમાનના સલાલાથી ૨૨ નોટિકલ માઈલ દૂર દરિયામાં પોરબંદરના એક જહાજે જળસમાધિ લઇ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. દુબઈથી યમન...

મુંબઈ, ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૫ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જાેકે...

મોરબી, વિશ્વના સૌથી મોટા સિરામિક બજારો પૈકીના એક ગુજરાત સ્થિત મોરબીના સિરામિક ઉદ્યોગકારો- નિકાસકારો માટે ખુશીના સમાચાર છે. મોરબીથી સિરામિક...

સુરત, એક વર્ષ પહેલા સુરતમાં લગ્નનું નાટક કરીને ફરાર થઈ ગયેલી લૂંટેરી દુલ્હન પકડાઈ છે. લગ્ન ઈચ્છુક પરપ્રાંતીય યુવકને છેતરીને...

પેરિસ,આજના આધુનિક યુગમાં લોકો મોબાઈલ સાથે સંકળાયેલી તમામ વસ્તુઓનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરે છે. જેમાં લોકો હેડફોનનો ઉપયોગ મોબાઈલમાંથી સોંગ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.