Western Times News

Gujarati News

દિવાળીના તહેવારો નિમીતે સિવીલ હોસ્પીટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ કરવા અપીલ દર્દીઓ, થેલેસેમીયા પીડિત બાળકોનાં...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલ પર 19મી ઓક્ટોબર, 2022ના રોજ “સ્વચ્છતા અભિયાન 2.0” ની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન રેલ્વે...

યુનોના મહાસચિવ શ્રીયુત એન્ટોનીયો ગુટેરેસનું એકતાનગર ખાતે કરાયેલું ભવ્યાતિભવ્ય સ્વાગત ગુજરાતની વૈશ્વિક ઓળખ ધરાવતા ગરબા અને દાંડિયા રાસ નિહાળી અત્યંત...

નવી દિલ્હી, સંયુક્ત રાષ્ટ્રમાં, ભારત અને અમેરિકાએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી હાફિઝ તલાહ સઈદ, લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદના પુત્રને બ્લેકલિસ્ટ કરવાનો...

દેશના સંરક્ષણમાં તૈનાત ભાવિ સૈનિકો કેવા હશે તેની ઝલક પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બતાવવામાં આવી હતી. ભવિષ્યના સૈનિકો ભવિષ્યના પડકારોને...

મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે જાેડાયેલા ચાર પ્રદેશોમાં માર્શલ લૉ લગાવી દીધો છે. તેમણે આજે બપોરે આ આદેશ...

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા સંપૂર્ણ સ્વદેશી બનાવટના HTT-40 ટ્રેનર એરક્રાફ્ટનું અનાવરણ કરવામાં આવ્યું, શું છે તેની ખાસિયતો વિશ્વનું સૌ પ્રથમ...

મતદાર સહાયકની મદદથી પણ તેઓ પોતાનો મત આપી શકશે-ચૂંટણી પંચની નવી પહેલ અને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની પ્રતિબદ્ધતા ભારતનું ચૂંટણી...

રાજકોટનું રૂણ કયારેય પુરુ ન કરી શકાય. હું રાજકોટનો કર્જદાર છું. એક વિદ્યાર્થીના રૂપમાં રાજકોટવાસીઓથી ઘણુ શિખ્યો છું. રાજકોટ :ભારતીય...

ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સ્પો 2022 ખાતે સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા ટેક પ્રોડક્ટનું લોન્ચિંગ ગુજરાત સ્થિત કંપની ભારતીય સૈન્યના કાફલાની મુવમેન્ટ...

મુંબઇ, અમદાવાદ, લખનઉ, ગુવાહાટી અને જયપુર એરપોર્ટ્સ ઉપર ભાગીદારી શરૂ- ડ્રાઇવર્સ માટે એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ ઉપર કેશલેસ સુવિધાની રજૂઆત ગુરગાંવ,...

રાજપીપલા, ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડીયા) સ્થિત હેલીપેડ ખાતે આવી પહોંચતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી...

વલસાડ, વલસાડ જિલ્લાના નાનાપોંઢા ના રેન્જ આર એફ ઓ અભિજીતસિંહ રાઠોડ અને તેની ટીમ દ્વારા ગેરકાયદેસર ખેરના લાકડાની તસ્કરી કરતા...

બાજી કોણ જીત્યું છે તે ડિવાઈસની મદદથી ખેલીઓને જાણ થઈ જતી હતીઃ તમામ ખેલીઓને કાનમાં ઈયરબર્ડ પહેરાવવામાં આવ્યાં હતાં પત્તાંની...

ગાંધીનગર, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની તૈયારીને અનુલક્ષીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજરોજ બનાસકાંઠા, ખેડા, પાટણ, સાબરકાંઠા અને મહિસાગર જિલ્લાની...

આ ગુજરાતમાં વિમાન પણ બનશે, આ રાજકોટમાં વિમાનના સ્પેરપાર્ટ પણ બનતા થઇ જશે. રાજકોટ : સૌરાષ્ટ્રવાસીઓને વિકાસની ભેટ આપવા રાજકોટ...

લખનૌ, મુલાયમસિંહ યાદવના નિધન પછી ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા)ના ભાવિ અંગે ચર્ચાઓ વેગ પકડી રહી છે. ખાસ કરીને અખિલેશ...

પટણા, બિહારના કિશનગંજ જિલ્લામાં ધોરણ ૭ ની અર્ધવાર્ષિક પરીક્ષાના પેપર પર વિવાદ ઉભો થઈ ગયો છે. બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં ગ્રેનેડ ફેંકીને બે મજૂરોની હત્યા કરનાર આતંકવાદી ઈમરાન બશીર ગનીને આતંકવાદીઓએ એન્કાઉન્ટરમાં માર્યો હતો. મજૂરોની...

ગાંધીનગર, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ રવિ પાક (રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૩-૨૪)ના ટેકાના ભાવ આજરોજ રવી ઋતુના વાવેતરની શરૂઆત પહેલા...

કીવ, યુક્રેન અને રશિયા વચ્ચેની જંગ ઘેરી બની છે. હવે રશિયા ડ્રોનનો ઉપયોગ કરીને યુક્રેનના કિવ સહિતના ટોચના શહેરોમાં તબાહી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.