મુંબઈ, ટીવી એક્ટર અંકિત ગેરા અને તેની NRI પત્ની રાશિ પુરી પેરેન્ટ્સ બની ગયા છે. ગત વર્ષે જૂન મહિનામાં નાઈજિરિયાની રાશિ...
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા. ૧૮ જૂનના રોજ ગુજરાતમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’નો પ્રારંભ ગુજરાતના તમામ આદિજાતિ તાલુકાઓમાં પોષણ...
મુંબઈ, અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ના હોવા છતાં હંમેશા ચર્ચામાં રહે છે. નવ્યા નવેલી નંદા આજકાલ...
મુંબઈ, બોલિવુડ એક્ટર ગોવિંદા અને કોમેડીયન કૃષ્ણા અભિષેક, જેઓ મામા-ભાણેજ છે તેઓ ઘણા વર્ષથી તેમની વચ્ચે પ્રવર્તી રહેલા મતભેદની દિવાલ...
મુંબઈ, થોડા સમય પહેલા જ અભિનેત્રી માહી વિજે પોતાની IVF ટ્રીટમેન્ટ બાબતે ચોંકાવનારી વાતો જણાવી હતી. માહી વીજે જણાવ્યુ હતું...
નવી દિલ્હી, ઈંગ્લેન્ડના મહત્વના પ્રવાસ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી વેકેશન પર છે. આઈપીએલ-૨૦૨૨ બાદ ભારતીય ક્રિકેટ...
થિરુવનંતપુરમ, પ્રાણીઓ કે માનવ સાથે ઘણી વખત વિચિત્ર કિસ્સા બને છે. આવા કિસ્સા સામાન્ય વ્યક્તિની સમજની બહાર હોય છે. તાજેતરમાં...
ઇન્દોર, મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ચાર યુવતીઓનો મારપીટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ચાર યુવતીઓએ ડોમિનોઝ માટે...
બિહાર, અહીં પુસ્તકોની એક દુકાનમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની આડમાં દારૂ વેચાતો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બિહારની...
અમદાવાદ, ટીવી સિરિયલોની કહાની જેવો બનાવ સામાન્ય જીવનમાં બનતા પોલીસ ચોપડે આ અંગે ફરિયાદ નોંધાઈ છે. અલગ અલગ બાબતોને લઈને...
અમદાવાદ, દેશની આરબીઆઇએ મોટો ર્નિણય કર્યો છે. જાણીતિ ફાર્મા કંપની ઝાયડસ ગ્રુપના ચેરમેન પકંજ પટેલની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પાર્ટ...
અમદાવાદ, અડાલજમાં દંપતીના હત્યા કેસમાં પોલીસ ઊંડી તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી આરોપીઓ સુધી પહોંચવાનું પગેરું મળ્યું નથી....
અમદાવાદ, ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષોના દિગ્ગજાે રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ચાર...
અમદાવાદ, ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવાર સુધી ચોમાસું સુરત સુધી પહોંચી ગયું...
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે પુત્ર અને પુત્રી વચ્ચેના વધુ એક અંતરને સમાપ્ત કરતા આપેલા ચુકાદામાં જણાવ્યું કે પિતાની સ્વઅર્જિત (ખુદની...
ભરુચ, રાજ્યમાં સત્તાવાર રીતે સોમવારે જ ચોમાસાનું આગમન થઇ ગયું છે. થોડા દિવસોથી પ્રી મોન્સૂનના ભાગરૂપે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો...
વડાપ્રધાન દ્વારા કેન્દ્રના તમામ મંત્રાલયોના ખાલી પદોની સમીક્ષા બાદ 10 લાખથી વધુ સ્થાનો પર ભરતીનો આદેશ નવી દિલ્હી: દેશમાં કોરોના કાળ...
અમદાવાદ, રાજ્યમાં આકરી ગરમીથી શેકાતા લોકોને રાહત આપતા સોમવારે આખરે મેઘરાજાએ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. રાજ્યમાં શનિવારની રાત અને...
વોશિંગ્ટન, હોલીવુડ એક્ટ્રેસ એમ્બર હર્ડને તાજેતરમાં જ પોતાના પૂર્વ પતિ જાેની ડેપ સાથેના માનહાનિના કેસમાં હાર મળી છે. આ કેસ...
ભારત સરકાર 1950થી વૈજ્ઞાનિક નમૂના લેવાની પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિવિધ સામાજિક-આર્થિક સૂચકાંકો પર આંકડા એકત્રિત કરવા માટે રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણો...
ઓનલાઈન સટ્ટાબાજીને પ્રોત્સાહન આપતી કોઈ જાહેરાતો ન આપી શકાય મંત્રાલયે મીડિયાને એડવાઈઝરી જારી કરી-ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર ઓનલાઈન સટ્ટાબાજીની...
કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી ડૉ મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્યમંત્રીઓ સાથે વાર્તાલાપ કર્યો; “હરઘર દસ્તક 2.0” અંતર્ગત સ્થિતિ અને પ્રગતિની સમીક્ષા કરી...
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા ખાતે એકલવ્ય સંગઠનના નેજા હેઠળ સંગઠનના પ્રણેતા મધુસુદન મિસ્ત્રીની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના વર્ષોથી જંગલ જમીન...
અંકલેશ્વરના અંદાડા ગામે ગૌચર જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ કરાતા પશુપાલકોમાં આક્રોશ (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લા માલધારી...
કપડવંજ, કપડવંજ તાલુકાના દાસલવાડા ખાતે આવેલ પંચાયત ઘર બિસ્માર હાલતમાં છે. આ અંગે દાસલવાડા ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ દરિયાબેન રમેશભાઈ પરમાર,...