Western Times News

Gujarati News

ગાંધીનગર, આગામી 18મી જુલાઈના રોજ દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તૈયારીઓ આરંભવી દેવામાં આવી છે. ત્યારે એનડીએ અને વિપક્ષ વચ્ચે યોજાનારી...

ભરૂચ, છોટાઉદેપુર,નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ : પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર...

નવીદિલ્હી,ભારતીય કેપ્ટન રોહિત શર્માના નામે સૌથી વધુ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. ભારતના સ્ટાર બેટરે શનિવારે એજબેસ્ટનમાં...

નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપી ગેંગસ્ટર અબુ સાલેમને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે અબુ સાલેમની અરજી ફગાવી દીધી...

૩૫ વર્ષીય અભિનેત્રીએ આગળ કહ્યું, જ્યાં સુધી હું મારી જિંદગી વિશે વાત કરવા તૈયાર નહીં થઉં ત્યાં સુધી નહીં કરું...

આતિથ્ય સત્કાર અને સ્વાદના અનોખા સંગમ સાથે “ધ પિંક ડોર બાય પરોસા” રેસ્ટોરંટની ત્રીજી બ્રાંચનો ઇસ્કોન ખાતે પ્રારંભ “ધ પિંક...

નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ૪ મહિનાની જેલની સજા સંભળાવી અને ૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો. માલ્યા ૨૦૧૭માં કોર્ટની અવમાનનાના...

સોશિયલ મીડિયા પર વીડિયો જાેયા પછી, લોકોને થોડીવાર માટે તેમની આંખો અને વ્યક્તિના નસીબ પર વિશ્વાસ ન થયો નસીબના જાેરે...

લગ્ન બાદથી નિયાઝ ખાન અને રૂબીના ખાતૂન દ્વારા દહેજમાં મોટરસાયકલની માંગણી કરવામાં આવી રહી હતી ગેરકાયદેસર સંબંધનો કરૂણ અંજામ કૈમુર,ભાભી...

એક્શનથી ભરપુર થ્રિલર બિગ બજેટ મલ્ટિસ્ટારર અપકમિંગ ગુજરાતી ફિલ્મ “રાડો”ની પ્રમોશન એક્ટિવિટી પુરજોશમાં, કલાકારોએ ‘બાઇક સ્ટાઇલિંગ શો’ ખાતે આશ્ચર્યજનક સ્ટંટ...

તીર્થયાત્રીઓએ કહ્યું કે અમે ઊર્જાથી ભરેલા છીએ અને બાબાના દર્શન વગર પાછા આવીશું નહીં બેસ કેમ્પથી તીર્થયાત્રીઓનો નવો જત્થો રવાના...

મોલિપુર ગામમાં નકલી IPLનો ભાંડો પોલીસે ફોડી નાખ્યો-નકલી IPL રમાડીને સટ્ટાબાજી કરનારા ચારની પોલીસે ધરપકડ કરીને તેમની હવાલા ચેનલ ક્યાં...

મુુંબઇ,ગત અઠવાડિયે શુક્રવારે જ્યાં બજારમાં તેજી જાેવા મળી ત્યાં આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યા. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સની...

મેઘરાજાએ પણ જ્યાં સુધી છેલ્લામાં છેલ્લા વ્યક્તિનું મન ન ભરાય ત્યાં સુધી વરસવાનું નક્કી કર્યું હતું અમદાવાદ,રવિવારે જ્યારે મોટાભાગના શહેરીજનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.