Western Times News

Gujarati News

મુંબઈ, મેરે અંગને મેં ફેમ ચારુ અસોપા ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ન્યૂ મોમમાંથી એક છે. છ મહિના પહેલા તેણે દીકરી ઝિયાનાને જન્મ...

નવી દિલ્હી, IPL ૨૦૨૨ની Qulifier-૨ મેચમાં રાજસ્થાન અને બેંગલોરની મેચ ભારે રસાકસીભરી રહી હતી. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ર્નિણય...

બુંદી, કોટા ડિવિઝનના બુંદી જિલ્લામાં જ્યાં જિલ્લા પોલીસ ઓપરેશન સમાનતાનો અમલ કરીને દલિત અત્યાચારને રોકવાની કોશિશ કરી રહી છે તો...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે રાષ્ટ્રના નામે પોતાના પ્રથમ સંબોધનમાં ફરી એક વખત કાશ્મીરનો રાગ આલાપ્યો છે. તેમણે ભારતમાં જમ્મુ...

બ્રેઇન સ્ટ્રોક, હાર્ટ એટેક અને રોડ ટ્રાફિક અકસ્માતો સૌથી વધુ લોકોના મૃત્યુ માટે જવાબદાર કટોકટી મેરેન્ગો સિમ્સ 15 મીનીટમાં ‘સબસે...

દ્વારકા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી દેશની ઉન્નતિ અને પ્રગતિ માટે...

જીસીએસ હોસ્પિટલ દ્વારા એસઆરપીના જવાનો માટે ઘોડા કેમ્પ, મેઘાણીનગર ખાતે 28 મે એ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો. કેમ્પ ખાતે...

વાંકાનેરઃ બોટાદ જિલ્લાના જગ વિખ્‍યાત શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ વિખ્‍યાત સાળંગપુરધામમા આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે તારીખઃ...

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રીનું રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, સી. આર....

લિસ્ટેડ એમએસએમઇ ધિરાણ ફિનટેક પ્લેટફોર્મ U GRO કેપિટેલએ આજે કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે શ્રી સત્યાનંદ મિશ્રાની નિમણૂકની જાહેરાત કરી હતી....

સંવેદનશીલ અભિગમ..... સ્પર્શનો 'આધાર...'  -ઘરની બહાર નીકળવા પણ અસમર્થ એવા સંપૂર્ણ દિવ્યાંગ 14 લોકોને ઘરે જઈને આધાર કાર્ડની પ્રક્રિયા હાથ...

મહેસાણા, મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા ભાસરિયા પાટિયા પાસે આજે વહેલી સવારે જાનૈયાઓની લકઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. જેમાં અંદાજે ૨૨થી...

બન્ને સમિતિના સભ્યો, જિલ્લાના હોદ્દેદારો અને બેન્કના અધિકારીઓની હાજરીમાં કિસાન ક્રેડિટ કાર્ડ, પશુપાલન અને માછીમારી સંબંધિત ઝુંબેશો તથા સરકારની યોજનાઓ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.