Western Times News

Gujarati News

સાગર, મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના બહેરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘટના સાગરના મંઝગુવાન ગામની છે,...

જયપુર, આગ ઝરતા રાજસ્થાનમાં હવે ઈન્દ્ર દેવતાની મહેરબાની થઈ ગઈ છે. જેના કારણે સોમવારે હવામાને અહીં પલટો માર્યો છે. ભારતીય...

નવીદિલ્હી, રોજગારના મુદ્દે હંમેશા વિપક્ષી દળોના સવાલોનો સામનો કરનાર મોદી સરકારે હવે જવાબ આપવાનો પ્લાન તૈયાર કરી લીધો છે. કેન્દ્ર...

આ પહેલનો હેતુ આધુનિક વ્હિકલ ટેકનોલોજીઓ સાથે એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓની સંભાળ લેવાનો છે આણંદ, ચારુતર વિદ્યા મંડળ દ્વારા સંચાલિત ગુજરાતની સૌપ્રથમ...

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા. ૧૮ જૂનના રોજ ગુજરાતમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’નો પ્રારંભ ગુજરાતના તમામ આદિજાતિ તાલુકાઓમાં પોષણ...

મુંબઈ, અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ના હોવા છતાં હંમેશા ચર્ચામાં રહે છે. નવ્યા નવેલી નંદા આજકાલ...

નવી દિલ્હી, ઈંગ્લેન્ડના મહત્વના પ્રવાસ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી વેકેશન પર છે. આઈપીએલ-૨૦૨૨ બાદ ભારતીય ક્રિકેટ...

બિહાર, અહીં પુસ્તકોની એક દુકાનમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની આડમાં દારૂ વેચાતો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બિહારની...

અમદાવાદ, ટીવી સિરિયલોની કહાની જેવો બનાવ સામાન્ય જીવનમાં બનતા પોલીસ ચોપડે આ અંગે ફરિયાદ નોંધાઈ છે. અલગ અલગ બાબતોને લઈને...

અમદાવાદ, દેશની આરબીઆઇએ મોટો ર્નિણય કર્યો છે. જાણીતિ ફાર્મા કંપની ઝાયડસ ગ્રુપના ચેરમેન પકંજ પટેલની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પાર્ટ...

અમદાવાદ, ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષોના દિગ્ગજાે રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે ચાર...

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે પુત્ર અને પુત્રી વચ્ચેના વધુ એક અંતરને સમાપ્ત કરતા આપેલા ચુકાદામાં જણાવ્યું કે પિતાની સ્વઅર્જિત (ખુદની...

ભરુચ, રાજ્યમાં સત્તાવાર રીતે સોમવારે જ ચોમાસાનું આગમન થઇ ગયું છે. થોડા દિવસોથી પ્રી મોન્સૂનના ભાગરૂપે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.