Western Times News

Gujarati News

મુંબઈ, ભારતીય શેરબજારમાં એકતરફી વેચવાલીને પગલે ભારતીય ચલણમાં એકતરફી મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે. રૂપિયો ડોલરની સામે સતત છઠ્ઠા...

સીએમ નીતીશે મૃતકોના આશ્રિતોને તાત્કાલિક ૪-૪ લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવાનો નિર્દેશ આપ્યો પટણા, બિહારમાં ચોમાસાની સિઝન દરમિયાન આકાશમાંથી આફતનો...

રાજસ્થાન હાઈકોર્ટમાં ઈલેક્ટ્રીકલ ફોલ્ટથી અંધારપટ જયપુર,રાજસ્થાન હાઈકોર્ટમાં મંગળવારે બપોરે ઈલેક્ટ્રીકલ ફોલ્ટના કારણે અંધારપટ છવાઈ ગયો હતો. સબ સ્ટેશને હાઈકોર્ટની સપ્લાય...

મુંબઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું નેતૃત્વ નવી પેઢીને સોંપવાનું કામ શરૂ થઈ ગયું છે. મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું અને...

ઉદયપુરમાં દરજીની હત્યા બાદ રાજ્યમાં તણાવ: દરજીની હત્યા કેસમાં તપાસ માટે એસઆઈટીની રચના કરાઈરાજસ્થાનમાં આગામી ૨૪ કલાક માટે ઈન્ટરનેટ સેવા...

ડો.શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા એન્જીનીયરીંગ કોલેજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. Blood donation camp...

રથયાત્રા પહેલા જ હથિયારો છરો અને સિગારેટ લાઈટર ગન સાથે શખ્સો ઝડપાયા બાદ સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે અટકાયત કરી.Weapons,...

ડબલિન, દીપક હુડ્ડાએ મંગળવારે પોતાની ટી૨૦ ઇન્ટરનેશનલ કેરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તેમણે ૧૦૪ રન બનાવ્યા. તેમની આક્રમક ઇનિંગના લીધે...

જયપુર, રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે બપોરે ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સ્ટેટસ વધારવા માટે એક યુવકની ર્નિદયતાથી હત્યા કરવામાં આવી...

દહેરાદુન, ઉત્તરાખંડમાં વરસાદના કારણે નેશનલ હાઈવે સહિત ૮૮ રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો...

મુંબઇ, ભારતીય શેરબજાર આજે જાેરદાર ઘટાડા સાથે ખુલ્યું છે. રૂપિયાના ઐતિહાસિક ઘટાડાને કારણે અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી સ્થાનિક શેરબજાર...

નવીદિલ્હી, રાજસ્થાનના ઉદયપુરના ધનમંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, સોમવારે બે કટ્ટરપંથીએ કથિત રીતે દરજીનું ગળું કાપીને હત્યા કરી હતી અને સોશિયલ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલનો  ખેડૂતોના હિતલક્ષી વધુ એક નિર્ણય ઉત્તર ગુજરાતના સુજલામ સુફલામ...

ઉદયપુર, રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની ઘાતકી હત્યાએ સૌને ચોંકાવી દીધા છે. ટેલરની હત્યા બાદ હત્યારાઓએ વીડિયો પણ ઓનલાઈન શેર કર્યો હતો....

સુરત, આંગડીયામાંથી પૈસા લઇને નીકળતા માણસોની રેકી કરી મોપેડની ડિક્કીમાંથી રોકડા રૂપિયા ચોરી કરનાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી...

રાજકોટ, તમે તમારું રેસ્ટોરાંનું બિલ પ્લાસ્ટિક મનીથી ચૂકવ્યું હશે! આ કેફેમાં પણ તમે પ્લાસ્ટિકનો પૈસા તરીકે ઉપયોગ કરીને મોંમાં પાણી...

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. દ્વારા આયોજિત ત્રિ-દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળામાં માર્ગદર્શન આપતા રાજ્યપાલશ્રી "પ્રાકૃતિક ખેતી એટલે કામ એક,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.