Western Times News

Gujarati News

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ સૌથી મજબૂત (એજન્સી) નવી દિલ્હી,દેશમાં રાષ્ટ્રપતિની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની ચર્ચા થઇ રહી છે. ભારતના હાલના ઉપ...

(એજન્સી) નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ) સંબંધિત કેટલાક નિયમોમાં સુધારો કર્યો છે, જેને પગલે હવે વિદેશમાં વસતા...

વોટિંગમાં રાહુલ નાર્વેકરને બહુમતીનો આંકડો મળ્યો ઃ રાહુલ નાર્વેકરની તરફેણમાં ૧૬૪ મત પડ્યા ઃ વિપક્ષના ઉમેદવાર રાજન સાલ્વીને હરાવ્યા (એજન્સી)...

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) પોતાની ગામની શાળા પ્રત્યે આત્મીયતા કેળવાય તેમજ નાગરિકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે અને રુચિ કેળવાય તે...

(એજન્સી) સુરેન્દ્રનગર,  સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી માલગાડી પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો છે. સાવરકુંડલાના ગાધકડા નજીક ટ્રેનનો ડબ્બો...

આપણે વિપક્ષમાં બેસવા માટે નહીં સરકાર બનાવવા માટે મહેતન કરવાની છેઃઅરવિંદ કેજરીવાલ અમદાવાદ,  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે....

ઘરફોડ ચોરીઓ અને ગંભીર ગુનાહોમાં નાસતી ફરતી ચિકલીગર ગેંગને જેલ હવાલે કરનાર ટીમનું પણ થયું સન્માન • પરિવારની કે જીવની...

નીમ કોટેડ યુરીયાના ઔદ્યોગિક વપરાશ સામે કડક કાર્યવાહી ચાણસ્મા GIDC ખાતે સબસીડાઈઝડ નીમ કોટેડ યુરીયાનો ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર વેચાણ...

મુખ્યમંત્રીએ બોરસદ તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી આણંદ જિલ્લા કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરી શ્રી ભૂપેન્દ્ર પટેલે...

અમદાવાદ, રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં...

અંબાજી, છેલ્લા બે દિવસથી મેઘરાજાએ રાજ્ય પર મહેર કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદી માહોલ હતો. આ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં...

ગાંધીનગર, દસ્તાવેજાેની નોંધણીને લઈને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે મહત્ત્વનો ર્નિણય લીધો છે. પક્ષકારો અને અધિકારીઓના મેળાપીપળા વચ્ચે ભ્રષ્ટાચાર અને ગોટાળાની...

એશિયન ગ્રેનિટોની સંપૂર્ણ માલિકીની પેટા કંપનીએ પહેલી જુલાઈએ રથયાત્રાના શુભ દિવસે પ્લાન્ટના ભૂમિ પૂજનની વિધિ સંપન્ન કરી કંપની વિસ્તરણ માટે...

વિશ્વાસ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ, રાજ્યભરમાં 7 હજાર સીસીટીવી સ્થાપિત-અત્યાર સુધી 6200થી વધુ ગુનાઓ ઉકેલાયા, 7 કરોડની રકમ રિકવર થઇ  અને...

મુંબઈ, અપકમિંગ બોલિવૂડ ફિલ્મ 'એક વિલન રિટર્ન્સનું ટ્રેલર આવી ગયું છે. મોહિત સૂરી ડિરેક્ટેડ આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર,...

મુંબઈ, શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજીસ અશનીર ગ્રોવર અને અનુપમ મિત્તલ હાલ પોતપોતાના પરિવાર સાથે યુરોપ અને યુકેમાં વેકેશન ગાળી રહ્યા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.