ચંડીગઢ, લ્યો હવે પંજાબ અને હરિયાણા લોકોને પણ ગીતો વગાડવા માટે કરવુ પડશે આ નિયમોનું પાલન પંજાબ-હરિયાણા હાઈકોર્ટે પોતાના એક...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારત ડ્રોન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ડ્રોન પ્રદર્શનની...
નવીદિલ્હી, દેશમાં કોરોના અને હવે યુક્રેન યુદ્ધના કારણે વિકાસને જે બ્રેક લાગી છે તે આગામી સમયમાં પણ યથાવત રહે તેવા...
નવીદિલ્હી, રાજ્યસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ખેંચતાણ ચરમસીમાએ છે. પાર્ટી હેડક્વાર્ટર...
ચેન્નાઇ, તમિલનાડુમાં ભાજપ અને ત્યાં સત્તામાં રહેલી ડીએમકે એકબીજાના સખત હરીફ છે. પરંતુ જ્યારે પીએમ મોદી ચેન્નાઈ પહોંચ્યા તો ત્યાંનો...
નવીદિલ્હી, કેન્દ્ર સરકાર દ્વારા ડીએ એરિયર્સને લઈને મોટી માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી તેમના અટવાયેલા ડીએ બાકીદારોની...
નોઇડા, ઉત્તર પ્રદેશના નોઈડામાં એક ભાભી દ્વારા પોતાના દિયર પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાભીએ આરોપ લગાવ્યો છે કે...
કુંકાવાવ ગામેથી આવેલા દિકરાના પરિવારને તેમનું સુંદર આવાસ જોતા જ પસંદ પડી જતા તુરંત જ લગ્ન નક્કી થયા. પ્રધાનમંત્રી આવાસ...
વલસાડ, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ વલસાડ નજીક નેશનલ હાઇવે પર દારૂની જાણે લૂંટ મચી હતી. દારૂ ભરેલી કાર...
અમદાવાદ, શહેરના વાસણા વિસ્તારમાં ૨૫ મેના રોજ એક યુવકનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી હતી. જાેકે, ઘટનાની જાણ થતાં...
જલ જીવન મિશન અંતર્ગત ૨૪ કલાક પાણીની સુવિધા મેળવનાર શીનોર તાલુકાના ભેખડા ગામમાં પાણીનો બગાડ વધુ થતાં જરૂરિયાત મુજબ જ...
સુરત, સુરત શહેરમાં લૂંટારુઓને જાણે પોલીસનો કોઈ જ ખોફ ન હોય અને ક્રાઈમ કરવાનો પરવાનો મળ્યો હોય તેવું લાગી રહ્યું...
ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય મેંગો મહોત્સવનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે તા. ૨૭ થી ૨૯...
રાજકોટ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતના પ્રવાસે આવનાર છે. પીએમ મોદી રાજકોટના આટકોટમાં બની રહેલી હોસ્પિટલના...
ટેક્નોક્રેટ યુગમાં વિદ્યાર્થીઓ નીતનવા પ્રયોગો કરીને ટેક્નોલોજીના વિકાસ થકી આત્મનિર્ભર ભારત અભિયાનમાં સહભાગી થશે : પ્રો. ડૉ. નવીન શેઠ, કુલપતિ...
મુંબઈ, કાર્તિક આર્યનના સિતારા આ દિવસોમાં બુલંદી પર છે. બૉલીવુડની મોટાભાગની ફિલ્મો બૉક્સ ઑફિસ પર ખરાબ પ્રદર્શન કરી રહી છે,...
મુંબઈ, દિલીપ જાેશી જેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપ્યુલર જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે, તેઓ તેમની કો-એક્ટ્રેસ દિશા વાકાણી...
મુંબઈ, જાે તમે પંચાયતની બીજી સિઝન હજી નથી જાેઈ તો આ લખાણમાં તમને સ્પોઈલર મળી શકે છે. પરંતુ જાે તમે...
મુંબઈ, બુધવારે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમની હાર થઈ હતી, આ સાથે જ...
મુંબઈ, બોલિવુડની ગોર્જિયસ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાના ફિટનેસ રૂટિન અને હેલ્ધી ડાયટ માટે જાણીતી છે તેટલી જ તેની ડ્રેસિંગ સેન્સ...
મુંબઈ, ફિલ્મમેકર કરણ જાેહરે પોતાના ૫૦મા બર્થ ડે પર ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. કરણ જાેહરે મુંબઈના એક જાણીતા સ્ટુડિયોમાં...
ઈસ્લામાબાદ, એકબાજુ જ્યાં ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ છે ત્યાં ત્યાંના નાગરિકો મોંઘવારીનો માર પણ ઝેલી રહ્યા...
નવી દિલ્હી, ભારતીય હોકી ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ગુરૂવારે ઈન્ડોનેશિયા સામે ૧૬-૦થી વિજય નોંધાવ્યો હતો. આ...
નવી દિલ્હી, આકરી ગરમીથી પરેશાન ઘણા રાજ્યોના લોકો હવે ચોમાસાની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. કેરળમાં ૨૭ મેના રોજ દક્ષિણ-પશ્ચિમ...
નવી દિલ્હી, ૧૯૮૮ Motor Vehicle Act દ્વારા ભારતમાં વાહન ચલાવવાની ઇચ્છા ધરાવતા કોઈપણ વ્યક્તિએ માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ફરજિયાત છે....
