સલામ ગુજરાતે ભૂતકાળ બની ગયો છે? નરોડા પોલીસ સ્ટેશનમાં કહેવાય છે રૂપિયા ૨૦૦૦ માં બાટલી નહિ પોટલી આવે?! તસવીર ભારતની...
કર્ણાટક હાઇકોર્ટ થી ભારતની સુપ્રીમકોર્ટમાં પહોંચેલા ‘હિજાબ’ પહેરવાનો મુદ્દો ધાર્મિક પરિપ્રેક્ષ્યમાં જાેવાશે કે પછી વ્યક્તિગત ગુપ્તતાના અધિકાર પર સુપ્રીમકોર્ટે આપેલા...
સ્થાનિક રહેવાસીઓએ સાથે મળીને પ્રોજેકટર પર ફીલ્મ નિહાળી (એજન્સી)અમદાવાદ, ઘાટલોડીયામાં આર.સી. ટેકનીકલ રોડ પરના અક્ષય એપાર્ટમેન્ટ પરિસરમાં હિન્દી ફિલ્મ કાશ્મીર...
બોપલ, શીલજ, આંબલી, ઘુમા, મકરબા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક- પાર્કિંગ સમસ્યા ગંભીર બને તે પહેલા તંત્ર ચેતે નવા નિતિ-નિયમોને પ્રજાએ સહકાર...
અમદાવાદ ખાતે આયોજિત 'ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા'ની મેમ્બર્સ મીટમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી...
અમદાવાદ, ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા(આઈસીએઆઈ)ની કાઉન્સિલે વર્ષ ૨૦૨૨-૨૩ની ટર્મ માટે નવા પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટની પસંદગી કરી...
અમદાવાદ, વિદેશ જવાના ચક્કરમાં મામા-ભાણાએ રૂ.૬.૪૦ લાખ ગુમાવ્યા હતા. એજન્ટ છેલ્લા બે વર્ષથી રૂપિયા લઈને કેનેડાના વિઝા અને વર્ક પરમીટ...
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનના ભવ્ય દરબાર હોલમાં ખુલ્લા પગે ચાલીને, 125 વર્ષીય સ્વામી શિવાનંદે સોમવારે જ્યારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ...
વડનગર, રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં કથળતી આરોગ્યસંભાળ પ્રણાલીના અન્ય એક ઉદાહરણમાં ૧૦ મેડિકલ કોલેજાેના કુલ ૬૯ ડોકટરોને મહેસાણાની સૌથી મોટી સરકારી...
અમદાવાદ, નારણપુરામાં જ્યોતિષવિદ્યાના જાણકાર ૬૪ વર્ષીય વૃદ્ધને પુત્રએ મારમાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષને બચાવવા વચ્ચે પડેલી માતાને પણ પુત્રે...
અમદાવાદ, એસટીની સવારી સલામત મુસાફરીનો દાવો ઉચ્ચ અધિકારીઓની એસી ચેમ્બરમાં બેસી ર્નિણય લેવાની નીતિને પગલે ખોખલો સાબિત થઈ રહ્યાની ઘટના...
અમદાવાદ, વિકાસના નામે આપણે વૃક્ષો કાપી રહ્યા છીએ અને કોંક્રીટનું જંગલ બનાવવામાં વ્યસ્ત છીએ પરંતુ તેના માઠા પરિણામ ભવિષ્યમાં ભોગવવા...
અમદાવાદ, ગુજરાતમાં શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના મહાસચિવ પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ ભાજપમાં જાેડાવા માટે...
દેહરાદૂન, ઉત્તરાખંડમાં ચૂંટણી પરિણામ બાદ ભાજપની નવી સરકારને લઈને મહત્વની જાહેરાત કરી દેવામાં આવી છે. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના...
પણજી, ગોવામાં મુખ્યમંત્રી ચહેરાને લઈને સસ્પેન્સ ખતમ થઈ ગયું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં પ્રમોદ સાવંતને નેતા ચૂંટવામાં આવ્યા છે....
હૈદારાબાદ, સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી તેલુગુ એક્ટ્રેસ ગાયત્રીનું શુક્રવારના રોજ હૈદરાબાદમાં એક રોડ અકસ્માતમાં મોત થયું હતું. ગાયત્રી હોળી...
અમદાવાદ, નારોલમાં ગેસ ડિલિવરી કરતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યુ છે. કંપનીના ત્રણ કર્મચારી હેરાન કરતા હોવાનો...
ગાંધીનગર, ગાંધીનગરના ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી રોડ પર ચાની કીટલી ચલાવતા શ્રમજીવીની રાત્રિના સમયે ગાઢ નિદ્રામાં તીસ્ક્ષ્ણ હથિયાર વડે માથામાં...
સુરત, સુરતમાં દિવસે ને દિવસે ગુનાખોરીની પ્રવૃત્તિઓ વધતી જ જઇ રહી છે. ત્યારે ગુનાખોરીની પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ સતત પ્રયત્નો...
સુરત, સુરતમાં દિવસને દિવસે હત્યાનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. પોલીસ ઘોર નિદ્રાંમાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વધુ...
‘વિશ્વ’એ લોકશાહી, સરમુખત્યારશાહી અને સામ્યવાદી વિચારધારામાં વહેંચાયેલું છે પરંતુ અમેરિકાને લોકશાહી વિશ્વનું નેતૃત્વ કરવાની શક્તિ ક્યાંથી મળી?! તસવીર અમેરિકાના વ્હાઇટ...
સુરત, મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ મહેસૂલી કામગીરીને ડિજિટાઇઝ કરવાનો પ્રયત્ન...
જામનગર, જામનગર શહેરમાં રહેતા એક પરિવારના પાંચ સભ્યો લાપતા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જાે કે, આ અંગે...
લંડન, સ્કોટલેન્ડ યાર્ડે લંડન ખાતે ભારતીય મૂળના એક બ્રિટિશ મહિલાની હત્યાની આશંકામાં ટ્યુનિશિયાના એક નાગરિકની ધરપકડ કરી છે. તેમણે જણાવ્યું...
કીવ, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ૨૬મો દિવસ છે. રશિયન સેનાએ સોમવારે હાઈપરસોનિક અને ક્રૂઝ મિસાઈલ્સ વડે યુક્રેનના સૈન્ય...