નવી દિલ્હી, ખાદ્ય તેલ, સાબુ, શેમ્પૂ, સ્માર્ટફોન, લેપટોપ, કોસ્મેટિક આઈટમ્સ... આ તમામ ચીજાેના ભાવ ટૂંક સમયમાં વધવાના છે. રશિયા અને...
નવી દિલ્હી, રશિયા-યુક્રેન યુદ્ધને પગલે ચોતરફ અનિશ્ચિત્તાઓનો માહોલ છે. કોપર, નિકલથી લઈને અન્ય ટોચની કોમોડિટીના પુરવઠામાં વિક્ષેપની આશંકાને પગલે ભાવમાં...
મુંબઈ, ક્રૂડ ઓઈલમાં વધારાને કારણે ભારતીય બજારો નજીવા ઘટાડા સાથે ખુલ્યા હતા અને દિવસ દરમિયાન સતત અસ્થિરતા જાેવા મળી હતી....
પણજી, ગોવા વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ રાજ્યમાં ગઠબંધનની શક્યતાઓ શોધી રહી છે. પાર્ટીએ 'બીજેપી વિરોધી પાર્ટીઓ' સાથે આવવાની જાહેરાત...
કિવ, મંગળવારે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો ૧૩મો દિવસ છે. એક તરફ બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે તો...
આંતરરાષ્ટ્રીય મહિલા દિન પ્રસંગે કેડી હૉસ્પિટલની અનોખી "નો-ઓબેસ" ઝૂંબેશ ભારતમાં 135 મિલિયનથી વધુ લોકો મેદસ્વિતાથી પિડીત છે. આ સંખ્યા અમેરિકા...
અમદાવાદ, જાહેર રસ્તા પર ગંદકી કરનાર તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરી બહાર ફેકનારા ૨૫૯ એકમો સામે મ્યુનિ. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ...
બોપલ-ઘુમાના ૨૪ x ૭ પ્રોજેક્ટ માટે રૂપિયા 170 કરોડનો ખર્ચ કરાશે (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ બોપલ-ઘુમામાં...
જામનગર, જામનગર એલસીબીએ બેડી વિસ્તારમાંથી જામનગરના જ શખ્સને આંતરી લઇ દેશી પિસ્તોલ અને કાર્ટિઝ કબજે કર્યા છે. આ હથિયાર દોઢ-બે...
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પારેશન વિસ્તારની ‘પાર્કિંગ પોલીસી’ને સરકાર દ્વારા તાજેતરમાં મંજુર કરવામાં આવેલ છે. જે તા.૦૧-૧૧-૨૦૨૧થી અમલમાં આવેલ છે....
અમદાવાદ, ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ આ વચ્ચે રાજ્યના હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે....
ગાંધીનગર, ૮મી માર્ચ, આંતરરાષ્ટ્રિય મહિલા દિવસના અવસરે ગુજરાતની બે આરોગ્ય કર્મી બહેનોને રાજ્યમાં મહત્તમ કોરોના વેક્સિનેશન ડોઝની કામગીરી માટે નવી...
પાટણ, પાટણ એ.પી.એમ.સી. હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને...
નવીદિલ્હી, ઉનાળો આવતાં ઠંડા પીણાનું માર્કેટ જામી જતું હોય છે. ઠંડા પીણા આમ તો દૈનિક જીવનનો હિસ્સો બની ગયો છે....
નવીદિલ્હી, કોરોના મહામારીનું ત્રીજું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે અને વાયરસનું સંક્રમણ અત્યાર સુધી સત્તાવાર રીતે ૬૦.૨૨ લાખ લોકોના જીવ...
નવીદિલ્હી, ભારતમાં કોરોનાનુ જાેર ઘટી રહ્યુ છે.દુનિયામાં પણ કોરોના જાણે ભુલાઈ ગયો હોય તેમ લાગે છે. જાેકે કોરોના હજી ગયો...
વેતન વધારા સહિત કામ ના વધતા ભારણના મુદ્દે આંગણવાડી બહેનોનું વિરોધ પ્રદર્શન (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનોએ...
નવી દિલ્હી, ભારત સરકારે ૨૭ માર્ચથી દેશમાં આવતી અને જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને ઉડાન ભરવાની મંજૂરી આપી છે. સરકારે કહ્યું...
નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર મહિને સરેરાશ ૮૦ જેટલી ડિલિવરીના કેસ આવે છે : રોગી કલ્યાણ સમિતિની પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં...
(પ્રતિનિધિ)બાયડ, ધનસુરા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે દુષ્યંત પટેલની વરણી કરાઈ હતી.ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા ના પ્રમુખ પ્રશાંતભાઈ...
નવી દિલ્હી, રશિયા સામે યુદ્ધ લડવા માટે યુક્રેન વિદેશી નાગરિકોને પણ બોલાવી રહ્યુ છે અને સેંકડો વિદેશીઓ યુક્રેનના જંગમાં જોડાયા...
નવી દિલ્હી, હોલીવૂડનો ખ્યાતનામ અભિનેતા અને ઓસ્કાર એવોર્ડ વિજેતા લિયોનાર્ડો ડિકેપ્રિયો યુક્રેનની મદદ કરવા માટે આગળ આવ્યો છે. ડિકેપ્રિયોએ યુક્રેનને...
નવી દિલ્હી, યુધ્ધગ્રસ્ત યુક્રેનના સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાનુ મિશન આખરે શરુ થઈ ગયુ છે. મળતી જાણકારી પ્રમાણે અહીંયા...
મુંબઈ, અર્થતંત્રના ઘણા ક્ષેત્રોમાં પાછલા વર્ષની સરખામણીએ મજબૂત રિકવરી સાથે ફેબ્રુઆરીમાં દેશમાં ભરતી પ્રવૃત્તિઓમાં ૩૧ ટકાનો વધારો થયો છે. એક...
મુંબઇ, રશિયા-યુક્રેન યુદ્ધને પગલે ચોતરફ અનિશ્ચિત્તાઓનો માહોલ છે. કોપર, નિકલથી લઈને અન્ય ટોચની કોમોડિટીના પુરવઠામાં વિક્ષેપની આશંકાને પગલે ભાવમાં ભડકો...