Western Times News

Gujarati News

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં એસ.ટી. બસ-ખાનગી વાહનોને તડાકો બાયડ, સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં લગ્નની સીઝનમાં શાળા મહાશાળાઓમાં ઉનાળું વેકેશન શરૂ થતાં બસ મથકોમાં મુસાફરોની...

મોડાસા, મોડાસા રૂરલ પોલીસે દારૂની હેરાફેરી અટકાવવા અંતરીયાળ વિસ્તારોમાં નાઈટપેટ્રોલીગ સઘન બનાવતા રાજસ્થાન પાસીગની એમ્બયુલન્સ લખેલી ગાડી વિદેશી દારૂ ભરી...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા દિલ્હી અને સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઇન્ડિયા લિ.ના સહયોગ સુરક્ષા જવાન અને સુપરવાઈઝરની...

૧૯મી મે સુધી પ્રથમ બેલેન્સ એમાઉન્ટ રૂા.૧,ર૦,૦૦૦ ભરવાના રહેશે (એજન્સી)અમદાવાદ, હજયાત્રા ર૦રરમાટે અમદાવાદથી પ્રથમ ફલાઈટ આગામી ૧૭-૬-ર૦રર થી શરૂ થશે....

અમદાવાદ, સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ગુરુવારે ભારતીય વાયુસેનાના ત્રણ અધિકારીઓને ૨૭ વર્ષ પહેલાં રસોઈયાના કસ્ટોડિયલ ડેથ માટે દોષિત ઠેરવ્યા છે. કોર્ટે...

આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ અમદાવાદ, શહેરમાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટના વધી રહી છે. ત્યારે શહેરના વટવા વિસ્તારમાં...

રથયાત્રાની તૈયારીઓ માટે ગૃહરાજ્ય મંત્રીએ જગન્નાથ મંદિરમાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી અમદાવાદ, ભગવાન જગન્નાથ દર વર્ષે અષાઢી બીજના દિવસે...

અમદાવાદ,  રિયલ એસ્ટેટના સૌથી મહત્ત્વના બજારોમાં અમદાવાદની ગણના થાય છે અને અત્યારે રિયલ્ટી ઉદ્યોગ જાેમમાં છે. કોવિડના કારણે બે વર્ષ...

વોશિંગ્ટન,  વિશ્વજગતના સૌથી મોટા ટેક્નોલોજી સોદા ટિ્‌વટર-મસ્ક ડીલ ખોરંભે ચઢી છે. ટિ્‌વટરના સ્પામ અને ફેક એકાઉન્ટની અપૂરતી માહિતીને કારણે આ...

નવી દિલ્હી,  ઉદયપુરમાં શુક્રવારે આયોજિત ત્રણ દિવસીય ચિંતન શિબિરને સોનિયા ગાંધીએ સંબોધિત કરતા સત્તાપાર્ટી ભાજપા પર લઘુમતીઓ પર અત્યાચાર કરવાનો...

શ્રીનગર, આજકાલ દેશમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે અમરનાથ અને જમ્મૂ કાશ્મીર દર્શાનાર્થે જતા ભક્તોને અકસ્માત નડવાના અહેવાલો...

વોશિંગ્ટન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટરના સીઈઓ પરાગ અગ્રવાલે કંપનીના ૨ ટોચના અધિકારીઓને હટાવી દીધા છે અને કંપનીમાં નવી નિમણૂકો પર...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટ દ્વારા ઘરેલુ હિંસાનો શિકાર મહિલાઓના હિતોની રક્ષા માટે એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે...

જમ્મુ, જમ્મુ-કાશ્મીરના બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યા પછી આજે જમ્મુમાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન મોટી...

નવી દિલ્હી, પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાન તરફી તત્વો માથુ ઉંચકી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. હવે પંજાબના ફરીદકોર્ટમાં...

હાઈકોર્ટના આદેશને પડકારતી સહારા ચીફની અરજી પર જસ્ટિસ એએમ ખાનવિલકર અને જેબી પારડીવાલાની ખંડપીઠે આ નોટિસ જારી કરી હતી. પટના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.