Western Times News

Gujarati News

તૃણાહારી પ્રાણીઓની કઈ જગ્યાએ નર અને કઈ જગ્યાએ માદા જાેવા મળ્યું તેનો અભ્યાસ કરીને પેપરવર્ક કરવામા આવશે સિંહ-દીપડા જે પ્રાણીઓનો...

ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે બુકાનીધારીઓનો આંતક યથાવત (વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જિલ્લામાં સોમવારની વહેલી સવારે વાગરાના ચાંચવેલ ગામ પાસે આવેલ...

આવતીકાલે ઉર્જા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇના હસ્તે UGVCL ની પાલનપુર અને ડીસા ખાતે નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કરાશે (માહિતી બ્યુરો, પાલનપુર) આવતીકાલ...

મહારાણા યુથ બ્રિગેડ ખેડબ્રહ્મા દ્વારા ભારતના વીર યોદ્ધા મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ તારીખ ૯-૫-૨૨ ને સોમવારના રોજ સાંજે છ...

હાંસોટ : સરકાર દ્વારા નવી પેન્શન યોજના અમલમાં મુકવામાં આવતા સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના મુજબ જ લાભ આપવાની માંગ...

આ ૮ અધિકારીઓ ગુજરાત કેડરમાં ફાળવાયેલા છે અને રાજ્યના વિવિધ જીલ્લામાં તેમની તાલીમ પૂર્ણ કરીને બીજા તબક્કાની તાલીમ માટે તેઓ...

ગાંધીનગર નજીકના કંથારપૂર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ વિકાસ પ્રોજેક્ટના વિકાસ કામોની નિરીક્ષણ-મુલાકાત લેતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ તબક્કામાં ૬...

નેત્રામલી :  ઇડર તાલુકાની શ્રી એન.જી.જરીવાલા હાઈસ્કૂલ- નેત્રામલી આને માતૃશ્રી રેવાબા બેચરભાઈ પટેલ ઉચ્ચતર માઘ્યમિક વિભાગનો સુવર્ણ જયંતી મહોત્સવ તારીખ...

(વિરલ રાણા) ભરૂચ, સમગ્ર ગુજરાત માટે ગૌરવ ગણી શકાય એવી ઘટના ભરૂચમાં આકાર લેવા જઇ રહી છે.ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ...

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ રાત્રિ દરમિયાન, મોટેથી ગીત પર ડાન્સ ચાલી રહ્યો હતો ત્યારે સેન જાેક્વિન કાઉન્ટી પોલીસ ઑફિસમાં...

અમદાવાદ, ભારત સરકારના મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી ઉદ્યોગ મંત્રી આદરણીય શ્રી પરશોત્તમ રૂપાલાએ 09 મે 2022ના રોજ પોરબંદરમાં આવેલી ભારતીય તટરક્ષક દળ (ICG) જેટ્ટી ખાતે...

કડાણા.સંતરામપુર તાલુકા ના 17 તલાવો માં શીયાલ  ઉદવહન સિંચાઈ યોજના હેઠળ ના પાણી થી 40 ટકા ભરાયા.  ---------------------------------- કડાણા બંધ...

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારનો બનાવ નજીકમાં રહેતા યુવકને સગી બહેન ના હોવાથી મહિલાએ તેને ધર્મનો ભાઈ બનાવ્યો હતો અને રાખડી બાંધતી...

મતદાર યાદીમાં સાંસદનુ નામ પાછળથી ઉમેર્યાનો આક્ષેપ જૂનાગઢ, જુનાગઢ જીલ્લા ભાજપમાં જૂથવાદ ઘણા સમયથી પ્રવેશ્યો છે. પરંતુ જીલ્લા દૂધ સંઘની...

વર્ગ-ર અને ૩ ના કર્મચારીઓએ જુથ બનાવી વિકાસકાર્યોનો ઠેકો લઈ લીધો ખંભાળીયા, દ્વારકા જીલ્લામાં જીલ્લા પંચાયતમાં છેલ્લા કેટલાંય સમયથી કેટલાંક...

વડોદરા, વડોદરાના વાસણા સ્મશાનગૃહની સામે આવેલા કેમરી સ્પા પર પોલીસે દરોડો પાડીને દેહવ્યાપારનો ધંધો ધમધમતો હોવાનો ઘટ્‌સફોટ કર્યાે છે. સ્પાની...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લામાં વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલ પેટ્રોલપંપ ઉપર રિવોલ્વરની અણીએ લૂંટારૂઓએ લૂંટની ઘટનાને અંજામ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.