હવે સોરઠ પંથકમાં શરૂ કરાયુ કલકત્તી તમાકુનું વાવેતર-સુત્રાપાડાના સોળાજ ગામના ખેડુપુત્રએ કલકત્તી તમાકુનું વાવેતર કર્યુ સુત્રાપાડા, સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે...
અન્ય સાગરીતો સાથે મળીને પેઢીનું ખોટુ ક્વોટેશન બનાવી લોન મંજુર કરાઈઃ રૂા.૪.૬૦ લાખ અન્યને પરત આપ્યા જામનગર, અહીંના ખંભાળીયા નાકા...
શિવરાત્રી મેળામાં ૧પ હાઈમાસ્ટ ટાવર, ૩ હજાર ટ્યુબલાઈટ, ૭૦૦ એલઈડી ફીટ કરાશે-પીવાના પાણી માટે પ હજાર લીટરની પ૬ ટાંકીઓ મુકાશે...
(માહિતી બ્યુરો)નડિયાદ, રોટરી ક્લબ સંચાલિત બધિર વિહાર, નડિઆદ તેમજ કમિશ્નર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ ઉમંગ...
જમીનના બદલે કાયમી નોકરી માટે ૧૪ ગામના અસરગ્રસ્ત ખેડૂતોની માંગણી ઝાલોદ, દિલ્હીથી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવે ઝાલોદ તાલુકાના ૧૪ અસરગ્રસ્ત...
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લામાં આજની તારીખ સુધીમાં કુલ ૨૪૪ લાભાર્થીના રૂ .૧૩.૮૦ લાખ જેટલી રકમના પ્રતિકાત્મક સહાય વિતરણ...
તાલુકાના ઝઘડીયા,રાજપારડી,ઉમલ્લા અને ભાલોદ ગામે દારુના ગોળનું ધુમ વેચાણ થતું હોવાની બુમ (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના...
૭.૪૯ કરોડના વિવિધ ગામોને જાેડતા અન્ય ચાર માર્ગોના ખાતમુહૂર્ત કર્યા (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ થી પાલેજનો મુખ્યમાર્ગ રૂપિયા ૧૬...
શહેરા, ગુજરાતમાં દલિતસમાજના લગ્નપ્રંસગો નીકળતા વરઘોડાના વિરોધના બનાવો વધી રહ્યા છે.આવી એક ઘટના પંચમહાલ જીલ્લામા બનવા પામી છે.જીલ્લાના શહેરા તાલુકાના...
વેપારીઓમાં પોલીસની નીતિ સામે રોષઃ લારીઓ રોડ પર ઠાલવી મોડાસા, ગુજરાત પોલીસમાં રહેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સતત તોડ...
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નંબર ૬ માં રુપિયા ૨૯૪૫૮૦૦ ના ખર્ચે બનનાર છ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું....
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ તાલુકામાં આજરોજ પરિક્ષેત્ર વન અધિકારી મોડાસા તેમજ મોડાસા રેન્જ ના સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો...
ગાંધીનગર, શ્રી સમસ્ત બ્રહ્મસમાજ, ગાંધીનગરની સામાન્ય સભા સે-૧૬ ખાતે યોજાઈ હતી. જેમાં વિદાય લઈ રહેલા પ્રમુખ અને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના...
મહુડાં ભરેલાં ૩૧ કટ્ટા રાજસ્થાનથી વેચાણ અર્થે લાવતાં પકડાયો બાયડ, મેઘરજ તાલુકાના પંડુલી પાસે પોલીસે પીઅપ ડાલામાં લઈ જવાત ૯૬,૭૦ની...
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ તાલુકા ઠાકોર સમાજ ના સરપંચોનો સત્કાર સમારંભ તારીખ ૨૩/૨/૨૦૨૨ને બુધવારે ૩-૦૦ કલાકે બાયડ દહેગામ રોડ...
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર જિલ્લાના ૮૦ ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને ખેતી ની...
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લા ના ધનસુરા દોલપુર પંથકમાં ખેડૂતો ધ્વારા બટાકા કાઢવાનું શરૂ કરવામાં આવ્યું છે આ વખતે...
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં એસ.આર.પી. ગ્રાઉન્ડ, ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ...
અમદાવાદ, જીએસટીમાં કેટલાક મહત્વના ફેરફાર કરાયા છે. જેમાં કરદાતાઓ દ્વારા ફરજીયાત પણે પોતાના બોર્ડ અને કેમ્પસમાં દેખાય તે રીતે જીએસટી...
ઘણી મહિલાઓને કમરના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. કેટલીક એકસરસાઈઝ નિયમિત રીતે કરવામાં આવે તો કમરના દુખાવામાં રાહત મળે છે...
સાચો રહિ ન જાય-ખોટો લઇ ન જાય તેવી પૂરતી તકેદારી સાથે ગરીબો-દરિદ્રનારાયણોને હાથોહાથ લાભ પહોચાડી આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારત સાકાર...
ભિલોડા તાલુકા બી.ટી.પી ઉપ પ્રમુખે મુખ્યમંત્રી અને આદિજાતિ વિકાસ , અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા, વિભાગ, કેબીનેટ મંત્રીને...
નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલા યુધ્ધના પગલે આખી દુનિયામાં ઉથલ પાથલ જાેવા મળી રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
મુંબઈ, યુક્રેન પર રશિયાનો હુમલો શરૂ થઈ ગયો છે. આ હુમલાઓની અસર ગુરુવારે ભારતીય શેરબજારો તેમજ વૈશ્વિક બજારો પર જાેવા...
નવી દિલ્હી, રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણની દુનિયાના તમામ મોટા દેશો ઝાટકણી કાઢી રહ્યા છે. અમેરિકા, ફ્રાંસ, બ્રિટેન સહિત દેશોએ...