Western Times News

Gujarati News

અંતિમ શ્વાસ લેતા પહેલા પિતાએ જમીન મુસ્લિમ ભાઈઓને દાનમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. દહેરાદુન,ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના નાના...

ઘટના બાદ કોંગ્રેસના ધારાસભ્યના નેતૃત્વમાં એક જૂથે જબલપુર-નાગપુર હાઈવે પર ધરણા શરૂ કર્યા હતા નવી દિલ્હી,મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં ગૌહત્યાની શંકામાં...

રમતવીરો સાથે ચર્ચા કરી તેઓની જરૂરીયાતો અને માંગણીઓની જાણકારી મેળવી ગુજરાત રાજયના રમતવીરો દેશ - વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરે...

બન્ને ટ્રાઈબલ તાલુકાને જાેડતા મહત્વના માર્ગ બાબતે વર્ષોથી નેતા અને અધિકારીઓનુ ઓરમાયું વર્તન ! (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકામાં ગામડાઓને જાેડતા...

ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે અર્જુનસિંહ ચૌહાણે મેહમદાવાદ પ્રિમિયર લીગ MPL ક્રીકેટ ટુર્નામેન્ટનો કર્યો શુભારંભ. કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણનું ...

વિદેશ પ્રવાસના નામે પ.ર૬ લાખની છેતરપિંડી કરાઈ- ભેજાબાજે હોટલ અને ફલાઈટ બુકિંગના નામે રૂા.પ.ર૬ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી મોબાઈલ પરનો...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર શહેરમાં ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ઈદગાહ તેમજ મસ્જિદોમાં નમાજ અદા કરવામાં આવી...

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્ર દારૂનું દુષણ અટકાવવા સતત દોડાદોડી કરતુ હોય અને જિલ્લામાં સતત આત્મહત્યાની ઘટનાઓ અટકાવવા હેલ્પલાઈન નંબર...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક, માનવીને સાચા માર્ગ ઉપર ચાલવા શ્રેષ્ઠ માર્ગદર્શન આપતાં ૩૨૦૦ થી વધુ...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા)  બીએપીએસ સ્વામીનારયણ મંદિર , હિંમતનગરના વિશાળ સંકુલમાં ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના તમામ કર્મચારીઓ અને...

કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં સંસદ સભ્ય પ્રતિભા વીરભદ્રસિંહને સુકાન સોપ્યું એ રીતે દરેક રાજ્યમાં સ્વચ્છ પ્રતિભાશાળી અને લોકાભિમુખને નેતૃત્વ સોપવાની જરૂર...

અનિચ્છનીય બનાવ બને નહીં એ માટે પોલીસ તેમજ સુરક્ષા કર્મીઓ મોડીરાતથી સ્ટેન્ડ બાય, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સતત પેટ્રોલીંગ કર્યુ (એજન્સી)...

SVP હોસ્પિટલમાં કાર્યરત એજન્સીને ચા, કોફી, લંચ અને ડિનરનો કોન્ટ્રાક્ટ અપાશે (એજન્સી) અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત મણિનગરની એલજી હોસ્પિટલ અને...

(એજન્સી) અમદાવાદ, નરોડામાં રહેતા નિવૃત શિક્ષકને આરબીઆના અધિકારી તેમજ ઈન્સ્યોરન્સના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને ગઠીયાએ તા.૯-૩-ર૧ થી ૪-૧-રર સુધીમાં...

રામોલ પોલીસ સ્ટેશનમાં બે મોબાઇલની ચોરી થતાં પોલીસે ગેંગનો પ્રદાફાશ કર્યો અમદાવાદ, ઉનાળાની શરૂઆત થાય એટલે ગરમીથી બચવા માટે માટે...

નવીદિલ્હી, જમ્મૂ-કાશ્મીર પોલીસે ભારતીય સેનાની સાથે એક સંયુક્ત અભિયાનમાં લશ્કર-એ-તૈયબાનાં એક આતંકવાદી મોડ્યુલનો પરદાફાર્શ કરી દીધો છે. અને સોપોરનાં હૈગમ...

ભારતના સબમરિન પ્રોજેક્ટમાં જાેડાવવા અસમર્થ હોવાની ફ્રાન્સની જાહેરાત નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્રમોદીની ફ્રાંસની મુલાકાતના એક જ દિવસ અગાઉ ભારતને ફ્રાંસની...

ઈન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ ફોરમમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ કરાર થયા કોપેનહેગન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુરોપ યાત્રાના બીજા દિવસે આજે ડેનમાર્ક પહોંચ્યા...

સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રીશ્રી તથા વડોદરા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની ખાસ ઉપસ્થિતિ ૧૯મા લગ્ન મહોત્સવમાં હતો ૧૩ યુગલોએ...

વૈશાખ સુદ ૩ ને ગુજરાતીમાં વૈશાખ સુદ ત્રીજ, અખાત્રીજ અને અક્ષય તૃતીયા પણ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના...

મોડાસામાં ઘેર ઘેર પહોંચશે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની ચરણ કમલ પાદૂકા પ્રતિનિધિ.મોડાસા, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક, માનવીને સાચા માર્ગ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.