Western Times News

Gujarati News

નવીદિલ્હી, રશિયા છેલ્લા એક મહિનાથી યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. આ દરમિયાન યુકેના વિદેશ મંત્રી લિઝ ટ્રસ ભારત આવ્યા...

(એજન્સી)અમદાવાદ, ઈંધણ ઘઉ ખાધ તેલ સહીતની વિવિધ ખાધ ચીજાે મેટલ સહિતની વિવિધ કોમોડીટીઓ મોઘી થતા ફુગાવા પ્રેરીત ભાવવધારાની સ્થિતી સર્જાઈ...

મોડાસાના સરડોઈને સ્માર્ટ વિલેજ બનાવવાની કામગીરી પૂરજાેશમાં- આ ઉપરાંત ગામના મુખ્ય અને આંતરિક રસ્તામાં સાફ સફાઈ, પીવાના પાણીનું આયોજન, વિવિધ...

(એજન્સી)અમદાવાદ, ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા હાથ ધરાયેલી ધોરણ-૧૦ અને ૧રની બોર્ડ પરીક્ષાની તૈયારી કરવાની ચિંતા વચ્ચે...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના નેશનલ હાઈવે ૪૮ પર આવેલ નર્મદા ચોકડી નજીકના હોટેલ ન્યાય મંદિર નજીક આઈસર ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ...

બાપુનગર પોલીેસે રેડ કરી તબીબને ઝડપ્યો, ૪૬ જાતના ઈન્જેકશન-દવા જપ્ત (એજન્સી)અમદાવાદ, બાપુનગર વિસ્તારમાં ઘણા સમયથી દવાખાનું ખોલી લોકોને દવા-ઈન્જેકશન આપનાર...

(એજન્સી) અમદાવાદ, ઔડા હેઠળની બોપલ-ઘુમા નગરપાલિકાને ગત તા.૧૮મી જૂન, ર૦ર૧ એ મ્યુનિસિપલ તંત્રના ભેળવી દેેવાઈ હતી. આની સાથે ચિલોડા, કઠવાડા,...

(એજન્સી) અમદાવાદ, શહેરની મધ્યમાં થઈને વહેતી સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમોના ગંદા પાણી છોડાઈ રહ્યા છે. તાજેતરમાં જ આ મુદ્દેે હાઈકોર્ટે...

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતના રાજકારણમાં મોટાપાયે ધ્રુવીકરણને લઈને પાછલા કેટલાક દિવસોથી અટકળો શરૂ થઈ ગઈ છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ- કોંગ્રેસ...

(પ્રતિનિધિ) અમદાવાદ, ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ‘કેરી’ સૌ કોઈને અચૂક યાદ આવે. કેસર- હાફુસ સહિતની કેરીનો...

ચંડીગઢ, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ રાજ્યમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેણે ઝપાઝપીનો...

નવીદિલ્હી, દક્ષિણ કોરિયામાં એક મોટો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અહીં એરફોર્સના બે કેટી ૧ ટ્રેનર જેટ હવામાં અથડાયા...

નવીદિલ્હી, ભ્રામક જાહેરાતો પર સરકારે કડક વલણ અપનાવતા અનેક કંપનીઓ વિરૂદ્‌ઘ દંડાત્મક કાર્યવાહી કરી છે. સરકારના કડક વલણને જાેતા એક...

નવીદિલ્હી, રાજસ્થાનમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જાે કે, ભારતીય જનતા પાટીએ અત્યારથી જ તેની તૈયારી શરૂ...

મુંબઇ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે ભારતીય જનતા પાર્ટી પર ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ” દ્વારા ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોના હિજરત...

નવીદિલ્લી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 'પરીક્ષા પે ચર્ચા'૫માં એડિશનમાં ભાગ લેવા દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમ પહોંચ્યા. ત્યાં મોટી સંખ્યામાં છાત્રો...

(પ્રતિનિધિ)ભરૂચ, આજ રોજ ગુજરાત કર્મચારી સંયુક્ત મોર્ચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અને નેજા હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યનાં...

નેત્રામલી, ઇડર તાલુકાના નેત્રામલી ગામના વિકાસના કામોની મુલાકાતે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સાહેબે નેત્રામલી ગામની મુલાકાત લીધી હતી. જેમાં માનનીય...

 ભરૂચ, ગુજરાત સરકારે શિક્ષકોની ૧ એપ્રિલ ૨૦૦૫ થી જૂની પેન્શન યોજના બંધ કરી ૨૦૦૫ પછી ભરતી થયેલા શિક્ષકોને માટે નવી...

જન્મજાત ફાટેલા હોઠ માટેનું ઓપરેશન નિઃશુલ્ક થતા દિનેશભાઇના પરીવારમાં ખુશીની સાથે: જન કલ્યાણલક્ષી સરકાર પ્રત્યે આભારની લાગણી લુણાવાડા, બાળકોના આરોગ્ય...

અમદાવાદ, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગાળો બોલવાની ના પાડતા ચાકુથી હુમલો કરાતા એક યુવકનું મોત નીપજ્યુ તેમજ 2 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.