Western Times News

Gujarati News

22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોર્ય દિન-ગૌરક્ષક, ધર્મરક્ષક, શૌર્ય પ્રતિક, વીરદાદા જશરાજ -રઘુવંશીઓ-લોહરાણાઓનાં સરતાજ, વીરદાદા જશરાજ  રામ રાજ્યનાં મહારાજા, રઘુકુળ ગૌરવ,...

મુંબઈ, મૌની રોય અને સૂરજ નામ્બિયાર ૨૭મી જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાવાના છે. કપલની મુલાકાત ૨૦૧૯માં ન્યૂ યરના દિવસે દુબઈના નાઈટ...

શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞા અન્વયે હાલના કોરોના મહામારીમાં સંજોગોને ધ્યાનમાં રાખીને દિવ્ય શાકોત્સવની વર્ચ્યુઅલ ઉજવણી...

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલ આગામી ફિલ્મ ગહેરાઈયાંને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું હતું....

મુંબઈ, અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઈઝ'ને દર્શકો અને ક્રિટિક્સ તરફથી વાહવાહી મળી છે. થિયેટરમાં રિલીઝ...

બેંગલુરુ,  કર્ણાટક રાજ્યએ બિઝનેસ મેગ્નેટ, ટેસ્લાના CEOને ભારતની સિલિકોન વેલી ગણાતા બેંગલુરુમાં તેનો પ્લાન્ટ સ્થાપવા આમંત્રણ આપ્યું છે. મુરુગેશ નિરાની,...

નવી દિલ્હી, ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે. મહત્વનું છે...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે કહ્યું કે, સંક્રમિત થયેલ વ્યક્તિઓના રસીકરણમાં ત્રણ મહિનાનો વિલંબ થશે. તેમાં પ્રિકોશન ડોઝ પણ સામેલ છે....

ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશને અડીને આવેલા ચાર ગામો અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે દીવના પ્રદેશની નજીક આવેલા...

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ધ્વારા પ્રદેશ કોર ગ્રુપના સભ્યોના નામની જાહેરાત કરાઈ હતી. જેમાં પ્રદેશ...

કોર્સ અધૂરો રહેતા ચાલુ વર્ષે માસ પ્રમોશનની સંભાવના (એજન્સી) અમદાવાદ, તાજેતરમાં જ રાજેયમાં કોરોનાએ પોતાનુૃ રૌદ્રસ્વરૂપ બતાવવાનૃં શરૂ કર્યુ છે....

બજેટમાં લોન-એમએસપી સહિતની સુવિધાઓની જાહેરાતની શક્યતા (એજન્સી)નવીદિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણ આ બજેટમાં કૃષિ ક્ષેત્રને મોટી ભેટ આપી શકે છે. બજેટમાં...

(એજન્સી)નવીદિલ્હી, દિલ્હીમાં ઑલ ઇન્ડિયા કાૅંગ્રેસ કમિટીના મુખ્યાલય ખાતે કાૅંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીએ 'ભરતી વિધાન'ના નામથી ''યૂથ...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના શિવમ્‌ એપાર્ટમેન્ટ- ઓઢવ, સોનારીયા- બાપુનગર સહીતના જર્જરીત અને ભયજનક બિલ્ડીંગો તૂટી પડવાથી તેમજ નિર્દોષ નાગરીકોના મૃત્યુ...

ડો. ભરાડ વર્ષોથી ગરીબોને નિઃશુલ્ક સારવાર દવા આપે છે, અબોલ પશુનો જઠરાગ્નિ ઠારે છે ધારી, હાલના સમયમાં તબીબી ક્ષેત્રે વ્યવસાયિક...

૫૦ વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા અને નિરાધાર હોઇ એવા ભિક્ષુકો, મનોદિવ્યાંગોને ભોજન કરાવે. એક શાક, રોટલી, દાળભાત અને સ્વીટ જેવી...

શુક્લતીર્થના ધરતીપુત્રને "આત્મા ગુજરાત"નો રાજ્યકક્ષાનો એવૉર્ડ એનાયત (પ્રતિનિધિ) ભરૂચ, અર્વાચીન યુગથી ચાલી આવતી ખેત પદ્ધતિમાં દરેક સદીમાં અવનવી પદ્ધતિઓનું અમલીકરણ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.