Western Times News

Gujarati News

સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી અંજલી પાઠવી, કોરોનાકાળમાં નિઃસ્વાર્થ સેવા કરનાર સફાઈકર્મીઓનું સન્માન કર્યું રાધનપુર ખાતે  મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે શ્રી...

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર મહાનગર પાલિકાનું ૫૪૦.૪૩ કરોડના કદનું નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ સામાન્ય સભામાં બહુમતીથી મંજૂર કરાયું છે....

વોશિંગ્ટન, હોલિવુડ સુપરસ્ટાર બ્રાડ પિટે અભિનેત્રી એન્જેલિના જાેલીને કોર્ટમાં ઘસીટવાનું પગલુ ભર્યું છે. બ્રાડ પિટે અભિનેત્રીની સામે છેતરપિંડીનો કેસ દાખલ...

નવીદિલ્હી, દેશમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબકકામાં ઉતરપ્રદેશની વધુ પ૯ અને પંજાબની ૧૧૭ બેઠકો પર મતદાનની પૂરી તૈયારીઓ થઇ ગઇ છે...

પટણા, બિહારના મધેપુરામાં ગુરુવારે ધોરણ-૧૦ની પરીક્ષા આપવા પહોંચેલી વિદ્યાર્થિની રેણુને પ્રસવપીડા ઉપડી. હોસ્પિટલમાં સુરક્ષિત પ્રસૂતિ બાદ તેણે જુસ્સો બતાવી માત્ર...

નવીદિલ્હી, ગુજરાતમાં વસતા અન્ય દેશના બિન મુસ્લિમ લોકોને ભારતની નાગરિકતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને...

નવીદિલ્હી, કેન્દ્રની મોદી સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૨ અને ૨૦૨૧-૨૨ના તમામ મુદ્દાઓને કવર કરવા માટે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમને મંજૂરી...

નવીદિલ્હી, કેનેડાની રાજધાની ઓટાવામાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જ્યારે ટ્રક ડ્રાઈવરોના વિરોધ વચ્ચે ત્રણ સંસ્થાઓ બંધ કરી દેવામાં...

અમદાવાદ, રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા ગુજરાત સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે ઠરાવ પસાર કર્યો...

અમદાવાદ, આખરે ૧૪ વર્ષ સુધી સુનાવણી અને તમામ પુરાવાને આધાર જાેતા ૨૦૦૮ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ૩૮ દોષિતોને સ્પેશ્યલ કોર્ટે...

૨૦૦૯થી કોન્ટ્રાક્ય બદલાયા નથીઃ કોરોનાકાળમાં બસ સેવા બંધ છતાં સફાઈ ખર્ચ ચૂકવાયો (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરની જાહેર પરિવહન સેવા...

નવી દિલ્હી, ક્રિકેટની સાથે-સાથે અન્ય રમતોમાં પણ ભારતીય ખેલજગત નવા આયામ સર કરી રહ્યું છે. તેવામાં હવે ૨૦૨૩ના ઈન્ટરનેશનલ ઓલિમ્પિક...

નવી દિલ્હી, કૃષિ ક્ષેત્રમાં માંગ પરિવર્તનની તૈયારીની સાથે પીએમ મોદીએ ગઈકાલે દેશમાં ૧૦૦ કિસાન ડ્રોનનું વિડીયો કોન્ફરન્સીંગથી ઉદઘાટન કર્યું હતું....

નવીદિલ્હી, પ્રદુષણનાં પડકાર સામે કેન્દ્ર સક્કાર એક પછી પગલા લઈ રહી છે. હવે આઠ વર્ષ જુના વ્યાપારીક વાહન માટે દર...

નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે. યુદ્ધ ગમે ત્યારે થઈ શકે છે, યુક્રેનમાં અરાજકતાનું વાતાવરણ છે. તણાવના આ...

નવીદિલ્હી, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે સાતમાંથી પાંચ તબક્કામાં મતદાન થવાનું બાકી છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી આ...

વિશાખાપટ્ટનમ, ભારતને અત્યારે પડોશી દેશોનો વધારે ભય રહે છે. ખાસ કરીને ચીન અને પાકિસ્તાન સતત ભારતના કામમાં આડખીલીરૂપ બનતા હોય...

નવીદિલ્હી, દિલ્હીમાં કામ કરી રહેલી બ્રિટનની ડેપ્યૂટી ટ્રેડ કમિશનર (સાઉથ એશિયા)એ એક ભારતીય યુવક સાથે લગ્ન કર્યા છે. રિઆનન હેરીઝે...

નવીદિલ્હી, ભારતમાં હિજાબ વિવાદ વચ્ચે પાકિસ્તાની એજન્ટના ટ્‌વીટને રીટ્‌વીટ કરીને શશિ થરૂર પર આકરા પ્રહારો થયા છે. કુવૈતમાં ભારતીય એમ્બેસીએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.