(એજન્સી) અમદાવાદ, ઔડા હેઠળની બોપલ-ઘુમા નગરપાલિકાને ગત તા.૧૮મી જૂન, ર૦ર૧ એ મ્યુનિસિપલ તંત્રના ભેળવી દેેવાઈ હતી. આની સાથે ચિલોડા, કઠવાડા,...
(એજન્સી) અમદાવાદ, શહેરની મધ્યમાં થઈને વહેતી સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમોના ગંદા પાણી છોડાઈ રહ્યા છે. તાજેતરમાં જ આ મુદ્દેે હાઈકોર્ટે...
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતના રાજકારણમાં મોટાપાયે ધ્રુવીકરણને લઈને પાછલા કેટલાક દિવસોથી અટકળો શરૂ થઈ ગઈ છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ- કોંગ્રેસ...
(પ્રતિનિધિ) અમદાવાદ, ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ‘કેરી’ સૌ કોઈને અચૂક યાદ આવે. કેસર- હાફુસ સહિતની કેરીનો...
ચંડીગઢ, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ રાજ્યમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેણે ઝપાઝપીનો...
નવીદિલ્હી, દક્ષિણ કોરિયામાં એક મોટો અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અહીં એરફોર્સના બે કેટી ૧ ટ્રેનર જેટ હવામાં અથડાયા...
નવીદિલ્હી, ભ્રામક જાહેરાતો પર સરકારે કડક વલણ અપનાવતા અનેક કંપનીઓ વિરૂદ્ઘ દંડાત્મક કાર્યવાહી કરી છે. સરકારના કડક વલણને જાેતા એક...
નવીદિલ્હી, રાજસ્થાનમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જાે કે, ભારતીય જનતા પાટીએ અત્યારથી જ તેની તૈયારી શરૂ...
મુંબઇ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે ભારતીય જનતા પાર્ટી પર ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ” દ્વારા ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોના હિજરત...
પટણા, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે એમ કહીને રાજ્યસભામાં જવાની અટકળો પર પૂર્ણવિરામ મુકવાનો પ્રયાસ કર્યો છે કે તેમની હવે કોઈ...
નવીદિલ્લી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 'પરીક્ષા પે ચર્ચા'૫માં એડિશનમાં ભાગ લેવા દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમ પહોંચ્યા. ત્યાં મોટી સંખ્યામાં છાત્રો...
(પ્રતિનિધિ)ભરૂચ, આજ રોજ ગુજરાત કર્મચારી સંયુક્ત મોર્ચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અને નેજા હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યનાં...
ગાંધીનગર, ગુજરાતમાં આજે કોરોનાના નવા ૭ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૧૪ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર...
કિવ, રશિયા દ્વારા દાવો કરાયો છે કે, યુક્રેનના હેલિકોપ્ટરોએ રશિયાની અંદર ઘૂસીને ઓઈલ ડેપો નષ્ટ કરી દીધો છે. જે બાદ...
નેત્રામલી, ઇડર તાલુકાના નેત્રામલી ગામના વિકાસના કામોની મુલાકાતે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સાહેબે નેત્રામલી ગામની મુલાકાત લીધી હતી. જેમાં માનનીય...
ભરૂચ, ગુજરાત સરકારે શિક્ષકોની ૧ એપ્રિલ ૨૦૦૫ થી જૂની પેન્શન યોજના બંધ કરી ૨૦૦૫ પછી ભરતી થયેલા શિક્ષકોને માટે નવી...
જન્મજાત ફાટેલા હોઠ માટેનું ઓપરેશન નિઃશુલ્ક થતા દિનેશભાઇના પરીવારમાં ખુશીની સાથે: જન કલ્યાણલક્ષી સરકાર પ્રત્યે આભારની લાગણી લુણાવાડા, બાળકોના આરોગ્ય...
નવી દિલ્હી, 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ ગઈ છે. એપ્રિલમાં ગુડી પડવા, આંબેડકર જયંતિ અને બૈસાખી જેવા તહેવારોને...
અમદાવાદ, અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગાળો બોલવાની ના પાડતા ચાકુથી હુમલો કરાતા એક યુવકનું મોત નીપજ્યુ તેમજ 2 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની...
(પ્રતિનિધિ) વાપી, વલસાડ જીલ્લા ની વાપી નગરપાલિકાને વર્ષ ૨૦૨૧માં વિશ્વમાં પ્રથમ પાણી વિતરણની સરળ વ્યવસ્થા માટે વસ્તી આધારિત મોબાઇલ એપ્લિકેશન...
નવી દિલ્હી, માર્ચ મહિનામાં (ફેબ્રુઆરી મહિનામાં થયેલા બિલિંગ માટે ભરવામાં આવતો ટેક્સ) દેશમાં જીએસટીની કુલ આવક રૂ.1,42,095 કરોડ થઇ છે જે...
મુંબઈ, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૩૩૫ નવા કેસ નોંધાયા. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી ૧૮૪.૩૧ કરોડ રસીના ડોઝ...
અમદાવાદ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આવનાર ૬ એપ્રિલના રોજ ગુજરાત પ્રવાસે છે. ઐતિહાસિક દાંડી માર્ચના અંતિમ દિવસ એટલે કે...
શ્રીનગર, જમ્મૂ કાશ્મીર વિસ્તારમાં સુરક્ષા દળે એક બંકર પર પેટ્રોલ બોમ્બ ફેકનારી મહિલાને પોલીસે બે દિવસની જહેમત બાદ ધરપકડ કરી...
ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં રાજકિય ઉથલપાથલની વ્યૂહરચનાની વચ્ચે ફસાયેલા વડાપ્રધાન ઇમરાનખાને પોતાના દેશવાસીઓને સંબોધન કરતા જણાવ્યું કે પાકિસ્તાન મારા કરતા પાંચ વર્ષ...
