ગાંધીનગર LCBએ બે ચેઇન સ્નેચરને ઝડપી પાડયા (તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) અમદાવાદ તેમજ ગાંધીનગરમાં ભૂતકાળમાં ચેઇન સ્નેચિંગ ના સંખ્યાબંધ ગુનાઓ...
પ્રિટોરિયા, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે ભારત સહિતના દુનિયાના બીજા દેશો ચિંતામાં છે ત્યારે સાઉથ આફ્રિકામાં હવે ઓમિક્રોનના ઘટી રહેલા...
ઈસ્લામાબાદ, પાકિસ્તાનાં એક મસ્જિદને તોડી પાડવા મામલે સુપ્રીમ કોર્ટના આદેશને લઈ કોર્ટને જ ધમકી આપવામાં આવી છે. જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફજલ (જેયુઆઈ-એફ)...
ઈસ્લામાબાદ, પાકિસ્તાની સરકાર દેશ ચલાવવા માટે બીજા દેશો અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પર જ ર્નિભર છે. તેના પગલે હવે પાક...
નવી દિલ્હી, ચીન અને પાકિસ્તાનના છાશવારે અટકચાળાના કારણે ભારત હવે ઝડપભેર નવા હથિયારો ખરીદી રહ્યુ છે કે બનાવી રહ્યુ છે....
મુંબઈ, અક્ષયકુમારની આગામી ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણનો વિરોધ શરુ થઈ ગયો છે. તાજેતરમાં આ ફિલ્મનુ પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યુ ત્યારે પણ...
નવી દિલ્હી, ગૂગલે આજે ન્યુ યર ઈવના અવસરે એક ડૂડલ બનાવ્યુ છે. આજે ૨૦૨૧ને છેલ્લો દિવસ છે. આ ડૂડલને રાતે...
હરિદ્વાર, ધર્મગુરૂ કાલીચરણ બાદ હવે ગાઝિયાબાદ સ્થિત ડાસના મંદિરના મહંતે મહાત્મા ગાંધીને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે મહાત્મા ગાંધીને...
નવી દિલ્હી, દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા કોઈ પરિચયના મોહતાજ નથી. તેઓ પોતાના કામ અને સાદગીને લઈ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે....
જયપુર, ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ હવે તેનાથી દર્દીઓના મૃત્યુ પામવાનો સિલસિલો પણ શરુ થયો છે. રાજસ્થાનના...
નવી દિલ્હી, જાે તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો આ ખબર તમારા ખુબ કામની હોઈ શકે છે. જાે તમારે કયારેય...
નાસિક, ઓનલાઈન વીડિયો ગેમિંગનું બજાર ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ તેની સાથે સાથે તેની આડઅસરો પણ જાેવા મળી...
લખનૌ, યુપીની ચૂંટણી નજીક છે ત્યારે અયોધ્યા પહોંચેલા ગૃહ મંત્રી અમિત શાહે વિપક્ષી પાર્ટીઓને પડકાર ફેંકયો છે કે, રામ લલાનુ...
નવી દિલ્હી, જીએસટી કાઉન્સિલની શુક્રવારે મળેલી બેઠકમાં સર્વાનુમતે ટેક્સટાઈલ પર લાદવામાં આવેલા ૧૨ ટકા નવા જીએસટી રેટને પરત ખેંચવાનો ર્નિણય...
નવી દિલ્હી, ગુરુવારે નોંધાયેલા કોરોના સંક્રમણના નવા ૧૬,૭૦૦ જેટલા કેસ સાથે દેશમાં સતત ત્રીજા દિવસે કોવિડ -૧૯ કેસ વધી રહ્યા...
અમદાવાદ, સરખેજ પાસેના મકરબા ગામ પાસે આવેલી અંબિકા દર્શન સોસાયટીમાં રહેતા આશ્રય ગ્રુપના બિલ્ડર કેવલ મહેતાનું પિતા-પુત્ર સહિત ત્રણ લોકોએ...
Emcure Pharmaceuticals to launch oral Covid-19 drug in a week’s time in India- એમ્ક્યોર ફાર્મા. ભારતમાં ઓરલ કોવિડ-19 દવા લોન્ચ...
ગાંધીનગર, રાજયમાં સતત કોરોના કેસ વધતાં જાેવા મળી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કોરોના કેસ પર નિયંત્રણ લાવવા અથાગ પર્યટનો...
સેન્ચુરિયન , સેન્ચુરિયન ટેસ્ટમાં હાર બાદ દક્ષિણ આફ્રિકાની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડીકોકે...
નવીદિલ્હી, જાે તમે નવા વર્ષ ૨૦૨૨ માં ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે ચોંકી જશો....
નવીદિલ્હી, પતિ-પત્નીના મતભેદોના કારણે તેઓના બાળકને હેરાન-પરેશાન થવા દેવાય નહીં એવું અવલોકન વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે કેસના એક પક્ષકાર એવા...
મેરઠ, ઉત્તર પ્રદેશના મેરઠમાં એક શખ્સના લગ્નની ખુશીઓ એ સમયે ગાયબ થઈ ગઈ જ્યારે લગ્ન બાદ સુહાગરાતના અવસર પર પતિને...
નવીદિલ્હી, દેશમાં જીવલેણ કોરોના વાયરસની સુનામી વચ્ચે હિલ સ્ટેશન પર પર્યટકોની ભીડ ઉમટી પડી હતી અને પર્યટકો નવા વર્ષે જીવ...
નવીદિલ્હી, હવે તો મોટા ભાગે જેલના કેદીઓના તમામ પ્રકારના કારનામાં સામે આવતા રહે છે. ક્યારેક કેદીઓ જેલની અંદર ચૂપચાપ કંઈક...
મુંબઇ, મુંબઈમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક જ દિવસે ૩૬૭૧ કેસ નોંધાયા છે જ્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં ૫૩૬૮ કેસ નોંધાયા છે....