નવીદિલ્હી, શ્રીલંકામાં ધરપકડ કરાયેલા ભારતીય માછીમારોને ઈમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. આ તમામ ૫૬ માછીમારોને કોર્ટે મુક્ત કરવાનો આદેશ...
મુંબઇ, બિગ બોસ ૧૫માં જાેવા મળેલી સિંગર નેહા ભસીન કોરોના વાયરસની ઝપેટમાં આવી છે. દેશમાં કોરોના વાયરસનાં સક્રિય કેસ નિયંત્રણમાં...
નવીદિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંહ હનીની કડક પૂછપરછ કરી રહી છે આ...
હૈદરાબાદ, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે તાજેતરમાં ભારતમાં નવું બંધારણ બનાવવા અંગે ટિપ્પણી કરી હતી. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો...
નવીદિલ્હી, દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં, રાજધાનીમાં કોરોના વાયરસના ૧,૧૫૧ નવા કેસ નોંધાયા છે. આ સાથે, દિલ્હીમાં ચેપનો દર વધીને ૨.૬૨...
નવીદિલ્હી, ભારતીય તપાસ એજન્સી (એનઆઇએ) એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ સહિત ડી-કંપનીના સાત લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધી...
નવીદિલ્હી, ઈઝરાયેલ પોતાના જ દેશમાં પેગાસસ સ્પાયવેર માં ફસાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. વડા પ્રધાન નફ્તાલી બેનેટે સોમવારે...
મુંબઈ, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ઘરે ઘરે જાણીતું નામ છે. આ શોના દરેક કેરેકટર લોકોના દિલમાં વસી ગયા છે....
મુંબઈ, નાગિન ફેમ મૌની રોય અને પતિ સૂરજ નામ્બિયાર, જેઓ ૨૭મી જાન્યુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા, તેઓ હાલ 'ધરતી...
મુંબઈ, એરિકા ફનાર્ન્ડિસ ઘણા સમયથી ટીવી સ્ક્રીનથી દૂર છે. તે છેલ્લે શહીર શેખ સાથે કુછ રંગ પ્યાર કે એસે ભીમાં...
મુંબઈ, એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશની જ્યારે બિગ બોસ ૧૫ના વિનર તરીકે જાહેરાત કરવામાં આવી ત્યારે આ અંગે લોકોની મિશ્ર પ્રતિક્રિયા સામે...
મુંબઈ, તેજસ્વી પ્રકાશ અને સિમ્બા નાગપાલ હાલ તેમના અપકમિંગ શો નાગિન ૬માં વ્યસ્ત છે. બંનેએ એકતા કપૂરના સુપર નેચરલ શો...
મુંબઈ, બિગ બોસ ૧૫નું ૩૦ જાન્યુઆરીએ ગ્રાન્ડ ફિનાલે યોજાયું હતું. 'બિગ બોસ ૧૫'ના ઘરમાં છેક સુધી ટકી રહેનારા કન્ટેસ્ટન્ટ્સમાંથી એક...
મુંબઈ, ધ કપિલ શર્મા શોમાં સૌથી વધુ વખત મહેમાન બનીને આવતાં કલાકારોમાં અક્ષય કુમારનું નામ મોખરે છે. શોની કાસ્ટ ઘણીવાર...
નવી દિલ્લી, વેલેન્ટાઈન વીક હવે શરૂ થવાની તૈયારી છે. જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગિફ્ટ શોપ હોય કે પછી...
નવી દિલ્હી, દીકરીઓને પિતાની પરી કહેવામાં આવે છે તો આ એમ જ નથી કહેવાતું. સત્ય એ છે કે તેમના પિતાની...
નવી દિલ્હી, સ્મોકિંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ વાત બધા જાણે છે, પણ કોઈ માનતું નથી. સિગારેટ પીવાથી માણસના સ્વાસ્થ્ય...
નવી દિલ્હી, દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને બીજાના દુઃખોની બહુ પરવા નથી હોતી. ઘણા લોકોને એ વાતની પરવા નથી...
લંડન, વિશ્વના દરેક દેશની પોતાની અલગ અલગ માન્યતાઓ છે. આ રિવાજાે વર્ષોથી ચાલી આવે છે. અન્ય લોકોને આ માન્યતાઓ અને...
લંડન, શું સેક્સ એડિક્શનને રોગ તરીકે જાેવું જાેઈએ? એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સેક્સ એડિક્શન 'વાસ્તવિક' છે, જે 'લવ...
વોશિંગ્ટન,ગ્રાહકો કાર ખરીદતી વખતે અનેક વાતોને પોતાના દિમાગમાં ધ્યાન રાખીને જતા હોય છે. તથા પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાના માટે નવું...
નવી દિલ્હી, લોકો સપના જાેતા હોય છે. આ સપના સારા અને ખરાબ એમ બંને પ્રકારના સંકેત આપતા હોય છે. સપના...
ગુજરાતે કરી બતાવ્યું : ૧૦ કરોડ ડોઝ વેક્સિનેશન સિધ્ધી ૧૦ કરોડ ડોઝ વેક્સિનેશન સિધ્ધિ સંદર્ભે આરોગ્યપ્રધાને સનાથલ ગામમાં “હર ધર...
વેલિંગ્ટન, ન્યૂઝીલેન્ડમાં ભારતનો દેશી ખાટલો ૪૦,૦૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યો છે. જાેકે ભારતમાં પણ ધીમે-ધીમે આવી તમામ વસ્તુઓને મોંઘા ભાવે ખરીદવામાં...
હાંસી, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલથી લોકપ્રિય થયેલી અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા જી પોતાની સામે હાંસીમાં એસસી-એસટી એક્ટ...