નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૫ જાન્યુઆરીએ ફિરોઝપુરમાં પીજીઆઈ સેટેલાઈટ કેન્દ્રનો શિલાન્યાસ કરવા માટે પંજાબનો પ્રવાસ કરશે. તેમનો આ...
વૉશિંગ્ટન, ચીન સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ૨૦૨૨ માટે અમેરિકાના અધધ..૭૬૮ અબજ ડોલરના સંરક્ષણ બજેટને મંજૂરી...
નવી દિલ્હી, દિલ્હીમાં સતત ઓમિક્રોન કેસમાં વધારો થઈ રહ્યો છે, આવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં આજે વધુ નિયંત્રણો...
નવીદિલ્હી, દિલ્હીની સરકારી શાળાઓમાં નર્સરીથી ધોરણ ૫ સુધીના બાળકો માટે શિયાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા જારી...
નવીદિલ્હી, ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ૬,૩૫૮ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૬,૪૫૦ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી...
નવીદિલ્હી, અમેરિકામાં દરરોજ સરેરાશ ૧.૯૭ લાખ નવા કોવિડ ૧૯ નવા દર્દીઓ દેખાઈ રહ્યા છે. ર્ંદ્બૈષ્ઠિર્હ અલગથી એલાર્મ વગાડી રહ્યું છે....
નવીદિલ્હી, નીટ પીજી કાઉન્સિલિંગમાં વિલંબને કારણે રેસિડેન્ટ ડોક્ટરોનો ગુસ્સો વધી રહ્યો છે. નિવાસી ડોકટરો દિલ્હીના ઘણા વિસ્તારોમાં એકઠા થયા હતા...
નાણાકીય વર્ષ 2020-21માં મૂલ્ય અને વોલ્યુમની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટી સ્પોર્ટ્સ અને એથ્લેઇઝર ફૂટવેર બ્રાન્ડ કેમ્પસ શૂ છે. વર્ષ 2005માં...
નવીદિલ્હી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનએ કોવિડ ૧૯ રસી કોવોવેક્સ અને કોર્બેવેક્સ અને એન્ટિ-વાયરલ...
નવીદિલ્હી, ૨૦૨૨ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો નવા વષ માટે નવા પ્લાન બનાવવા લાગ્યા છે. દરમિયાન, છેલ્લા...
ગાંધીનગર, રાજ્યમાં નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે. સાડા છ મહિના બાદ પહેલીવાર 300થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24...
મુંબઈ, અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા તરીકે હિન્દી સિનેમામાં યોગદાન આપનાર અભિનેતા શોમેન રાજ કપૂરે ૧૦ વર્ષની ઉંમરે ફિલ્મ ઈન્કિલાબથી સિનેમાના...
મુંબઈ, બોલિવૂડની હિટ કોમેડી ફ્રેન્ચાઈઝી વેલકમના ત્રીજા ભાગની ચાહકો લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા હતા અને હવે નિર્માતાઓએ તેના ત્રીજા...
મુંબઈ, મલાઈકા અરોરા સાથે લગ્ન તૂટ્યા બાદ અરબાઝ ખાન છેલ્લા થોડા વર્ષોથી ઈટેલિયન મોડલ જાેર્ડિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે....
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ આ વર્ષે મુંબઈથી દૂર જઈને ક્રિસમસની ઉજવણી કરી છે. ક્રિસમસ પહેલા જ શિલ્પા શેટ્ટી, પતિ...
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે રવિવારે આંધ્રપ્રદેશના તિરુપતિ વેંકટેશ્વર મંદિરમાં દર્શન કર્યા હતા. એક્ટ્રેસે અહીં પૂજા અર્ચના કરી ઈશ્વરના આશીર્વાદ...
મુંબઈ, ડાન્સ રિયાલિટી શૉ હોય કે સિંગિંગ રિયાલિટી શૉ હોય, દરેક પ્લેટફોર્મ પર એવા કન્ટેસ્ટન્ટ્સ આવતા હોય છે જેમણે ઘણો...
નવી દિલ્હી, દરિયામાં એક માછલી જાેવા મળે છે, જેને જીવંત અશ્મિ કહેવામાં આવે છે.આ માછલી ગર્ભવતી થયાના ૫ વર્ષ પછી...
નવી દિલ્હી, આજે અહીં એવી પાંચ અજીબ-ગરીબ સ્કૂલ વિશે જાણીશું, જેના વિશે તમે કદાચ જ ક્યાંક સાંભળ્યુ હશે. આ સ્કૂલ...
નવી દિલ્હી, હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક નાનું બાળક અજગર સાથે બેફિકર રમી...
નવી દિલ્હી, ક્રિકેટ જગત માટે એક માઠા સમાચાર સામે આવ્યાં છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ થતાં ખળભળાટ મચી...
બર્લિન, લુધિયાણા કોર્ટ વિસ્ફોટ કેસમાં મોટી સફળતા મળી છે. વિસ્ફોટના આરોપી જસવિન્દર સિંહ મુલ્તાનીની જર્મનીમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતની...
રાજકોટ, ગૃહિણીઓને આજે ફરી એકવખત માઠા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ સહિત રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવખત ભાવ વધારો થયો...
રાજકોટ, ગુજરાતમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જાે કે રાજ્યની શાળાઓમાં ઑફલાઇન શિક્ષણ હાલ બંધ નહીં કરવાની જાહેરાત...
અમદાવાદ, આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેના ભાગરૂપે આજે અમદાવાદ સહિત કચ્છ અને...