ટુ-વ્હિલર અને ફોર-વ્હીલર ના અગાઉના બાકી રહેલ ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરુ થશે પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે...
જયપુર, રાજસ્થાનના રાજસમંદમાં એક લગ્નમાં બિંદોલી દરમિયાન ડાન્સ કરતા યુવકનું મોત થયું હતું. નાના ભાઈના 7 અને બે બહેનોના લગ્ન...
ટેક્નિકલ શિક્ષણક્ષેત્રે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સમગ્ર દેશમાં અગ્રગણ્ય હરોળમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત જીટીયુ ખાતે વિદેશી વિદ્યાર્થીઓ પણ...
નવી દિલ્હી, ભારત વિરોધી સહિત તાકાતોને શરણ આપતી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ફરી એક વાર વિવાદમાં છે. અહીં ડાબેરીઓના વર્ચસ્વવાળા...
સુરત, ગુજરાતમાં દીપાવલીના તહેવારના દિવસે જ સુરતના પાંડેસરામાં અઢી વર્ષની એક બાળકી પર દુષ્કર્મ ગુજારીને તેની નિર્દયતાર્પૂવક હત્યાના આરોપમાં 38...
યુકે, દુનિયાના 38થી વધારે દેશોમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ સામે આવી ચૂક્યા છે. દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલા ડિટેક્ટ થયેલા આ...
નવી દિલ્હી, મિત્રો સાથે બર્થ ડે પાર્ટી સેલિબ્રેટ કરવા ગયેલી યુવતીની હત્યા બાદની સનસનીખેજ વિગતો બહાર આવી છે અને આ...
પણજી, ગોવામાં ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝાટકો વાગ્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ સીએમ રવિ નાઈકે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. નાઈક...
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને 04 ડિસેમ્બર 2021ના રોજ 248 દિવસમાં 500.00 કરોડ રૂપિયાની પેસેન્જર આવકનો નોંધપાત્ર માઇલસ્ટોનને પાર કરીને રેકોર્ડ...
નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભામાં ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ખેડૂત આંદોલનમાં મોતને...
નવી દિલ્હી, દુનિયાના સૌથી સમૃધ્ધ દેશો પૈકીના એક સ્વિત્ઝરલેન્ડે કોફિન આકારના એક મશિનને મંજૂરી આપી દીધી છે. આ મશિનની મદદથી...
મુંબઈ, સૌથી પોપ્યુલર અને લોકપ્રિય ટીવી શો કોન બનેગા કરોડપતિએ તાજેતરમાં પોતાના ૧૦૦૦ એપિસોડ પૂરા કર્યા છે. ત્યારે કેબીસી અને...
દેશની રક્ષા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી...
આઇનોક્સ વિંડની પેટા કંપની આઇનોક્સ ગ્રીન એનર્જી પ્રારંભિક જાહેર ભરણું (આઇપીઓ) લાવવાની તૈયારી કરી રહી છે, જે દ્વારા કંપની રૂ....
મુંબઈ, કેટરિના કૈફ અને વિકી કૌશલનાં લગ્નની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ કપલનાં લગ્નની વાતો...
મુંબઈ, બોલિવૂડના અમુક ગીતો એવા છે જે એવરગ્રીન છે. આ ગીતોની યાદીમાં કાંટા લગા ગીત પણ સામેલ છે. જ્યારે પણ...
મુંબઈ, અહાન શેટ્ટીની બોલિવુડમાં એન્ટ્રી થતાં, સુનીલ શેટ્ટીના પરિવારમાં એક્ટર્સની સંખ્યા વધીને ત્રણ થઈ ગઈ છે. સુનીલ શેટ્ટી તો ઈન્ડસ્ટ્રીમાં...
મુંબઈ, બિગ બોસ ૧૫ના વીકેન્ડ કા વાર એપિસોડમાં શમિતા શેટ્ટી અને અભિજીત બિચુકલે વચ્ચે ભારે બોલાચાલી જાેવા મળી. એપિસોડમાં શમિતા...
મુંબઈ, ૨૦૦ કરોડના એક મની લોન્ડ્રિંગ કેસમાં જેક્લીન ફનાર્ન્ડિસ અને નોરા ફતેહીનું નામ સામે આવ્યુ હતું. ઈડી દ્વારા આ કેસની...
લંડન, જાે તમે ક્યારેય કોઈના અંતિમ સંસ્કારમાં ગયા હશો તો ત્યાંના માહોલથી પરિચિત જ હશો. રડતા પરિજનો, ઉદાસ ચહેરા અને...
નવી દિલ્હી, દુનિયામાં એવા ઘણા લોકો છે જેમની ઊંચાઈ સામાન્ય લોકોની ઊંચાઈ જેટલી નથી વધી શકતી. ઘણીવાર આવા લોકો પોતાની...
અંકારા, તુર્કીમાં રહેતો એક પરિવાર જાનવરોની જેમ ચાર પગે ચાલવા માટે મજબૂર છે. શરૂઆતમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો તેનું કારણ સમજી...
મ્યાનમાર, પ્રેમમાં ના ઉંમર જાેવાય છે અને ના કોઈ જાતિનું બંધન હોય છે. જ્યારે કોઈને પ્રેમ થઈ જાય છે તો...
નવી દિલ્હી, સ્ત્રીઓને હાઈ હીલ્સ ગમે છે. એક રિસર્ચ અનુસાર મહિલાઓ હાઈ હીલ પહેરીને સમાજમાં પોતાનું સ્ટેટસ દર્શાવે છે. રિસર્ચમાં...
નવી દિલ્હી, કોવિડ લોકડાઉન પૂરું થયા બાદ રસ્તા પર તમે નજર કરી હશે તો ખ્યાલ આવ્યો હશે કે લોકોના સૌથી...