Western Times News

Gujarati News

નવીદિલ્હી, દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકેશ ગોયલ આવતીકાલે એટલે કે ૨૭ નવેમ્બરે આમ આદમી પાર્ટીમાં જાેડાશે. સૂત્રો પાસેથી આ માહિતી...

આરોપીઓ દારૂની ડિલીવરી કરે એ પહેલાં જ ક્રાઈણ બ્રાંચે જથ્થો જપ્ત કરી લીધો (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરના નારોલ વિસ્તાર તરફ જતાં દારૂ...

પાટણ, પાટણ શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે રેલી કાઢવામાં આવી હતી. બેરોજગારી, મોંઘવારી તેમજ પેટ્રોલ-ડીઝલમાં વધતા ભાવ વધારાને લઇ કોંગ્રેસમાં...

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા રખિયાલ રોડ શાખા દ્વારા પ્રધાન મંત્રી સ્વનિધી યોજના નો મેગા કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ...

રાજકોટ, સમગ્ર રાજયમાં કોરોનની બોજી લહેર ભયાનક જાેવા મળી હતી. જેમાં લખો લોકો કોરોનમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા...

અમદાવાદ, સીટીએમ બ્રિજની નીચે હાટકેશ્વરથી રામોલ તરફ જવાના રસ્તે નેશનલ હાઇવે ૮ ને સમાંતર બેરિકેડ મૂકીને પોલીસે વાહનચાલકોની અવર-જવરનો રસ્તો...

જયપુર, રાજસ્થાનની રાજધાની જયપુરની એક ફાઈવ સ્ટાર હોટલમાં બે કરોડ રૂપિયાના દાગીનાની ચોરીનો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્રનો એક પરિવાર...

ઉપલેટા, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર પાસે સર્જાયો હતો. કાર રોડની સાઈડમાં નીચે ઉતરી જતા કારમાં સવાર એક વ્યક્તિનું કમકમાટીભર્યુ...

અમદાવાદ, યુકેમાં ડોક્ટર હોવાનું માનીને સોશિયલ મીડિયા પર આવેલી શખ્સની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી ૪૫ વર્ષના વ્યક્તિને ૭૫ હજાર રૂપિયામાં પડી...

અમદાવાદ, ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતી એક મહિલાએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતા પહેલા મહેસાણાની નામચીન કોલેજમાં પ્રોફેસર હતી ત્યારે...

અમદાવાદ, અમદાવાદથી વિદેશમાં ગેરકાયદેસર રીતે મોકલવામાં આવતો ગૂટખાનો ૬૪.૫ કિલો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે અમદાવાદ કસ્ટમ દ્વારા...

પાંડેસરા જીઆઇડીસીમાં સવારે મિલ ખોલતાની સાથે જ બની ઘટના-ભીષણ આગને પગલે સમગ્ર વિસ્તાર ફાયરબ્રિગ્રેડના સાઈરનથી ધણધણી ઉઠ્યો સુરત,  પાંડેસરા જીઆઈડીસી...

મુંબઈ, ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં બોલિવુડની 'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિત ગુજરાતમાં હતી. માધુરી આગામી ફિલ્મ 'મેરે પાસ મા હૈ'નું શૂટિંગ...

મુંબઈ, હાર્ટ એટેકના કારણે ૨ સપ્ટેમ્બરે અચાનક સિદ્ધાર્થ શુક્લાનું નિધન થતાં દેશભરમાં શોક વ્યાપી ગયો હતો. સિદ્ધાર્થ શુક્લાનો પરિવાર અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.