Western Times News

Gujarati News

જાસપૂર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટના કમ્પાઉન્ડમાં પમ્પ હાઉસ સાથે નવો ર૦૦ એમ.એલ.ડી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ અંદાજે રૂ. ૮પ.૬૪ કરોડના ખર્ચે બનશે...

અંગદાનની મહેક સિરામક ઉધોગની ઘરા (મોરબી) પહોંચી : અમદાવાદ સિવિલમાં ૪૦ મું અંગદાન મોરબીના બ્રેઇનડેડ કાન્તિભાઇ ગરાળાના અંગદાનમાં મળેલી બે...

નડિયાદ, નડિયાદ ખેડા બાયપાસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ અમરાઇવાડી અને સીટીએમ વિસ્તારના ત્રણ યુવકો અને સગીર એક...

૧ એપ્રિલ-૨૦૨૦થી ૮ માર્ચ-૨૦૨૧ના સમયગાળામાં થયેલી પ્રોપર્ટી ટેક્સની આવક કરતા આશરે દસ ટકાની વૃદ્ધિ થઇ અમદાવાદ, મ્યુનિ કોર્પોરેશન દ્વારા ઓક્ટ્રોય...

(તસ્વીરઃ અશોક જાેષી, વલસાડ) વલસાડ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ક્રીડા મંડળ સુવર્ણ જયંતિ રમોત્સવ-૨૦૨૨ વી.આઇ.એ જી.આઇ.ડી.સી ગ્રાઉન્ડ, વાપી...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)  ઝઘડીયા જીઆઈડીસીની આજુબાજુ મોટા પાયે ભંગારનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે.જેના કારણે કંપનીઓ માંથી નાના-મોટા લોખંડની ચોરી...

જાેખમી બનતી કેનાલ: સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ ગુમાવે, પ્રેમીયુગલોને લૂંટી લેવાય અને લોકો સ્યુસાઇડ માટે પણ આવી જાય...

(એજન્સી)નવીદિલ્હી, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતોમાં...

પૂર્વ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રાનાં દસ વર્ષ જૂના સક્ર્યુલર પર જામેલી ધૂળ હાલના કમિશનર લોચન સહેરાએ ખંખેરાવી અમદાવાદ, વર્ષે દહાડે રૂા.૯૦૦૦...

ભાજપે ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે કોંગ્રેસે પણ એક્ટિવ થવાના પ્રયાસ શરુ કર્યા હોવાનું મનાઈ રહ્યું છે (એજન્સી) અમદાવાદ,...

(એજન્સી) સુરત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ત્રણ રોડ શો કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ કાર્યક્રમમાં...

(એજન્સી) સુરત, શહેરના પાસોદરામાં સરાજાહેર ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા આરોપી ફેનિલ સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. જે પૈકી અત્યાર...

(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં હવે તમામ પાર્ટીઓ આગામી ચૂંટણીની તૈયારીઓમાં લાગી છે. ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ, રાજકારણમાં ગરમાવો આવી રહ્યો...

સહકારી ક્ષેત્રેની ભાગીદારી વધે તો લોકોને ફાયદો થશે સૂમૂલે કુપોષણને ખત્મ કરવાની લડાઈ શરુ કરી: શાહ (એજન્સી) તાપી, જિલ્લાના બાજીપુરા...

(એજન્સી)મારિયુપોલ, પશ્ચિમ યુક્રેનમાં આવેલા સૈન્ય પ્રશિક્ષણ ઠેકાણા પર રશિયાએ હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં ઓછામાં આછા ૯ લોકોનાં...

(એજન્સી)મુંબઇ, નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું કે ઈન્ટરનેટના પ્રવેશમાં વધારો અને વધતી આવકને કારણે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા ૨૦૩૦ સુધીમાં ૮૦૦...

(એજન્સી)નવી દિલ્હી, હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યો છે. ત્રીજા વિશ્વપુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે ઈરાકના ઈકબિલમાં...

ભારત સરકાર દ્વારા મોટો ર્નિણય કરવામાં આવ્યો ઃ યુક્રેનના પશ્ચિમ ભાગમાં ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને યુક્રેનમાં સ્થિત ભારતીય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.