Western Times News

Gujarati News

ગાંધીનગર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી જ નહિ પણ જીવન દર્શન છે. રસાયણોના અવિવેકપૂર્ણ...

મોરબી, છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. તેમાંય ખાસ કરીને શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં કોરોનાનું...

જયપુર, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ડિજિટલ માધ્યમથી રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ત્રણ દિવસીય તાલીમ શિબિરના સમાપન...

રાજકોટ, મહિસાગર ટ્રાવેલ્સમાં રાજકોટના શૈલેષભાઈ નામના યુવકના સોનાની ચોરી થઇ જવા પામી હતી. જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા...

સુકમા, બચપન કા પ્યાર ગીતથી જાણીતા બનેલો ચાઈલ્ડ સિંગર સહદેવ દિર્દો માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. સહદેવના માથામાં...

નવીદિલ્હી, દિલ્લીથી લઈને કાશ્મીર સુધી ઠંડીનો પ્રકોપ યથાવત છે. મંગળવારે થયેલા વરસાદના કારણે યુપી, એમપી, બિહારમાં ઠંડી વધી ગઈ છે....

લખનૌ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉત્તર પ્રદેશના હાપુડ ગઢમુક્તેશ્વરમાં જાહેરસભા કરી હતી. આ સભા માટે પાર્ટી કાર્યકર્તાઓએ...

પટણા, કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ખતરાને જાેતા બિહારની નીતીશ સરકારે મોટો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે સાવચેતીના પગલા તરીકે...

નવીદિલ્હી, વિશ્વભરમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ સહિત અન્ય દેશોમાં કોરોનાના કેસ સતત વધી...

બગોદરા, બગોદરા-વટામણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં છે તો અન્ય 10ને ઇજા પહોંચી છે....

મુંબઇ, બોલીવૂડ બેસ્ટ કપલની વાત કરવામાં આવે તો તેમાં સુપરસ્ટાર અક્ષય કુમાર અને ટિ્‌વન્કલ ખન્નાનું નામ જરૂર ગણવામાં આવે. અક્ષય...

સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આત્મ નિર્ભર ભારતનું નિર્માણ થશે -વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું...

અમદાવાદના સાબરમતી ઇવેન્ટ સેન્ટર ખાતે (તા ૨૮/૧૨/૨૧ સવારે ૦૬:૦૦ કલાકે)યોગા મેડીટેશન અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જે રીતે શરીર...

" જનભાગીદારીથી સુશાસનનો પાયો મજબૂત થાય છે"- સાસંદ શ્રી ડો કિરીટભાઇ સોલંકી " પ્રજા અને શાસક વચ્ચે સીધો સંબંધ એટલે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.