નવી દિલ્હી, સ્મોકિંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ વાત બધા જાણે છે, પણ કોઈ માનતું નથી. સિગારેટ પીવાથી માણસના સ્વાસ્થ્ય...
નવી દિલ્હી, દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને બીજાના દુઃખોની બહુ પરવા નથી હોતી. ઘણા લોકોને એ વાતની પરવા નથી...
લંડન, વિશ્વના દરેક દેશની પોતાની અલગ અલગ માન્યતાઓ છે. આ રિવાજાે વર્ષોથી ચાલી આવે છે. અન્ય લોકોને આ માન્યતાઓ અને...
લંડન, શું સેક્સ એડિક્શનને રોગ તરીકે જાેવું જાેઈએ? એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સેક્સ એડિક્શન 'વાસ્તવિક' છે, જે 'લવ...
વોશિંગ્ટન,ગ્રાહકો કાર ખરીદતી વખતે અનેક વાતોને પોતાના દિમાગમાં ધ્યાન રાખીને જતા હોય છે. તથા પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાના માટે નવું...
નવી દિલ્હી, લોકો સપના જાેતા હોય છે. આ સપના સારા અને ખરાબ એમ બંને પ્રકારના સંકેત આપતા હોય છે. સપના...
ગુજરાતે કરી બતાવ્યું : ૧૦ કરોડ ડોઝ વેક્સિનેશન સિધ્ધી ૧૦ કરોડ ડોઝ વેક્સિનેશન સિધ્ધિ સંદર્ભે આરોગ્યપ્રધાને સનાથલ ગામમાં “હર ધર...
વેલિંગ્ટન, ન્યૂઝીલેન્ડમાં ભારતનો દેશી ખાટલો ૪૦,૦૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યો છે. જાેકે ભારતમાં પણ ધીમે-ધીમે આવી તમામ વસ્તુઓને મોંઘા ભાવે ખરીદવામાં...
હાંસી, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલથી લોકપ્રિય થયેલી અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા જી પોતાની સામે હાંસીમાં એસસી-એસટી એક્ટ...
વોશિંગ્ટન, માણસે ચંદ્રમાની ધરતી પર પગ મૂક્યે ૫૦થી વધુ વર્ષ વીતી ગયા છે. ત્યારથી લઈને આપણે અંતરિક્ષ વિજ્ઞાનમાં ખુબ પ્રગતિ...
અમદાવાદ, વિટામિન ડી જે સૂર્ય પ્રકાશમાં બિલકુલ મફતમાં પ્રચૂર માત્રામાં મળી રહે છે પરંતુ સાવ મફતમાં મળતા આ ખૂબ જ...
પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીનાનંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુકવાહનમાલિકોએ આગામી...
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યપાલશ્રીનું માર્ગદર્શન ગુજરાતના રાજ્યપાલ શ્રી...
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 13 વર્ષ બાદ ચુકાદો, 28 આરોપીઓ નિર્દોષ જાહેર, આવતી કાલે થશે સજાનું એલાન સિવિલ હોસ્પિટલ, મણીનગર,...
મર્સિડીઝ-બેન્ઝ તેના લોકપ્રિય ADAM કોર્સ માટે EV મોડ્યુલ લોન્ચ કર્યુ પુણે: દેશની સૌથી મોટી લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે...
શંકાસ્પદ લેબમાં કોરોના ટેસ્ટ પાછળ ભારતીયોએ બે વર્ષમાં રૂા.૭૪૦૦૦ કરોડ ખર્ચયા (એજન્સી) નવીદિલ્હી, કોરોના વાઈરસ મહામારીના છેલ્લા બે વર્ષમાં ભારતીયોએ...
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા), લાંબા સમયથી ચાલી રહેલ કોરોના રુપી મહામારીના વાતાવરણની બાળકોના માનસ પર પણ અસર થઈ હોય તે...
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) , શ્રી મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ૨૬ મા સમુહલગ્ન મહોત્સવ આયોજન આજે...
સુરતમાં માંડવીમાં પત્થરમારો થતાં નાસભાગઃ કોવિડ નિયમોની ઐસીતૈસી સુરત, સુરતના માંડવી તાલુકાના વીરપોર ગામે લગ્નપ્રસંગે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ...
મહિને તગડું ભાડુ આપીને ગાડી ભાડે રાખનાર સામે વિશ્વાસઘાતની ફરિયાદ અંકલેશ્વરના કાર માલિક સાથે ઠગાઈ: મહિને ૧૮ હજારનું ભાડું નકકી...
ગોધરા પાનમ વર્તુળ કચેરીમાંથી કાર્યપાલક ઈજનેરની બદલી (પ્રતિનિધિ) ગોધરા, ગોધરા ખાતે આવેલી પાનમ વર્તુળ કચેરીમાં અંદાજીત દોઢ વર્ષ થી ફરજ...
જૂનાગઢ, વંથલી તાલુકાના ધંધુસરમાં મકાનમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૧૯ શખસને પકડી લઈ ૧.૪૪...
પાલિતાણા, કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ દાખલ કર્યા બાદ હજુ પણ વિવિધ પ્રકારે ટેકસની ચોરીઓ કરવામાં...
સુરત, સુરતની એક સ્કુલમાં ઓનલાઈન એજ્યુકેશન દરમ્યાન જ ધોરણ ૬માં ભણતા વિદ્યાર્થીએ સ્ક્રીન પર પોર્ન વિડીયો ચાલુ કરી દેતા સ્તબ્ધ...
GMERS ગોત્રી હોસ્પિટલના નાક કાન અને ગળાના વિભાગમાં પ્રથમવાર કાનના પરદાના છીદ્રોની કરવામાં આવી ટાંકા લીધા વગર સુધારણા (માહિતી) વડોદરા,...
