Western Times News

Gujarati News

I - Create ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગીફ્ટ સીટીના વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન...

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલ મુનલાઇટ પ્રોજેક્ટના કાર્યક્રમમાં પ્રકૃતિ તરફ પાછા વળવાનો અનુરોધ કરતા રાજયપાલશ્રી ગુજરાતના રાજયપાલશ્રી...

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર વસાહતી બેતાલીસ ગામ(પાંચ ગોળ) વણકર સમાજ ગાંધીનગર દ્વારા તા.૧૪-૦પ-૨૦૨૨ને શનિવારના રોજ લગ્નવાડી, દત્ત મંદિર, સેક્ટર-૨૮,...

રામોલમાં ધોળા દિવસે વેપારીની દુકાન બહારથી એક્ટિવા ચોરી યુવતી ફરાર અમદાવાદ, શહેરમાં વાહનચોરી કરવાનોઈજારો હવે માત્ર પુરુષો પૂરતો સીમિત રહ્યો...

(એજન્સી)અમદાવાદ, નવા કાયદા મુજબ અમદાવાદ શહેરમાં ફરતા ૧પ વર્ષ જુના વાહનોએ ફિટનેસ સર્ટીફીકેટ મેળવવું ફરજીયાત છે. એપ્રિલ મહીનાથી આવા જે...

તંત્રની ગૂંચના કારણે લોકોપયોગી બની શક્યાં નથીઃ ઓપરેશન-મેન્ટેનન્સનું કામ રિટેન્ડર કરાયું અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી નદીના બે કાંઠાને...

કારમી મોંઘવારીથી દાઝેલા વાલીઓ મ્યુનિ.શાળામાં ગુણવત્તાલક્ષી શિક્ષણ અપાતું હોવાથી આકર્ષાયાઃ જાેયફુલ લર્નિગ ધરાવતી સ્માર્ટ સ્કૂલ પહેલી પસંદ અમદાવાદ, મ્યુનિસિપલ શાળામાં...

પાલનપુર, પાલનપુરની પોલીટેકનીક કોલેજમાંથી ડિપ્લોમા પાસ આઈટ ધવલ નાઈ નામના વિદ્યાર્થીએ ઓટોમેટીક ટી કપ વોશિંગ મશીન બનાવ્યું છે. જેનાથી ચાના...

પીએસએ ઇન્ડિયાએ અક્ષય પાત્રની ભૂખમરા સામેની લડાઈને ટેકો આપ્યો, 5,000 શાળાના ભોજનને સ્પોન્સર કર્યું પીએસએ ઇન્ડિયાનું દાન એક વર્ષ માટે...

અમદાવાદ, ગુજરાત કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ મુદ્દે મહત્વના સમાચાર મળી રહ્યા છે. આખરે કોંગ્રેસથી નારાજ હાર્દીક પટેલ હાઇ કમાન્ડના શરણે...

જૂનાગઢ, જૂનાગઢની વિવેકાનંદ વિદ્યાલય ખાતે ગઈકાલે ૧૫ મે રવિવારના રોજ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-૩ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ પેપરનું સીલ તુટેલું...

સુરત, સુરત શહેરના પાસોદરામાં બનેલી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં દોષિત ફેનિલને સુરતની સેશન્સ કોર્ટે ડે-ટુ-ડે કેસ ચલાવીને ફાંસીની સજા ફટકારી...

સ્ટોકહોમ, ફિનલેન્ડે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)માં સામેલ થવા માટે અરજી કરવાની જાહેરાત કરી છે. ફિનલેન્ડના પ્રેસિડન્ટ સૌલી નિનિસ્ટોએ રવિવારે...

કાબુલ, અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર એક પછી એક મહિલાઓ પર પ્રતિબંધો વધારી રહી છે. મહિલાઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.