Western Times News

Gujarati News

બેંગલુરૂ, કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ વિવાદ પર હાઈકોર્ટમાં આજે પણ સુનાવણી થઈ હતી. શુક્રવારે સુનાવણી દરમિયાન સરકાર તરફથી એડવોકેટ જનરલે કહ્યુ...

અમદાવાદ, ગુજરાત રાજ્યના તમામ શહેર / જિલ્લાઓમાં એલસીબી, એસઓજી એ ગેરકાયદેસર અગ્નિ શસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને...

કોલકાતા, કોલકાતા હાઈકોર્ટે ગર્ભપાત સાથે સંકળાયેલા એક કેસમાં ઐતિહાસિક ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે પ્રેગ્નેન્સીના ૩૫મા સપ્તાહમાં ૩૬ વર્ષીય ગર્ભવતી મહિલાને...

બહેરામપુરા-ઈન્ડિયા કોલોની, ભાઈપુરા, બાપુનગર, નરોડા, સરદારનગર, શાહપુર, અમરાઈવાડી, સૈજપુરમાં સ્થિતિ ખરાબ (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, રાજ્યના ગ્રોથ એન્જિન ગણાતા સ્માર્ટસીટી અમદાવાદમાં કુપોષિત...

મુંબઈ, મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે વાદળો ઘેરાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે વિદર્ભના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના...

નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે ૨૦૨૨ મણિપુર વિધાનસભા ચૂંટણી માટે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો, જેમાં પ્રાદેશિક અખંડિતતા અને મણિપુરના...

સિકર, રાજસ્થાનના સિકરમાં સવારે ભૂકંપના તીવ્ર ઝટકા આવ્યા હતા. ભૂકંપ આવતાં લોકો ગભરાઈ ગયા હતા. સવારે ૮ વાગે અચાનક અવાજ...

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કવિ અને આપના પૂર્વ નેતા કુમાર વિશ્વાસના આરોપો પર...

નવીદિલ્હી, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ફરી એકવાર દેશની રાજધાની દિલ્હીને હચમચાવી નાખવાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ગુરુવારે સાંજે દિલ્હીના...

મુંબઇ, મહારાષ્ટ્ર કોંગ્રેસે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ઘેર્યા હતા. પાર્ટીના નેતા સચિન સાવંતે ૨૦૦૮ના માલેગાંવ...

નવીદિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણે મોદી સરકારની આર્થિક સ્થિતિ પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું...

ચંડીગઢ, કુમાર વિશ્વાસ દ્વારા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પર લગાવવામાં આવેલા આરોપોને લઈને રાજકારણ ગરમાયું છે. પંજાબના સીએમ...

અમદાવાદ, સાસરિયાનો અને પતિનો ત્રાસ સહન ના થતા આયશા નામની પરિણીતીએ અમદાવાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું તે ઘટનાની ચર્ચાઓ ફરી...

અમદાવાદ, રઈઝ ફિલ્મના પ્રમોશન વખતે વડોદરા રેલવે સ્ટેશન પર એક વ્યક્તિનું મૃત્યુ થયુ હતું. આ કેસની સુનાવણી ગુરુવારના રોજ કરવામાં...

અમદાવાદ, કોરોના મહામારીની ત્રીજી લહેર સમાપ્તિના આરે છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જાેવા મળી રહ્યો છે. કોરોનાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.