(એજન્સી)અમદાવાદ, ઉત્તર ઝોનના બાપુનગર, ઈન્ડીયાકોલોની ઠકકરબાપાનગરમાં મ્યુનિ.અને પોલીસ મેગા ટ્રાફીક ડ્રાઈવ યોજી હતી. જેમાં રોડ અને ફૂટપાથ પર ગેરકાયદે પાર્ક...
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક ધ્વારા જીલ્લાના વિવિધ પોલીસ મથકે ફરજ બજાવતા પોસઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલો મહિલા પોલીસ કર્મીઓ...
ધનસુરા, ધનસુરાના ચોગામડા કંપાના હની ટ્રેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. ઘણા સમય પહેલા જીનેશ પટેલ નામના યુવકે ગુજરાતી એક્ટ્રેસ...
કોલંબો, શ્રીલંકાના ભૂતપૂર્વ વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે આગામી વડા પ્રધાન તરીકે શપથ લીધા. ૭૩ વર્ષીય યુનાઇટેડ નેશનલ પાર્ટી (યુએનપી)ના નેતાએ...
અલ્હાબાદ, આગ્રા સ્થિત તાજ મહેલના ૨૨ રૂમ ખોલાવવાની અરજી મામલે અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન...
નવી દિલ્હી, મહામારી બાદ હવે મોંઘવારીએ ભરડો લીધો છે અને ખાદ્યચીજાે તેમજ ઇંધણ-વીજળીની વધતી કિંમતથી ભારતમાં ફુગાવો ગંભીર સ્વરૂપ ધારણ...
અલ્હાબાદ, મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે મથુરાની સ્થાનિક કોર્ટને મૂળ વિવાદ સાથે જાેડાયેલી તમામ...
નવી દિલ્હી, દેશભરમા પડી રહેલી તપતપતી ગરમીમા લોકો શેકાઇ રહ્યાં છે,ત્યારે શાળાએ જતા વિધાર્થીઓ ઉનાળુ વેકેશનની રાહ જાેતા હોય છે....
મુંબઈ, દેશમાં હાલ જેટલા પણ હાઈવે પર ટોલટેક્સ લેવાય છે તેમાં મોટાભાગે એન્ટ્રી પોઈન્ટ પર જ ટેક્સ વસૂલવામાં આવે છે....
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે પ્રમુખ સરકારી વીમા કંપની એલઆઈસીના આઈપીઓમામલે કેન્દ્ર સરકારને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં...
મુંબઈ, અંધેરી પૂર્વ વિધાનસભાથી શિવસેનાના ૫૨ વર્ષીય ધારાસભ્ય રમેશ લટકેનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. મળતી માહિતી પ્રમાણે બુધવારે...
મુંબઈ, મહારાષ્ટ્રના મુંબ્રા પોલીસ સ્ટેશનના ૩ અધિકારીઓ અને ૭ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે એક બિલ્ડર પાસે બ્લેક...
પણજી, ગોવાના નાગરિક પુરવઠા મંત્રી રવિ નાઈકે કરેલા દાવા પ્રમાણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ખૂબ જ મોંઘુ પાણી પીવે...
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સતત પોતાના નાપાક હરકતોને અંજામ આપતા રહે છે. હવે કાશ્મીરના ઘાટીમાં કાશ્મીરી પંડિતોને ડરાવવાનો પ્રયાસ આતંકીઓએ કર્યો...
વારાણસી, વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ મામલે કોર્ટે મહત્વનો ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે સર્વે માટે નિયુક્ત કરવામાં આવેલા એડવોકેટ કમિશનર અજય કુમાર...
મુંબઈ, શેરબજારમાં એવો ઘટાડો જાેવા મળી રહ્યો છે કે રોકાણકારોનું લોહી સુકાઈ ગયું છે. ગુરુવારે સતત પાંચમા દિવસે બજારમાં હત્યાકાંડ...
નવી દિલ્હી, રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના નોહર શહેરમાં કેટલાક યુવાનોએ વિશ્વ હિન્દુ પરિષદ નોહરના પ્રમુખ સતવીર સહારા પર હુમલો કર્યો હતો. જેના...
નવી દિલ્હી, ચારધામ યાત્રાળુઓ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેદારનાથથી બદ્રીનાથ જવાનો વૈકલ્પિક માર્ગ રૂપે ઉપયોગ ચોપટા-ઉખીમઠ-મંડલ ગોપેશ્વર મોટરવેમાર્ગ સંસારી...
મુંબઈ, મહારાષ્ટ્રના મુંબ્રા પોલીસ સ્ટેશનના ૩ અધિકારીઓ અને ૭ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે એક બિલ્ડર પાસે બ્લેક...
નવીદિલ્હી, દેશના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હોળી પછી તરત જ એકાએક પારો ઉંચો જવા લાગ્યો છે...
નવીદિલ્હી, ભારતીય હવાઈ દળમાં જાસુસીનાં એક નેટવર્કનો પર્દાફાશ કરતા દિલ્હી પોલીસ હની ટે્રપ મારફત હવાઈદળના એક જવાનને ફસાવીને તેના મારફત...
બીજીંગ, ચીનમાં કોરોના વાયરસે એકવાર ફરી માથુ ઉંચક્યું છે. ભારતના પાડોશી દેશ ચીનમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. ચીનનાં...
વડાલીના ડોભાડા ની સગીરાને ચાંડપનો યુવાન લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ જતા વડાલી પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે. વડાલી...
ભારતીય જનતા પક્ષ સહકારીતા સેલના પદાધિકારીઓ સાથે કર્યો વ્યાપક પરામર્શ. સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા( પંચાલ) એ ભારતીય જનતા પક્ષના...
પ્રથમ પ્રસંગ: ૧૯૪૭ માં સ્થાપિત અને ૧૯૮૫ થી સંપૂર્ણ સરકારી અનુદાન આધારિત ઔધોગિક સંશોધન સંસ્થા ગિરડાની પ્રથમવાર મંત્રીશ્રી એ મુલાકાત...
